ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 02

1. 
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત નીચેનામાંથી કયું અખબાર છે જે જાતિવાદી ભેદભાવ સામે લડવા અને દક્ષિણ આફ્રિકામાં ભારતીય વસાહતી સમુદાય માટે નાગરિક અધિકાર જીતવા માટે ગાંધી અને નેટલ ભારતીય કોંગ્રેસની આગેવાની હેઠળના રાજકીય આંદોલનનું મહત્વનું સાધન હતું?
2. 
નીચેનોમાંથી કયો મૂળભૂત અધિકાર નથી?
3. 
ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
4. 
લોકસભાના મહાસચિવની નિમણૂક કોણ કરે છે?
5. 
કોણે કહ્યું કે 'સંસદીય લોકશાહી એટલે એક વ્યક્તિ અને એક મત.
6. 
બંધારણનો કયો ભાગ નાગરિકત્વની જોગવાઈ સાથે સંકળાયેલ છે?
7. 
નીચેનામાંથી કોણ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે પરંતુ મત આપી શકશે નહીં?
8. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC) ની સ્થાપના ક્યારે થઈ હતી?
9. 
પંચાયત કક્ષાએ રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
10. 
રાજ્યસભાને કાયમી ગૃહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ________
11. 
કઈ સમિતિ, જેની ભલામણો પર દેશમાં પંચાયતી રાજની રજૂઆત કરવામાં આવી હતી?
12. 
નીચેનામાંથી કયું ચૂંટણીપંચના ફરજમાં આવતું નથી?
13. 
લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વર્ષમાં લાવવામાં આવ્યો હતો?
14. 
ગ્રામ પંચાયતોના આયોજન માટેની જોગવાઈ ક્યાં જોવા મળે છે?
15. 
નીચેનામાંથી કઇ સમિતિ ભારતના નિયામક અને ઓડિટર જનરલના અહેવાલની તપાસ કરે છે?
16. 
ભારતના સંવિધાનની કલમ - 23માં કઈ બાબતની જોગવાઇ કરવામાં આવી છે?
17. 
મુખ્ય ચૂંટણી કમિશનરના પદની મુદત ______ વર્ષ છે.
18. 
A boy said to a girl, “I went skiing.”
19. 
Pick out the odd word from :
20. 
Find correct spelling
21. 
Look, a new missile _________
22. 
હિન્દી ભાષાના વિકાસનો સાચો ક્રમ કયો છે?
23. 
What kind of books do you read?
24. 
‘LATE’ નું Superlative degree
25. 
He has been seriously injured. There is _________ hope for his survival.
26. 
Choose the correct sentence.
27. 
I ________ never seen such a picture before.
28. 
Antonym of Ravenous ?
29. 
નીચેના કયા અક્ષાંશ વચ્ચે ભારત વિષુવવૃત્તની ઉત્તરે સ્થિત છે?
30. 
“બ્લેક પેગોડા” કયા રાજ્યમાં આવેલું છે?
31. 
નીચેના રાજ્યોને તેમના ક્ષેત્રના કદના ઉતરતા ક્રમમાં ગોઠવો
1. આંધ્રપ્રદેશ
2. મધ્યપ્રદેશ
3. મહારાષ્ટ્ર
4. ઉત્તરપ્રદેશ
32. 
Ctrl, Shift અને Alt ને _________ કી(Key)ઓ કહેવામાં આવે છે.
33. 
જંક ઈ-મેલ ને ________ પણ કહેવાય છે.
34. 
કમ્પ્યુટરના પ્રોસેસરમાં _________ ભાગોનો સમાવેશ થાય છે.
35. 
રેમ(RAM) ક્યાં સ્થિત હોય છે?
36. 
MICR માં C નું મતલબ _________
37. 
"ટ્રેન્ડ માઇક્રો" શું છે?
38. 
CD-ROMનું પુરુનામ જણાવો?
39. 
માઈક્રોસોફ્ટ ઓફિસ(Microsoft Office)માં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
40. 
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે?
41. 
સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ?
42. 
સંધિ જોડો : સ + અંગ + ઉપ + અંગ
43. 
AC(Air Conditioner) ની શોધ કોણે કરી હતી?
44. 
પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે?
45. 
કઈ કંપનીએ મહિલાઓને સશક્ત બનાવવા માટે ' વુમન વિલ ' પોર્ટલ લોન્ચ કર્યા ?
46. 
GUIનું પુરુનામ શું છે?
