ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 22

1. 
એક વિધાર્થીને પાસ થવા માટે 40% ગુણની જરુર છે. તે 180 ગુણ મેળવે છે. અને 60 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાનાં કુલ ગુણ શું હશે?
2. 
294ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય?
3. 
જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ________ શક્ય નથી.
4. 
495 માં 4 ની સ્થાનકિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો થાય?
5. 
150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે?
6. 
જો X અને Y નો ગુણોત્તર 3 : 4 હોય, Y અને Z નો ગુણોત્તર 6 : 7 હોય, અને X + Y + Z = _______ ?
7. 
અવલોકનો 12, 13, x, 17, 18, 20 નો મધ્યક 16 છે, તો x ની કિમત્ત શોધો.
8. 
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ?
9. 
3, 7, 15, 31, 63, ?
10. 
કઈ સંખ્યાને સૌથી વધારે ભાજક છે?
11. 
Compasation પરથી કયો શબ્દ બની શકે?
12. 
આજે રવિવાર છે તો પછીના રવિવાર પછી 25 માં દિવસે કયો વાર હશે?
13. 
20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો, 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે?
14. 
9 મજુર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજુરો કેટલા દિવસોમાં કરી શકે?
15. 
નીચે પૈકી કયુ લીપ વર્ષ નથી?
16. 
બે સંખ્યાઓનો સરવાળો 112 છે. તેમા નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે, તો મોટી સંખ્યા કઈ હશે?
17. 
ચાર ક્રમશ: એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય?
18. 
400 ના 80% બરાબર 1000 ના કેટલા ટકા?
19. 
1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય?
20. 
નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય?
21. 
એક છોકરીની હાલની ઉમર અને પાંચ વર્ષ પછીની ઉમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉમર ________ છે.
22. 
વર્તુળ પરનાં તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી _________ જેટલા અંતરે આવેલા હોય છે.
23. 
999 તથા 3000 વચ્ચે ચાર આંકડાવાળી સંખ્યાઓ કેટલી હોય?
24. 
250 નાં 18% + 320 નાં 40% = ?
25. 
એક વેપારી એક વસ્તુની પડતર કિમત પર 25% નફો ચડાવી વેચાણ કિમત પર 8% વળતર આપે તો તેને કેટલા ટકા નફો થાય?