ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 24

1. 
0.5, 0.15, 2.5 નો ગુ.સા.અ અને લ.સા.અ શોધો?
2. 
પ્રથમ 200 બેકી સંખ્યાની સરેરાશ કેટલી થશે?
3. 
મારો ભાઈ 1 વર્ષનો હતો ત્યારે હું 7 ગણો હતો હવે મારી ઉંમર બમણી થાય તો મારા ભાઈની ઉંમર કેટલી હશે?
4. 
1200 મીટર લાંબા પુલની બંને બાજુ બે વ્યક્તિ ઊભી છે .જો તે એકબીજાની તરફ ક્રમશ: 5 મી./મિનિટ અને 10 મી/મિનિટની ઝડપથી ચાલે છે, તો તે કેટલા સમયમાં એકબીજાને મળશે?
5. 
સુમન એક કામને 3 દિવસમાં પુરૂ કરી શકે છે અને સુમિત તે કામને 2 દિવસમાં પુરૂ કરી શકે છે. અને તેઓને કુલ રૂ|.૧૫૦ મળે છે. આમાં સુમનનો ભાગ શું?
6. 
બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય?
7. 
કોઈ એક વર્ગમાં 30 કિ.ગ્રા વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી આવે છે ત્યારે 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રાનો વધારો થાય છે. તો નવા આવેલ વિદ્યાર્થીનો વજન કેટલો હોય?
8. 
એક વેપારીને કોઈ એક વસ્તુ રૂ. 240 માં વેચતા 10% ખોટ જાય છે તો તે જ વસ્તુને કેટલામાં વેચવાથી 20% નફો મળશે?
9. 
A તથા B ક્રમશ રૂ.12,000 અને રૂ.9,000ની રકમ લગાવીને એક વેપારની શરૂઆત કરે છે. ત્રણ મહિના પછી C પણ રૂ.15,000 લગાવીને તે વેપારમાં જોડાય છે. તો રૂ.9,500ના 6 માસના નફામાં Cને કેટલા રૂપિયા મળે?
10. 
કોઈ સંખ્યાના 20%, 120 થાય તો તે જ સંખ્યાના 120% શું થશે?
11. 
8. 4 X 16 X 64 = (b)³ તો b= ________ ?
12. 
12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પુરૂ કરે છે.જો તે જ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પુરૂ કરવું હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ?
13. 
5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતા 1/3 હતી જો અત્યારે મહેશની ઉમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉમર કેટલી હોય?
14. 
પાંચ અંકની સૌથી મોટી અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત શું થાય?
15. 
51+52+53+..........+100=?
16. 
√(0.09) =?
17. 
પાંચ બેલ અનુક્રમે 2,3,4,6 અને 8 મીનીટે વાગે છે. આ બેલ સવારે ૭ વાગ્યે એક સાથે વાગ્યા હોય તો ફરી એક સાથે કેટલા વાગ્યે વાગશે?
18. 
જો b ના a% 15a હોય, તો bની કિંમત કેટલી થાય?
19. 
કોઈ એક ગામની વસતી 10,000 હતી.તેમાં પ્રથમ વર્ષે 10% વઘે છે, બીજા વર્ષે 20% ઘટે છે અને ત્રીજા વર્ષે 30% વધે છે તો ત્રણ વર્ષના અંતે કુલ કેટલી વસતી હશે?
20. 
રૂ.10 માં 11 લીંબુ ખરીદીને રૂ.11માં 10 લીંબુ વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય?
21. 
25ના પ્રથમ 25 ગુણાંકની સરેરાશ કેટલી થાય?
22. 
40 માણસો એક કામ 30 દિવસમાં પુરૂ કરી શકે છે તો અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં પુરૂ કરી શકે?
23. 
4A=5B તથા 3B=8C હોય તો A:B:C= ?
24. 
Rs.12000નું 5% લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ Rs.2400 થાય?
25. 
એક રકમ 10% લેખે કેટલા વર્ષમાં ચાર ગણી થાય?