કાયદો મહા ટેસ્ટ સિરીઝ – 04
1.
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?
2.
મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?
3.
સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?
4.
IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
5.
IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ?
6.
ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ?
7.
ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?
8.
Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?
9.
Cr.P.C. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?
10.
Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ?
11.
Cr.P.C. - 107 શેના વિશે છે ?
12.
ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગેરકાયદેસર મંડળી’’ માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?
13.
ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
14.
‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
15.
'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ ______
16.
IPC ની કલમ-141 હેઠળ કયાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે ?
17.
રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવું તે IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
18.
નિષ્ણાતના અભિપ્રાય પુરાવા અધિનિયમની કઈ કલમ હેઠળ માન્ય છે ?
19.
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?
20.
કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો છે ?
21.
IPCની કલમ - 295 નીચેના પૈકી કયા વિષય સાથે જોડાયેલી છે ?
22.
પુરાવા અધિનિયમના કેટલા ભાગ છે ?
23.
ખાસ પબ્લિક પ્રોસિક્યુટર બનવા માટે કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે ?
24.
જાહેર ઉપદ્રવની વ્યાખ્યા IPCની કઈ કલમમાં આપેલ છે ?
25.
ભારતીય ફોજદારી અધિનિયમ - 1860ની કલમ - 14 માં શેની વ્યાખ્યા આપવામાં આવેલ છે ?