ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 21

1. 
ભારતનું મૂળ બંધારણ _______ દ્વારા હસ્તલિખિત કરવામાં આવ્યું હતું.
2. 
ભારતમાં રાષ્ટ્રીય પંચાગ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે?
3. 
બંધારણના કયા સુધારાના આધારે રજાઓના ભથ્થા બંધ કર્યા?
4. 
ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લદાયું હતું?
5. 
ઝોન કાઉન્સીલ એ _________
6. 
રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન મંડળમાં કોનો સમાવેશ થતો નથી?
7. 
સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે?
8. 
રાજયસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે?
9. 
યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કોણ કરે છે?
10. 
પાર્લામેન્ટની બન્ને ગૃહોની સંયુક્ત બેઠકના અધ્યક્ષતા કોણ કરે છે?
11. 
“શાંતિ અને શસ્ત્ર વિના ભેગા થવાનું સ્વતંત્રતા” ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે?
12. 
ભારતના નીચે આપેલા રાષ્ટ્રપતિઓમાં ક્રમની દૃષ્ટિએ છેલ્લા કોણ છે?
13. 
નીચેનામાંથી કયા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી?
14. 
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવે છે?
15. 
બંધારણના અનુચ્છેદ : 51(1) માં દર્શાવેલ ફરજોમાં નીચેના પૈકી કઈ નથી?
16. 
નીચેનામાંથી કોને મહાભિયોગ વગર દૂર કરી શકાય છે?
17. 
ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે?
18. 
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજયો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે?
19. 
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?
20. 
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોની પાસે લેવડાવવામાં આવે છે?
21. 
ન્યાયધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેંટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે?
22. 
રાજય વહીવટ અંતર્ગત રાજય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી?
23. 
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઈ વ્યક્તિને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો?
24. 
રાજય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ?
25. 
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘટવા માટે ભારતના બંધારણ કયા અનુચ્છેદમાં જણાવ્યુ છે?