ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 20

1. 
ઘડિયાળમાં જોતા 1:50નો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો.
2. 
A B C D ........ Z માં M નો જમણી બાજુથી ક્રમ કયો હશે?
3. 
બે સંખ્યાઓનો સરવાળો 10 અને ઘન તફાવત 2 છે. તો તે પૈકી મોટી સંંખ્યા કઈ હશે?
4. 
કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 3 ગણી થાય છે તો 9 ગણી કેટલા વર્ષમાં થશે?
5. 
નળ 'અ' થી ટાંકી 15 કલાકમાં ભરાઈ જાય છે તથા નળ 'બ' થી ટાંકી ભરાતા 30 કલાક થાય છે. જો બંને નળ સાથે ચાલુ રાખતા ટાંકી ભરાતા કેટલા કલાક થશે?
6. 
200 મીટર લંબાઈની ટ્રન 30 km/hr ની ઝડપ દોડે છે. રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે?
7. 
5A = 4B અને 8B = 3C A : B : C શોધો.
8. 
આરોહી અને રાહુલની હાલની ઉંમરનો ગુણોત્તર 9:4 છે. 7 વર્ષ બાદ આ ગુણોત્તર 5:3 થાય, તો આરોહીની હાલની ઉંમર શોધો.
9. 
બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 હોય, તો પરિઘનો ગુણોત્તર કેટલો થાય?
10. 
Y, B, T , G ,O, ________
11. 
એક ટન ઘઉંનો ભાવ 75,000 હોય તો અડધા ક્વિન્‍ટલ ધઉંનો ભાવ કેટલો?
12. 
4 ખેલાડીઓની ઉંમરની સરેરાશ 23 છે. કપ્તાનની ઉંમર ઉમેરતા 2 વધે તો કંપ્તાનની ઉંમર શોધો.
13. 
10 વ્યકિતઓ એક કામ 12 દિવસમાં કરે, તો 20 વ્યકિતને એ કામ કરતાં કેટલો સમય થાય?
14. 
જો P ના P% બરાબર 36 થાય તો P = _________
15. 
રૂ. 10,000નું 5% લેખે સાદું વ્યાજ તથા ચક્રવૂદ્ધિ વ્યાજનો તફાવત શોધો.
16. 
બે વર્તુળ નો પરીઘ નો ગુણોત્તર 2 : 3 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે?
17. 
ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો ગુણોત્તર 2:3:4 તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાનો સરવાળો કેટલો થાય?
18. 
કોઈ એક રકમ 5 વર્ષ 3 ગણી થાય તો 27 વર્ષ કેટલા ગણી થશે?
19. 
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી?
20. 
6 પેનની મૂળકિંમત એ 8 પેનની વેચાણકિંમત જેટલી હોય, તો નફા કે ખોટની ટકાવારી શોધો.
21. 
21 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ધનફળ કેટલું થાય?
22. 
27: 125 :: 64 : ?
23. 
કોના વિકર્ણો એકબીજાને કાટખૂણે દૂભાગે છે?
24. 
11 સંખ્યાઓની સરેરાશ 108 છે. પ્રથમ 6 સંખ્યાની સરેરાશ 104 અને છેલ્લી 6 સંખ્યાની સરેરાશ 115 હોય તો વચલી સંખ્યા શોધો.
25. 
કોઈ રકમ સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 ગણી થાય?