ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 18
1.
1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય?
2.
પાંચ બેલ અનુક્રમે 2,3,4,5, અને 6 મિનિટે વાગે છે. આ બેલ સવારે 9 વાગ્યે એક સાથે વાગ્યા હોય તો ફરી એકસાથે કેટલા વાગે વાગશે?
3.
10 પુરુષો એક કામ 10 દિવસમાં પરું કરે છે. 12 સ્ત્રીયો 10 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. તો 15 પુરુષો અને 6 સ્ત્રીયો કેટલા દિવસમાં પૂરું કરી શકે?
4.
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 40 સેમી હોય તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?
5.
51 વિધાર્થીઓની એક હરોળ માં સુનિલનો ક્રમ ડાબી બાજુથી 27મો અને ચિરાગનો જમણી બાજુથી 27મો ક્ર્મ છે તો સુનિલ અને ચિરાગ વચ્ચે કેટલા વિધાર્થીઓ હશે?
6.
પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરસરી ________ થાય.
7.
એક વેપારીએ રૂપીયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી 25% નફો થાય?
8.
1 ચો.વાર (sq.yard) = _________ ચો.મી. (sq.meter)
9.
1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે?
10.
એક વર્તુળ આકારના ખેતરમાં ખેડવાનો ખર્ચ રૂ.1.50 પ્રતિ મી. ના દરેક રૂ.2079 થાય છે તો આ વર્તુળાકાર ખેતરનો વ્યાસ શોધો.
11.
14 ,28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખૂટતો નંબર શોધો.
12.
10+20+30+40+............+500 = ?
13.
28 સે.મી. વ્યાસના ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?
14.
40 માણસો એક કામ 30 દિવસમાં પૂરું કરી શકે છે તો અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં પૂરું કરી શકે?
15.
31 વિધાર્થીઓની હરોળમાં જયેશનો ક્રમ ડાબી બાજુથી 21મો છે તો જમણી બાજુથી ક્રમ કયો હશે?
16.
ઘડિયાળમાં 5:40 નો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો.
17.
3000 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તેને પુર્ણવર્ગ બનાવી શકાય?
18.
7% લેખે 7000નું બિજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય?
19.
નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટીકલ ક્રમમાં ગોઠવો અને ડિક્શનરીમાં સૌથી છેલ્લે આવે તે શબ્દ શોધો?
20.
1S2 , 2U4 , 3W8 , 4Y16 , ______
22.
મનોહર 1 કિમી પૂર્વમાં જાય છે, પછી તે 5 કિમી દક્ષિણમાં જાય છે, પછી તે ઉત્તર તરફ 2 કિમી ચાલે છે અને અંતે 9 કિમી ઉત્તર તરફ ચાલે છે, તે હવે શરૂઆતના બિંદુથી કેટલા દૂર છે?
23.
જો દંપતીને સાત દીકરીઓ હોય અને દરેક દીકરીને એક ભાઈ હોય, તો પરિવારમાં કેટલા સભ્યો છે?
24.
એક પુરુષની તસવીર તરફ ઈશારો કરીને એક મહિલાએ કહ્યું, “તેના ભાઈના પિતા મારા દાદાના એકમાત્ર પુત્ર છે. મને કહો, તે ચિત્રમાં સ્ત્રીનો પુરુષ સાથે કેવી રીતે સંબંધ છે?
25.
COMMUNICATION આ શબ્દ માંથી નીચે આપેલ કયો શબ્દ બનતો નથી?