કાયદો મહા ટેસ્ટ સિરીઝ – 06
1.
રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોને ભારતના બંધારણના _______ મુજબ દીવાની અને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
3.
A એ B ને મારવા માટે પિસ્તોલ માંથી ગોળી છોડે છે પણ ગોળી નજીકમાં ઉભેલા C ને વાગેતાં તેનું મૃત્યુ નિપજે છે તો A કઈ કલમ મુજબ ગુનો કરે છે?
4.
કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ભારતીય ફોજદારી અધિનિયમ વિદેશીઓ ઉપર પણ લાગુ પડે છે?
5.
ભારતીય ફોજદારી ધારા મુજબ શું " મૂર્તિ " એક વ્યક્તિ છે ?
6.
ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં " જાહેર નોકર " અથવા " રાજ્યસેવક " ની વ્યાખ્યા આપવામાં આવી છે?
7.
કલમ - 310માં ________ ની વ્યાખ્યા આપેલ છે.
8.
ભારતીય ફોજદારી અધિનિયમનો મુદ્દો સૌપ્રથમ ક્યારે રજુ થયો હતો ?
9.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં " શુધ્ધ બુધ્ધિ " ની વ્યાખ્યા આપેલી છે ?
10.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં " ઇજા અને હાની " શબ્દની વ્યાખ્યા આપેલી છે?
11.
" ચોરી " ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ?
12.
ખુન કરવા માટેની કોશિશ માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
13.
" ગ્રહ અપ પ્રવેશ " ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ?
14.
" સ્વેચ્છા પુર્વક " ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ?
15.
ગેરકાયદે અટકાયતની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
16.
જો કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને સ્વૈચ્છા પુર્વક વ્યથા કરે તો તે કઈ કલમ મુજબ શિક્ષાને પાત્ર છે?
17.
અપનયનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે?
18.
ભયંકર શસ્ત્રો કે સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડવા બદલ 10 વર્ષની કેદ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે?
19.
કોઈપણ સાક્ષાની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે?
20.
ઇન્ડિયન પિનલ કોડની કલમ - 360માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે?
21.
જો કોઈ વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવે તો તેના વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કઈ કલમ મુજબ કાર્યવાહી થાય ?
22.
કયા પ્રકારના પુરાવાની ઊલટ તપાસ થઈ શકતી નથી?
23.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે?
24.
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે?
25.
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કલમમાં છે?