ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 24

1. 
સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
2. 
નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
3. 
નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી?
4. 
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં માન્ય પ્રાદેશિક ભાષાઓની યાદી દર્શાવેલી છે?
5. 
રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?
6. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે?
7. 
ભારતના એટર્ની જનરલને ________ નક્કી કરે તે મહેનતાણું મળશે.
8. 
શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે?
9. 
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા?
10. 
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે?
11. 
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં?
12. 
ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી?
13. 
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
14. 
અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે?
15. 
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે?
16. 
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી?
17. 
મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે?
18. 
ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે?
19. 
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ?
20. 
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
21. 
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે?
22. 
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે?
23. 
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
24. 
CAG નું આખું નામ શું છે?
25. 
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે?