ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 10

1. 
જો ‘-’ એટલે ‘+’, ‘+’ એટલે ‘-’, ‘*’ એટલે ‘÷’ અને ‘÷’ એટલે ‘*’ તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હશે?
2. 
SPORT : S9P6O5R8T0 :: STORE : ?
3. 
0.02 × 0.3 × 1.3 = _______
4. 
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજય સંખ્યાઓની સરાસરી ________ છે.
5. 
5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે?
6. 
બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તે માંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા ________ હશે.
7. 
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
8. 
કઈ સંખ્યા મોટી છે?
9. 
જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ________
10. 
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
11. 
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ ₹4320 થાય છે. તો તે રકમ _________ રૂપિયા હશે.
12. 
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે?
13. 
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે?
14. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે?
15. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે?
16. 
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે?
17. 
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે?
18. 
જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય?
19. 
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે?
20. 
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય?
21. 
જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય?
22. 
જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય?
23. 
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
24. 
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
25. 
400 + 50 + 3000 – 200 + 6 = _______