વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ – 1
1.
1 મીટર ______ નેનો મીટર
2.
રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
3.
નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ?
4.
ભારતમાં સૌ પ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ?
5.
‘મિશન ઈનોવેશન' શું છે ?
6.
બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો.
7.
ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ?
8.
‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ ?
9.
‘પ્રોજેક્ટ ઍરો’ ક્યા વિભાગ સાથે સંકળાયેલો છે ?
11.
TRAIની સ્થાપના ક્યારે થઈ હતી ?
12.
ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે ?
13.
IN Registry વિશે ખરા વિધાનો ચકાસો.
14.
નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
16.
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
17.
'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ?
18.
ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ?
19.
રેડફલેગ વાયુસેના અભ્યાસ ભારત તથા _______ ની વાયુસેના વચ્ચે આયોજિત સંયુક્ત સૈન્યાભ્યાસ છે.
20.
“અજેય વોરિયર"એ ભારત તથા _______ વચ્ચેનો સંયુક્ત સૈન્યાભ્યાસ છે.
21.
ભારતીય વાયુસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
22.
''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો.
23.
‘‘અગ્નિ- 4" મિસાઇલની પ્રહારક્ષમતા કેટલા કિ.મી. સુધીની છે ?
24.
DRDOનો ઉદ્દેશ કઈ પંકિત દ્વારા અભિવ્યક્ત થાય છે ?
25.
DRDO નીચેના પૈકી કઈ સંસ્થા અંતર્ગત કાર્યરત છે.