ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 12

1. 
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે કયું નિવેદન યોગ્ય નથી?
2. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
3. 
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા કેટલી છે?
4. 
કાસ્ટીંગ વોટ એટલે શું?
5. 
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું?
6. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજયની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
7. 
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે?
8. 
જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જગ્યાઓ ખાલી હોય તો, રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થાય છે?
9. 
બેરુબારી કેસ કયા વર્ષ સાથે સંબંધિત છે?
10. 
બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?
11. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે?
12. 
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. કયા રાજકીય પક્ષે તેનો બહિષ્કાર કર્યો હતો?
13. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?
14. 
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો?
15. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે?
16. 
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે?
17. 
ભારતીય બંધારણનો કયો ભાગ પંચાયતો સાથે સંબંધિત છે?
18. 
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા?
19. 
અનુચ્છેદ-19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે?
20. 
રાજ્યની વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો છે?
21. 
લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
22. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
23. 
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે?
24. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે?
25. 
બંધારણની કલમ 39A કોની સાથે સંબંધિત છે?