ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 01

1. 
નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટુ છે?
2. 
DRDO નું પુરું નામ શું છે?
3. 
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે?
4. 
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી?
5. 
એક ફેધમ = ________
6. 
ભારતનો પ્રમાણ સમય એટલે ________
7. 
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
8. 
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
9. 
વાંટા પદ્ધતિ ક્યા સુલ્તાને દાખલ કરી હતી?
10. 
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા?
11. 
વિતનચિત્ર એટલે _______
12. 
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
13. 
" હૂડો " શું છે?
14. 
નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
15. 
' ગઝલ વિશ્વ ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે?
16. 
નીચેનામાંથી ક્યું વિધાન અસત્ય છે?
17. 
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
18. 
' તીર્થોત્તમ ' શબ્દની સંધિ છૂટી પાડો.
19. 
વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી?
20. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ' માથે ઝાડ ઉગવાં '
21. 
' તેણે મોટેથી બૂમ પાડી ' - વાક્યનો પ્રકાર જણાવો.
22. 
સાચી જોડણી શોધો.
23. 
' શેઠ ' સંજ્ઞાનો પ્રકાર કયો છે?
24. 
' માલસમાન જોઈને ખરીદો ' - કૃદંત ઓળખાવો.
25. 
પંક્તિ ક્યા છંદમાં છે તે ઓળખાવો : વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો !
26. 
' તબદીર ' શબ્દનો અર્થ શો થાય?
27. 
નિપાત ઓળખો : દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્રાં સહુની સાથે જોડાયેલા.
28. 
સંધિ જોડો : સ + અંગ + ઉપ + અંગ
29. 
Opposite gender of ' Abbot '
30. 
Change into passive voice : That asked me my name.
31. 
Give plural form of : ' ratio '
32. 
Raju tries to behave ______ his father has taught him.
33. 
You ________ go home.
34. 
Find correct spelling :
35. 
Give the Noun form of : dig
36. 
I had _______ headeche in the morning
37. 
Give Synonym of : " Contemplate "
38. 
Who is older _______ you two?
39. 
' ; ' called________
40. 
_______ Kishor go to temple daily?
41. 
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
42. 
' બ્રહ્મોશ ' શું છે?
43. 
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F= _______
44. 
દિપકનો પગાર ભરત કરતા 30% ઓછો છે, તો દિપકનો પગાર ભરત કરતા કેટલા ટકા વધુ થાય?
45. 
જો 4200×a = 3150 તો a = ?
46. 
PNLJ : IGEC :: VTRP : ______
47. 
150ના 30% = ________
48. 
એક વ્યકિત ₹1400 માં ટેબલ ખરીદે છે અને 15% ખોટ ખાઈને તે વેચી નાખે છે. આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે?
49. 
x = 4 , y=2 તો 2x+(x+y) = ________
50. 
કોઈપણ ફોલ્ડરનું નામ બદલવા કયો કામાંડ વપરાય છે ?
51. 
કોઇપણ રાજકીય પક્ષ રાજ્યસ્તરીય પક્ષના રૂપમાં માન્યતા મેળવે છે, જ્યારે _______
52. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :- " શેરડીના બીજ રાખવાનો ખાડો "
53. 
4.65 × ? - 25.18 = 31.271
54. 
નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી?
55. 
10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના _______ ભાગનું વ્યાજ મળે.
56. 
કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT સ્કેન) માં કયા કિરણોનો ઉપયોગ થાય છે ?
57. 
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?
58. 
કઈ સંસ્થા ભારતની સ્થળાકૃતિનો નકશો બનાવે છે?
59. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
60. 
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ?
61. 
ઈન્ટરનેટના માધ્યમથી મીટીંગને શું કહેવાય છે ?
62. 
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ________
63. 
શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે માહિતી આપી. વાક્યમાં વપરાયેલ "વિશે" શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.
64. 
બે ટેબલ અને ત્રણ ખુરશીની કુલ કિંમત ₹2500 છે. ત્રણ ટેબલ અને બે ખુરશીની કુલ કિંમત ₹3000 છે, તો એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત કેટલી થાય ?
65. 
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે ?
66. 
Change the degree : Mohan is not the best student
67. 
2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
68. 
World Wide Web(www) નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?
69. 
જે ક્રિયાપદ કર્તવ્ય કે ફરજનો ભાવ સૂચવતા હોય તેને શું કહેવાય ?
70. 
X : 12 :: 75 : 25 તો X = ?
71. 
કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે ?
72. 
શ્રેણી પૂર્ણ કરો : 3, 10, 29, 66, ?
73. 
Change into Indirect speech : They said, 'Alas ! He is dead'.
74. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
75. 
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
76. 
CBIની સ્થાપના ક્યારે થઈ ?
77. 
ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે ?
78. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
79. 
નીચે પૈકી જોડાક્ષરની કઈ જોડ અયોગ્ય છે ?
80. 
₹300 મૂળ કિંમતની વસ્તુ ₹345માં વેચતા કેટલા ટકા નફો થાય ?
81. 
પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં પ્રક્રિયા માટે શું વાપરવામાં આવતું ?
82. 
(2/x) - (1/x) = 5 છે તો x = ______
83. 
Change the voice : It was high time to remove the Article - 370
84. 
યુરો કયા દેશનું ચલણ છે ?
85. 
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા?
86. 
OSI મોડેલ કેટલા લિયરનું બનેલું હોય છે ?
87. 
જો 24 માણસો એક કામ 40 દિવસમાં પુરુ કરે છે. તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ?
88. 
ક્યાં પ્રકારના કમ્પ્યુટર ઘરોમાં પર્સનલ કમ્પ્યુટર તરીકે ઉપયોગ માં લેવાય છે.
89. 
ભારતીય રાષ્ટ્રીય સંગઠન(The Indian National Association)ની સ્થાપના 1876 માં ________ દ્વારા કલકત્તામાં થઈ હતી.
90. 
તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કયા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું?
91. 
તાજેતરમાં ઈમેન્યુઅલ મેક્રોન કયા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે?
92. 
2022માં કયા દિવસની થીમ ‘ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ’ છે?
93. 
તાજેતરમાં વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
94. 
તાજેતરમાં પદ્મશ્રી થી સન્માનીત ‘પ્રફુલકર’ નું નિધન થયું છે તે કોણ હતા ?
95. 
નીચેનામાંથી કોને 29માં ભારતીય આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
96. 
તાજેતરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું ?
97. 
બાબાસાહેબની 70 ફૂટની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ નોલેજ' ભારતના કયા શહેરમાં બનાવવામાં આવી છે?
98. 
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક(NDB)નું વડુમથક ક્યા આવેલું છે ?
99. 
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
100. 
શાહી લીચીને ભારતના કયા રાજ્યમાંથી GI ટેગ મળ્યો?