ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 19

1. 
બંધારણમાં દર્શાવ્યાં મુજબ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ “ભારતરત્ન” જેવા ખિતાબો આપે છે?
2. 
બંધારણ જયારે તૈયાર થયુ ત્યારે કેટલા સભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા?
3. 
ઉદ્દેશ્ય પ્રસ્તાવને કયારે સ્વીકારવામાં આવ્યો હતો?
4. 
લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે?
5. 
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે?
6. 
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે?
7. 
ભારતના બંધારણ મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી?
8. 
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76
9. 
યોગ્ય જોડકાં જોડો.
(a) રાજ્યના એડવોકેટ જનરલ
(b) સંસદની રચના
(c) વડી અદાલતોની રચના
(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ
(1) આર્ટિકલ - 165
(2) આર્ટિકલ - 244
(3) આર્ટિકલ - 216
(4) આર્ટિકલ – 79
10. 
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે?
11. 
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે?
12. 
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
13. 
ભારતીય બંધારણના આર્ટિકલ–143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
14. 
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી?
15. 
'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
16. 
આર્ટિકલ ________ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે.
17. 
ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું?
18. 
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.
19. 
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે?
20. 
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે?
21. 
ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે?
22. 
સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે?
23. 
ભારતીય બંધારણના આર્ટિકલ–83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે?
24. 
બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે?
25. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે?