ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 11

1. 
ભારતની બંધારણ સભામાં કુલ મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી?
2. 
બંધારણ સભા છેલ્લે કયા દિવસે મળી હતી?
3. 
રાજેન્દ્ર પ્રસાદને ' દેશરત્ન 'નું બિરુદ કોણે આપ્યું હતું?
4. 
ભારતની બંધારણ સભાના પ્રથમ દિવસના સત્રની અધ્યક્ષતા કોણે કરી હતી?
5. 
બંધારણનો અનુચ્છેદ-123 કોની સાથે સંબંધિત છે?
6. 
બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ છે?
7. 
પક્ષપલટા વિરોધી કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?
8. 
નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી?
9. 
લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ મની બિલ રાજ્યસભાને મળ્યા પછી રાજ્યસભા કેટલા દિવસમાં લોકસભામાં પાછું મોકલવાનું હોય છે?
10. 
બંધારણનો કયો ભાગ બંધારણીય સુધારાની પ્રક્રિયાનું વર્ણન કરે છે?
11. 
બંધારણનો કયો અનુચ્છેદ સંસદને રાજ્યની યાદીમાં કોઈપણ વિષય પર કાયદો ઘડવાની સત્તા આપે છે?
12. 
નીચેનામાંથી કયા રાજ્યમાંથી માત્ર એક જ સભ્ય લોકસભામાં ચૂંટાય છે?
13. 
બંધારણ સભાએ ભારતનું રાષ્ટ્રગીત ક્યારે સ્વીકાર્યું?
14. 
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે?
15. 
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
16. 
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
17. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે?
18. 
ભારતીય બંધારણના અનુચ્છેદ-76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?
19. 
કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે?
20. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે?
21. 
બંકિમચંદ્રનું ’ વંદેમાતરમ ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું?
22. 
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
23. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી છે?
24. 
ચૂંટણી આયોગની જોગવાઈ ભારતનાં સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવી છે?
25. 
કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે?