ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ – 27

1. 
એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે?
2. 
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે?
3. 
લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે?
4. 
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે?
5. 
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે?
6. 
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી?
7. 
ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (CAG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી?
8. 
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું?
9. 
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
10. 
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે?
11. 
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે?
12. 
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે?
13. 
ભારતના બંધારણની કલમ _______ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે.
14. 
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
15. 
ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો?
16. 
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
17. 
1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો.
18. 
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી?
19. 
'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
20. 
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
21. 
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે?
22. 
ગુજરાતમાં સૌ પ્રથમ માહિતી અધિકાર નિયમ (RTI Act) કયારથી અમલમાં આવ્યો?
23. 
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી?
24. 
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે?
25. 
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે?