ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 14

1. 
1.4 kg ના 2⅗% = _______ ?
2. 
કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ?
3. 
ભાવનાબહેનની માસિક આવક 7200 રૂપિયા છે. પાઈચાર્ટના આધારે તેમને માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે?
4. 
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે?
5. 
જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય?
6. 
રૂ. 240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ?
7. 
કયું સૂત્ર સાચું નથી?
8. 
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય?
9. 
8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય?
10. 
એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય?
11. 
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂ. 12,000 હોય તો, માસિક બચત કેટલી?
12. 
2 અને x નો ગુણોત્તર મધ્યક 4 હોય તો x ની કિંમત કેટલી થાય?
13. 
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે?
14. 
જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય?
15. 
A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ________.
16. 
ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે?
17. 
રૂ.3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે?
18. 
0.36 : 1.8 = 6.4 : x માટે x = ________
19. 
1½ : 1¼ = 1⅕ : x માટે x = ________
20. 
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂ. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી ૨કમ આવશે?
21. 
ધંધામાં નફો A, B, C અને D વચ્ચે 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં વહેંચવાનો છે. જો C ને D કરતા રૂ.2000 વધુ મળે તો B ને કેટલા મળશે?
22. 
એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે?
23. 
150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે?
24. 
જે કામ 12 માણસો 9 દિવસમાં પુરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસોમાં પુરું કરે?
25. 
A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે?