કાયદો મહા ટેસ્ટ સિરીઝ – 02

1. 
IPCની કઈ કલમ મુજબ બખેડા માટેની શિક્ષાની જોગવાઈ કરેલ છે ?
2. 
IPCની કઈ કલમ મુજબ "સાત વર્ષથી અંદરના બાળકનું કૃત્ય" ગુનો બનતો નથી ?
3. 
ભારતીય ફોજદારી કાયદા પ્રમાણે એકાંત કેદની સજા એટલે શું ? (કલમ - 73)
4. 
IPCની કઈ કલમ મુજબ 'દસ્તાવેજની વ્યાખ્યા'ની જોગવાઈ કરેલ છે ?
5. 
IPCના ક્યાં ભાગમાં ગુના કરવાની કોશિશની જોગવાઈ કરેલ છે ?
6. 
સમન્સ કેસ એટલે કેવો ગુનો ?
7. 
ક્રિ. પ્રો. કોડની કલમ - 66 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?
8. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
9. 
ક્રિ. પ્રો. કોડ મુજબ સેશન્સ અદાલત સમક્ષ ઇન્સાફી કાર્યવાહીમાં ફરિયાદ પક્ષનું કામ કોણ ચલાવશે ?
10. 
ક્રિ. પ્રો. કોડ મુસ્લિમ મહિલાઓને સર્વોચ્ચ અદાલતના કયા જાણીતા કેસના હુકમ બાદ ભરણ પોષણ મળતું થયેલ છે ?
11. 
ગંભીર પ્રકારનો ગુનો ના હોય એવા આરોપી વિરુદ્ધ કેટલા દિવસની અંદર ચાર્જશીટ રજૂ ન થાય તો આરોપીને જામીન મુક્ત કરવાનો અધિકાર મળે છે ?
12. 
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય તેવા ગુનેગારને શું કહેવાય છે ?
13. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
14. 
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ ક્યાં પ્રકરણમાં સાક્ષીઓની જોગવાઈ કરેલ છે ?
15. 
'મ' , 'બ' ઉપર ઘા કરે છે, તેથી 'બ' ઉશ્કેરાટને લીધે ઘણો જ ગુસ્સામાં આવી જાય છે, તે દરમિયાન પાસે ઊભેલો 'અ' બંને ગુસ્સાનો લાભ લઈને તે 'મ' ને મારી નાખે એ ઈરાદાથી 'બ' ના હાથમાં તે માટે છરી આપે છે તે છરી વડે 'બ' 'મ' ને મારી નાખે છે. અહીં 'અ' એ શું કર્યું ?
16. 
IPCમાં કલમ - 415 માં કોની વ્યાખ્યા આપવામાં આવી છે ?
17. 
CRPC કોડમાં નવા સુધારા મુજબ સેશન્સ કેસમાં કઈ કાર્યવાહીની જરૂરિયાત જતી કરવામાં આવી છે ?
18. 
CRPC કોડની કલમ - 438 હેઠળ શેની માટે અદાલતને અરજી થઈ શકે ?
19. 
દસ્તાવેજી પુરાવા કેવા હોઈ શકે ?
20. 
સાક્ષીની સરતપાસ પૂરી થયા બાદ સામે પક્ષ સાક્ષીની જે તપાસ લે તેને સાક્ષીની ________ કહે છે.
21. 
પુરાવા અધિનિયમ મુજબ નીચેના માથી કયો વિકલ્પ ખોટો છે ?
22. 
નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી ?
23. 
ભારતીય ફોજદારી અધિનિયમ - 1860 કલમ - 14 માં શેની વ્યાખ્યા આપવામાં આવેલ છે ?
24. 
હુલ્લડ માટેની વ્યાખ્યા IPCની કઇ કલમમાં ઉલ્લેખ છે ?
25. 
જાહેર ઉપદ્રવની વ્યાખ્યા IPCની કઈ કલમમાં આપેલ છે ?