ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 16

1. 
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
2. 
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
3. 
રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભામાં અનુક્રમે કેટલા સભ્યોને નોમિનેટ કરી શકે છે?
4. 
મની બિલ સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે અને તેને ક્યાં રજૂ કરી શકાય છે?
5. 
બંધારણની કઈ કલમો આપણા દેશમાં ચૂંટણી પ્રણાલી માટેની જોગવાઈઓ આપે છે?
6. 
હાલમાં ભારતમાં કેટલી હાઈકોર્ટ છે?
7. 
નીચેનામાંથી કયો અનુચ્છેદ ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે?
8. 
મુખ્ય ન્યાયાધીશ અને ઉચ્ચ ન્યાયાલયોના અન્ય ન્યાયાધીશોની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે?
9. 
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે?
10. 
અસ્પૃશ્તા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
11. 
રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોની મંજૂરી બાદ કરવામાં આવે છે?
12. 
નીચેના પૈકી કોનો સમાવેશ ભારતના રાષ્ટ્રપતિમાં થતો નથી?
13. 
નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી?
14. 
સ્વતંત્રતા બાદ ભારતમાં સૌ પ્રથમ પુખ્તવય મતાધિકારના ધોરણે સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થઈ?
15. 
રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે?
16. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિની નિવૃત વયમર્યાદા કેટલા વર્ષની છે?
17. 
ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા (સત્તાવાર ભાષા) તરીકેનું સ્થાન આપે છે?
18. 
સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રિય પ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે?
19. 
‘કાયદા સમક્ષ સમાનતા’ ના મૂળ અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે?
20. 
“RTE (રાઇટ ટુ એજ્યુકેશન) એકટ” ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો?
21. 
જ્યારે સેના કાયદો લાગુ હોય ત્યારે કયા અનુચ્છેદ હેઠળ સંસદ મૂળ અધિકારોને રદ કરી શકે છે?
22. 
ભારતના બંધારણના કયા ભાગમાં “સાંસ્ક્રુતિક અને શૈક્ષણિક” અધિકારને ભારતના નાગરિકનાં મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવે છે?
23. 
કયા અનુચ્છેદ હેઠળ કારખાનાઓ, ખાણો તથા કોઈ જોખમી કાર્યમાં બાળકોનાં આયોજનનો વિરોધ કરે છે?
24. 
કયો અનુચ્છેદ ભારતમાં ખિતાબોની નાબૂદી કરે છે?
25. 
મૂળભૂત અધિકાર લાગુ કરવાની જવાબદારી કોની છે?