ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 16

1. 
2,5,10,17,____,37,50
2. 
નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.
112, 122, 132, 152, 30
3. 
1000 રૂા.નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ (compound interest) કેટલું મળે?
4. 
કાટકોણ ત્રિકોણમા એક ખુણો કાટખુણો હોય છે. જ્યારે બાકીના બને ખુણા હંમેશા _______ હોય છે?
5. 
કોઈ એક રકમનું વાર્ષિક 9% લેખે 9 વર્ષનું સાદુ વ્યાજ રુ.7290 છે તો મુળ રકમ કઈ?
6. 
મહેશભાઈએ સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમા રૂા.6000 અને 4 વર્ષમા રૂા.7200 થતી હોય તે મુળ રકમ જણાવો.
7. 
42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે તો 30 માણસોને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે?
8. 
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય?
9. 
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ૫૨ લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભરવો પડે?
10. 
294ને ઓછામા ઓછી કઈ સંખ્યાથી ગુણવામા આવે તો તે પુર્ણવર્ગ થાય?
11. 
૨મેશ એક કામ 40 દિવસમાં પૂરુ કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂર કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારી ને કા૨ણે ૨મેશ કામ ક૨વાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને _______ દિવસ લાગે.
12. 
20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો ગુણાકાર કેટલો થાય?
13. 
એક વ્યક્તિના પગારમા 40% વધારો થાય છે અને પછી 20% ઘટાડો થાય છે તો તેનો પગાર કેટલા ટકા થયો?
14. 
એક મેદાનનું ક્ષેત્રફળ 3850 ચો.મી છે. તેનો વ્યાસ કેટલો થાય?
15. 
143નાં અવયવોની સરાસરી શોધો.
16. 
સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય?
17. 
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે?
18. 
એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ 25 મીટર છે, તો તેમાં કેટલું પાણી સમાઈ શકે?
19. 
ગોળાની ત્રિજ્યામાં 40% નો ઘટાડો કરતા ગોળાના ઘનફળમાં _______ % નો ઘટાડો થાય.
20. 
એક રકમનુ 12% લેખે 2 વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ રૂા.2544 હોય તો તે રકમ શોધો.
21. 
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી ૨કમ આવશે?
22. 
600 મીટર લાંબી શેરી પસાર કરવા માટે રમેશને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ કેટલી છે?
23. 
ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે?
24. 
અમિત પુર્વ તરફ 30 મીટર ચાલે છે. પછી ડાબે વળી 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામા હશે?
25. 
નીચેની સંખ્યા સમુહમાંથી કઈ સંખ્યા અલગ પડે છે?