ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 04

1. 
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
2. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
3. 
જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ?
4. 
4, 7, 11, 18, 29, 47, ?
5. 
2, 6, 12, 20, 30, ?
6. 
3, 4, 9, 6, 27, 8, ?
7. 
1000 × 0.05 × 0.01 × 100 = _______
8. 
400+50+3000-200+6 = _______
9. 
10, 29, 66, 127, ?
10. 
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે?
11. 
(2/x) - (1/x) = 5 છે તો x = _____
12. 
49, 64, 81, 100, 121, ?
13. 
BDAC : FHEG : : NPMO : _______
14. 
ભાવના પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?
15. 
પાંચ વ્યક્તિ P,Q,R,S અને T એ એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી છે. P એ Rની તરત જ ડાબી બાજુએ છે. T એ R કે Pની બાજુમાં નથી. Q એ Sની ડાબી બાજુએ બીજા ક્રમે છે તો T અને Rની વચ્ચે કોણ બેઠું હશે?
16. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?
17. 
A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે?
18. 
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે?
19. 
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ?
20. 
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
21. 
જો નીચેના દરેક સમીકરણમાં '-' નું ચિહ્ન ભાગાકાર માટે, '+' નું ચિહ્ન ગુણાકાર માટે, '÷' નું ચિહ્ન બાદબાકી માટે અને '×' નું ચિહ્ન સરવાળા માટે હોય, તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય?
22. 
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
23. 
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ?
24. 
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ?
25. 
કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય?