કાયદો મહા ટેસ્ટ સિરીઝ – 05

1. 
12 વર્ષથી નાના બાળકને સંપૂર્ણ રીતે ખૂલ્લામાં ત્યજી દે કે બાળકને કોઈ જગ્યાએ ખુલ્લામાં છોડી દે તો કઈ કલમ અંતર્ગત કાર્યવાહી થશે.
2. 
ગુનાહિત કાવતરાના ગુના માટે કઈ કલમ અંતર્ગત શિક્ષા કરવામાં આવે છે?
3. 
બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
4. 
જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા તેમાં તેને તેમ કરવામાં કોઈ વ્યક્તિએ મદદ કરી હોય તો કઈ કલમ મુજબ ગુનો બનશે?
5. 
હુમલાના કેટલા પ્રકારો છે?
6. 
વ્યભિચારના ગુનામાં જોગવાઈ મુજબ કઈ કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે?
7. 
નીચે આપેલ પૈકી કયું જોડકું ખોટું છે?
8. 
બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
9. 
' જાહેર નોકર ' ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે?
10. 
'હાનિ' અથવા 'ઇજા'ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
11. 
IPCની કલમ 507 હેઠળ કયો ગુનો બને છે?
12. 
IPCના પ્રકરણ - 1માં કેટલી કલમો આપવામાં આવી છે?
13. 
IPCના પ્રકરણ - 2માં કઈ જોગવાઈઓ આપવામાં આવી છે?
14. 
મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
15. 
સ્વ બચાવનો હક વ્યક્તિને ક્યા બચાવ પૂરતો જ મળે છે ?
16. 
ઇજા પહોંચાડવા માટે શું હોવું ખૂબ જરૂરી છે?
17. 
IPC અંતર્ગત અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય એ ________
18. 
ક્યા પુરાવામાં એકબીજાને જોડતી હકીકતો સાબિત થવી જોઈએ?
19. 
ગુનો બનવાના ચાર તબક્કા પૈકી ક્યો એક વિકલ્પ ખોટો છે?
20. 
ભારતીય ફોજદારી ધારાની રચના ક્યા એક્ટને આધારે કરવામાં આવી છે?
21. 
IPC 1860નાં પ્રકરણ 5(A) માં કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે?
22. 
લગ્ન સંબંધિત ગુનાઓની જોગવાઈ ક્યા પ્રકરણમાં કરવામાં આવી છે?
23. 
ચૂંટણી સંબંધિત ગુનાઓની જોગવાઈ ક્યા પ્રકરણમાં કરવામાં આવી છે?
24. 
કલમ - 54માં કઈ જોગવાઈ કરવામાં આવી છે?
25. 
IPCની કઈ કલમમાં ભારતની વ્યાખ્યા આપવામાં આવી છે?