ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 22

1. 
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે?
2. 
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે?
3. 
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું?
4. 
'ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર' તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે?
5. 
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે?
6. 
ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
7. 
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) _______ પ્રકારની સંસ્થા છે.
8. 
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે?
9. 
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો?
10. 
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય?
11. 
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે?
12. 
ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
13. 
ન્યાયાધીશની નિમણૂંક કેસ 1998 ના સંદર્ભે ન્યાયાધિશોની નિમણૂંક બાબતે ઉચ્ચતમ ન્યાયાલયના સ્પષ્ટીકરણો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
14. 
73મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા _______ નું બનેલું મંડળ છે.
15. 
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ)ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે?
16. 
ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
17. 
નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી?
18. 
ભારતીય સંસદીય પ્રણાલીમાં વિવિધ પ્રકારના વિધેયકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
19. 
ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
20. 
ભારતના બંધારણના અનુચ્છેદ-3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
21. 
મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
22. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી.
3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.
23. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
24. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
25. 
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ?