ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 09

1. 
18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી - પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
2. 
લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે?
3. 
આર્ટિકલ-356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
4. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી?
5. 
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
6. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે?
7. 
ચૂંટણીપંચના મુખ્ય ચુંટણી કમિશનર બાબતે કયું વિધાન સાચું નથી?
(1) અનું.124 અંતર્ગત નિમણૂક.
(2) તેમની લાયકાત સંબંધી બંધારણમાં સ્પષ્ટતા નથી.
(3) કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી.
(4) સુપ્રીમ કોર્ટના જજને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરી શકાય તે રીતે અને તે કારણે તેઓને હોદ્દા પરથી દૂર કરી શકાય.
(5) વડાપ્રધાન દ્વારા નિમણૂક.
8. 
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
9. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે?
10. 
કોણે કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ દ્વારા ઇમરજન્સી લગાડવાનો અધીકાર " બંધારણ સાથેની છેતરપિંડી છે?
11. 
નીચેનામાંથી કોને ભારતમાં રાષ્ટ્રવાદનો પિતા કહેવામાં આવે છે?
12. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે?
13. 
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે?
14. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે?
15. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
16. 
પ્રવાસી ભારત દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
17. 
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે?
18. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
19. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
20. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
21. 
ભારતીય બંધારણનો કયો ભાગ પંચાયતો સાથે સંબંધિત છે?
22. 
કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું?
23. 
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
24. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે.
25. 
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા(CAG)ની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે.