ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 25

1. 
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
2. 
ભારતીય સંવિધાન કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે?
3. 
‘ કાયદાથી મળેલા અધિકાર સિવાય , કોઈ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ . ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે . આ આર્ટિકલ જણાવો?
4. 
બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું ( સીત્તેર ) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ સંવિધાનના કયા આર્ટિલમાં કરવામાં આવ્યો છે?
5. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે?
6. 
ધર્મ , જાતિ , જ્ઞાતિ , લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે?
7. 
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ - 267 પ્રમાણે કઈ જોગવાઈ છે?
8. 
બાળમજૂરી ( પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન ) એમેન્ડમેન્ટ એકટ કયા વર્ષમાં બન્યો?
9. 
RTI એટલે શું?
10. 
માહિતી અધિકાર અધિનિયમ - 2005 ના અમલથી થતા ફાયદા કયા કયા છે?
11. 
નાગરિકોની તેની ભાષા, લીપી, અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે?
12. 
ન્યાયપાલિકાનો સર્વોચ્ચતાનો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
13. 
વિશ્વમાં સૌથી લાંબુ અને લેખિત બંધારણ કયા દેશ પાસે છે?
14. 
રાષ્ટ્રપતિના પદનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
15. 
ભારતમાં રાજ્ય-સ્તર પર કઈ પ્રકારની ન્યાયપાલિકા હોય છે?
16. 
એકલ નાગરિકતાનો સિધ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
17. 
“સંસદીય કાર્યપ્રણાલી” કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
18. 
“પ્રમુખ પ્રણાલી” કયા દેશમાં જોવા મળે છે?
19. 
અત્યારે ભારતના બંધારણમાં કેટલા પરિશિષ્ટો આપેલા છે?
20. 
વિશ્વમાં અલેખિત બંધારણ કયા દેશ પાસે છે?
21. 
ભારતના બંધારણમાં “નીતિ-નિર્દેશક સિધ્ધાંત” કયા ભાગમાં આપવામાં આવ્યા છે?
22. 
બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી?
23. 
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps) રીટની સતા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે?
24. 
બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી?
25. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી?