ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 13

1. 
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે?
2. 
10% નફે કોઈ પુસ્તકને 220 રૂપિયામાં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે?
3. 
ટાંકી નો 3/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં પાંચ લીટર પાણી ઉમેરતા ટાંકી 4/5 ભાગ ભરાઈ જાય છે, ટેન્કની ક્ષમતા કેટલી છે?
4. 
શીલા બે મિનિટમાં 90 મીટર ચાલે છે 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે?
5. 
જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું?
6. 
જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે?
7. 
કઈ સંખ્યા સૌથી મોટી છે?
8. 
1000 x 0.05 X.01 X 100
9. 
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ______ મિનિટ લાગશે.
10. 
એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે?
11. 
ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે?
12. 
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી?
13. 
કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો.
14. 
2 અને x નો ગુણોત્તર મધ્યક 4 હોય તો x ની કિંમત કેટલી થાય?
15. 
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે?
16. 
જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય?
17. 
1(1/2) : 1(1/4) = 1(1/5) : x તો x = ___
18. 
A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે?
19. 
બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો.
20. 
x : y = 3 : 4 હોય તો 7x + 5y : 7x - 5y નો ગુણોત્તર શું આવે?
21. 
એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય?
22. 
400 રૂપિયા બૂટ ઉપર 4 ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરા લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે?
23. 
રૂ. 240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ?
24. 
ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ?
25. 
એક રકમના 25% ના 25% = 25 હોય તો તે રકમ કેટલી?