કાયદો મહા ટેસ્ટ સિરીઝ – 03

1. 
પુરાવાનો નાશ કરવો IPCની કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?
2. 
બદનક્ષી IPCની કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ?
3. 
ખૂનનો પ્રયાસ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
4. 
ગુનાહિત ગૃહપ્રવેશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
5. 
દહેજ મૃત્યુના કિસ્સામાં IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ?
6. 
હુલ્લડની વ્યાખ્યા IPCની કઈ કલમમાં આપેલી છે ?
7. 
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ?
8. 
' હકીકત ' શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
9. 
ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે ?
10. 
Aના ઘરમાં B બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે. તે _________ ગુનો કરે છે ?
11. 
ભારતીય દંડ સંહિતાનાં કયા પ્રકરણમાં શરીર સંબંધિત ગુનાનો ઉલ્લેખ છે ?
12. 
ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં માત્ર એક કલમ છે. તે કલમ કઈ છે ?
13. 
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?
14. 
નીચેનામાંથી કઈ મહાવ્યથા નથી ?
15. 
ગ્રામ રક્ષક દાળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ?
16. 
આપઘાત કરવાની કોશિશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
17. 
IPCની કલમ 304-ક હેઠળ કયો ગુનો બને છે ?
18. 
ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે ?
19. 
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-56-57માં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
20. 
CRPC-1973માં આગોતરા જમીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે ?
21. 
મિલકત વિરુદ્ધના ગુનાઓ IPC-1860ની કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે ?
22. 
IPC-1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે ?
23. 
“અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાં આવે છે ?
24. 
IPC કલમ - 420 શાને લગતી છે ?
25. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?