47. 
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી?
48. 
"કાળજા કેરો કટકો" ગીતના સર્જક કવિ દાદને નીચે પૈકી કયો પુરસ્કાર મળેલો/મળેલા છે ?
(1) સાહિત્ય રત્ન સન્માન
(2) મેઘાણી સાહિત્ય એવોર્ડ
(3) નરસિંહ મહેતા એવોર્ડ
(4) હેમુ ગઢવી એવોર્ડ
(5) પદ્મશ્રી એવોર્ડ
49. 
29, 31, અને 37 નો ગુ.સા.અ. ________ છે.
50. 
વર્ચ્યુઅલ મેમરી(Virtual Memory) સામાન્ય રીતે ________ મા સ્થિત હોય છે.
51. 
400+50+3000-200+6 = _______
52. 
ASCII નું પૂરુંનામ શું છે?
53. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
54. 
નીચેનામાંથી કઈ મિશ્રધાતુ નથી ?
55. 
Opposite gender of ' Abbot '
56. 
ચૌરી ચૌરાની ઘટના 1922માં બની હતી અને ભારતના રાષ્ટ્રીય ચળવળમાં નામના મેળવી હતી. નીચેના પૈકી ચૌરી ચૌરા સ્થળ ક્યા રાજ્યમાં સ્થિત છે?
57. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
58. 
Windowsમાં નવું યુઝર એકાઉન્ટ બનાવવા કઈ સગવડ છે?
59. 
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું?
60. 
મારી દુનિયા અને સાફલ્યટાણું આત્મકથાના સર્જક કોણ છે ?
61. 
[(-3) + (3 × (-4)] = _______
62. 
નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી?
63. 
1, 4, 9, 16, ____ ?
64. 
કોમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે કઈ પ્રક્રિયા વડે દરેક હાર્ડવેર ચેક થાય છે?
65. 
પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
66. 
વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે?
67. 
નીચે પૈકી કયા સાહિત્યકારે નદીને લોકમાતા કહી હતી. તથા દાંડીયાત્રામાં પણ ભાગ લીધો હતો ?
68. 
એક શાળાના 400 વિધાર્થીઓમાંથી 20% વિધાર્થીઓ નાપાસ થાય છે, તો ______ વિદ્યાર્થીઓ પાસ થયા ગણાય.
69. 
A, D, H, K, O, ?
70. 
હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે?
71. 
Give plural form of : ' ratio '
72. 
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે?
73. 
FATનું પૂરુંનામ શું છે?
74. 
ઈટલીની રાજધાની કઈ છે?
75. 
Microsoft Excelમાં ઊભી હરોળ કેટલી હોય છે?
76. 
માનવ સૌંદર્ય(Human beauty)ના અધ્યયન શું કહેવાય છે?
77. 
ભારતનો પ્રમાણ સમય એટલે ________
78. 
સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે?
79. 
ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે?
80. 
A, Bના 150% છે. B એ (A+B)ના કેટલા ટકા થાય?
81. 
880÷11+ 88 = _______
82. 
શ્રેણી પૂર્ણ કરો : 1, 5, 10, 16, 23, 31, ____
83. 
The ________ house in the row in mine.
84. 
UNESCOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
85. 
Give opposite gender for - "Bullock"
86. 
Defence Research and Development Organisation(DRDO)નું વડુમથક ક્યાં આવેલું છે ?
87. 
FICCIનું પુરુનામ જણાવો?
88. 
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
89. 
"પરમ યોદ્ધા સ્થળ" કિસ શહેરમાં સ્થિત છે?
90. 
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
91. 
નીચેનામાંથી કયું સંયુક્ત રાષ્ટ્ર સંગઠનનું મુખ્ય અંગ નથી?
92. 
યુ.કે., યુ.એસ.એ., જર્મની અને જાપાન ઉપરાંત G-7માં કયા કયા દેશો સામેલ છે?
93. 
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
94. 
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
95. 
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવ મુજબ દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
96. 
નીચેનામાંથી કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
97. 
યુનેસ્કોની વર્લ્ડ કલ્ચરલ હેરિટેજની યાદીમાં નીચેનામાંથી કયું સ્થળ/સ્મારક સામેલ છે?
98. 
નીચેનામાંથી કયું (SAARC)નો સભ્ય નથી?
99. 
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની સ્થાપના ક્યારે થઈ હતી?
100. 
સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે?