ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 03

1. 
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?
2. 
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
3. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?
4. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?
5. 
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?
6. 
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
7. 
જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ?
8. 
જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?
9. 
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ?
10. 
જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ?
11. 
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
12. 
શ્રેણી પુરી કરો. 5, 6, 10, 19, 35, ?
13. 
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
14. 
મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?
15. 
જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ?
16. 
શ્રેણી પુરી કરો. 1, 6, 15, 28, 45, ?
17. 
શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?
18. 
શ્રેણી પુરી કરો. 34, 18, 10, 6, 4, ?
19. 
400 + 50 + 3000 – 200 + 6 = ________
20. 
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3,4,9,6, 27, 8, ___
21. 
₹6000નું 6% ના દર ૩ માસનું વ્યાજમુદ્લ શું થાય ?
22. 
(2/x) - (1/x) = 5 છે તો x = _____
23. 
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે ?
24. 
10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના _______ ભાગનું વ્યાજ મળે.
25. 
જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે ?