કાયદો મહા ટેસ્ટ સિરીઝ – 01

1. 
'અ' એ 'બ' ના ઘરમાંથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં 'અ' એ કયો ગુનો કર્યો છે?
2. 
IPCની કઈ કલમમાં સહગુનેગારની વ્યાખ્યા છે ?
3. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
4. 
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
5. 
ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
6. 
IPC કલમ - 420 શાને લગતી છે ?
7. 
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
8. 
ગુનો અને ગુનામાં સામેલ વ્યક્તિઓના સંદર્ભમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
9. 
હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ?
10. 
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?
11. 
CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ?
12. 
CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ?
13. 
CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ?
14. 
IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ?
15. 
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPCની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ?
16. 
IPCની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ?
17. 
CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ?
18. 
આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
19. 
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ?
20. 
IPCની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ?
21. 
ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ?
22. 
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?
23. 
સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ?
24. 
ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?
25. 
અયોગ્ય જોડકું પસંદ કરો .