ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 19

1. 
નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.
112, 122, 132, 152, 302
2. 
બે સંખ્યાના નીચે આપેલ શબ્દ જૂથો પૈકી કયું જૂથ અલગ પડે છે?
3. 
નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે?
m_nm_n_an_a_ma_
4. 
જો 'POWERFUL' શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં?
5. 
1.4 kg ના 2⅗% = ______ ?
6. 
એક રકમના 25% ના 25% = 25 હોય તો તે રકમ કેટલી?
7. 
કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ?
8. 
₹ 315 = ______ ના 90%
9. 
કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય?
10. 
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે?
11. 
150 ના 30% = _______ ?
12. 
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી?
13. 
⅛ એટલે કેટલા ટકા થાય?
14. 
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુતમ માર્ક્સ ક૨તા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પ૨ીક્ષા હશે?
15. 
એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો.
16. 
11 એ 33 ના કેટલા ટકા કહેવાય?
17. 
એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો.
18. 
1 ટકાના અડધાને કેવી રીતે લખાય?
19. 
એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલાં છે. બાકી વધેલાં 150 પાના પીળાં છે. તો લીલાં રંગના પાના કેટલા હશે?
20. 
6000 ના 25% = _______ ?
21. 
નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે?
22. 
એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ટેબલની ટકાવારી કેટલી થાય?
23. 
એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતાં કેટલો સમય લાગશે?
24. 
80ના કેટલા ટકા 95 થાય?
25. 
એક રકમના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે?