ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 26

1. 
સંવિધાનનાં કયા અનુચ્છેદ હેઠળ વ્યક્તિના અંત:કરણની સ્વતંત્રતાની ખાતરી કરવામાં આવી છે?
2. 
નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ નહેરુએ ક્યારે મૂળ અધિકારની માંગ કરી હતી?
3. 
6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે છે?
4. 
કયા અનુચ્છેદમાં લઘુમતીને પોતાની રુચિ પ્રમાણે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને પ્રશાસનનો અધિકાર આપવામાં આવ્યો છે?
5. 
મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
6. 
“કાયદા સમક્ષ સમાનતા” શબ્દસમૂહ કયા સંવિધાનમાંથી લેવામાં આવ્યું છે?
7. 
ભારતના બંધારણમાં રિટ જાહેર કરવાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
8. 
ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં “6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર” આપવામાં આવ્યો છે?
9. 
માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે?
10. 
કયો અનુચ્છેદ ભારતમાં ખિતાબોની નાબૂદી કરે છે?
11. 
બંધારણમાં 44માં સુધારાથી કયા અધિકારને “મૂળભૂત અધિકાર” માંથી રદ કરેલ છે?
12. 
બંધારણના કયા અનુચ્છેદમાં ‘શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય’ ની જોગવાઈ છે?
13. 
જ્યારે સેના કાયદો લાગુ હોય ત્યારે કયા અનુચ્છેદ હેઠળ સંસદ મૂળ અધિકારોને રદ કરી શકે છે?
14. 
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની રિટ આપેલ છે?
15. 
કયા રાજયને વિશેષ રાજયનો દરજ્જો આપવામાં આવ્યો નથી?
16. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?
17. 
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસુચિત આદિજાતિ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
18. 
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય?
19. 
ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો?
20. 
લોકસભાના સૌપ્રથમ ઉપાધ્યક્ષનું નામ જણાવો?
21. 
વહીવટ સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી?
22. 
સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે?
23. 
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કોઈ રાજયના રાજયપાલને તે રાજયની લગોલગ આવેલા કોઈ સંઘ રાજયક્ષેત્રના વહીવટકર્તા તરીકે નિમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?
24. 
“રાજયસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજયોનો મતદાર હોય તે જ રાજયમાંથી ઉમેદવારી કરી શકશે.” આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી?
25. 
વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે?