ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 18

1. 
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદ્દત કેટલી છે?
2. 
લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો ક્યા અનુચ્છેદમાં વર્ણિત છે?
3. 
ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 (રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો)માં અનુચ્છેદ ________ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.
4. 
ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા?
5. 
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે?
6. 
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે?
7. 
22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
8. 
રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે______% સીટો અનામત રાખવામાં આવે છે.
9. 
રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?
10. 
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે?
11. 
નીચેના પૈકી ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે?
12. 
રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલત સર્વોપરી છે?
13. 
નીચેનામાંથી કોની નિમણૂંક રાજ્યપાલ કરતા નથી?
14. 
ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?
15. 
નીચેનામાંથી કોને ઉપરષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?
16. 
બંધારણનો આત્મા કોને ગણવામાં આવે છે?
17. 
પ્રથમ વસતી ગણતરી ક્યારે હાથ ધરાઈ હતી?
18. 
આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓને કોણ નીમે છે?
19. 
‘નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી?
20. 
નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે?
21. 
બે કે તેથી વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોને છે?
22. 
નીચેનામાંથી ક્યા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે. જે ગૃહનો સભ્ય હોતો નથી?
23. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં કેટલા વર્ષો સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ?
24. 
રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવાની ભલામણ કોને કરી શકે છે?
25. 
વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?