ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 04

1. 
ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યા થયો હતો?
2. 
ઈન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી?
3. 
નીચેનામાથી કઈ કૃત્તિ ગાંધીજીની નથી?
4. 
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે?
5. 
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, ‘‘રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.’’
6. 
ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.
7. 
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરુપનુ કયુ જોડકુ ખોટુ છે?
8. 
સુવિખ્યાત કવિતા ‘કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા..’ના રચિયતાનું નામ જણાવો.
9. 
ભડીયાદનો મેળો ક્યા જિલ્લામાં ઉજવાય છે?
10. 
નીચેના પૈકી ક્યો દેશ BIMSTEC નો સભ્ય નથી?
11. 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી?
12. 
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે?
13. 
ભારતનું નાણાંકીય વર્ષ ક્યું ગણાય છે?
14. 
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો ક્યા છે?
15. 
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે?
16. 
ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક બહાર પાડનાર મહાનુભાવ કોણ હતા?
17. 
અબુલ ફઝલના પુસ્તકમાંથી માહિતી અનુસાર મુઘલ સમયમાં એક મણ (1 મણ)ની કિંમત શું હતી?
18. 
નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટુ છે?
19. 
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
20. 
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?
21. 
I am a fan of Amitabh Bachchan. His ________ is good even at this age.
22. 
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
23. 
લેક અને રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ ખોટો છે?
24. 
મધ્યપ્રદેશ ને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે?
25. 
SWIFT CODE કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે?
26. 
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે?
27. 
WORLD = 13456 હોય તો ROW = ______ થાય
28. 
જો 841 = 3, 633 = 5 અને 425 = 7 તો 217 = ?
29. 
Identify the correct sentence
30. 
નીચેના શબ્દો ને અંગ્રેજી શબ્દકોશ ના ક્રમ પ્રમાણે ગોઠવો.
1.Epitaxy 2.Episode 3.Epigene 4.Epitome
31. 
Do you know who ______ TV?
32. 
Give Synonym of : " Contemplate "
33. 
She asked me _______ I could read Marathi.
34. 
Fill in the blank with conjunction : " People love him ________ he is helpful. "
35. 
XML નું પુરુનામ શું છે?
36. 
16 બાઈટ = ______ નિબલ્સ
37. 
.rss ફાઈલ નું પૂર્ણનામ જણાવો.
38. 
IPv6 એ _________ નું બનેલું હોય છે.
39. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
40. 
GPRS નું પુરુનામ જણાવો.
41. 
X = 8, Y = 1/4 તો 2XY = ______
42. 
1, 2, 8, 48, ____
43. 
ACE : HIL : : MOQ : ?
44. 
20, 26, 34, 44, ___
45. 
100, 96, 88, 72, ____
46. 
______ I please use your book?
47. 
Give plural form of : ' safe '
48. 
Choose Correct Spelling?
49. 
He_______ill since last week.
50. 
'ખુશી તો ખુશ ખુશ થઈ ગઈ ! ' વાક્યમાં નીપાત જણાવો.
51. 
નીચે આપેલ પૈકી કઈ જોડણી ખોટી છે?
52. 
નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી?
53. 
નીચેનામાંથી કર્તરિ વાક્ય રચના શોધો.
54. 
' ગરલ ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
55. 
અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે ! '
56. 
નીચે આપેલા વાક્યમાંથી ' નિપાત ' શોધીને લખો.
હવે એક જ ઉપાય છે.
57. 
' બારડોલી સત્યાગ્રહ ' કઈ સાલમાં થયો હતો?
58. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
59. 
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે?
60. 
રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો-ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે?
61. 
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે?
62. 
ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે?
63. 
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે?
64. 
રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વય મર્યાદા અનુક્રમે કેટલી છે?
65. 
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર મહાલેખા પરીક્ષકની નિમણુક કોણ કરે છે?
66. 
PIL શું છે?
67. 
હાસ્યવાયુ (N2O) નું રાસાયણિક નામ જણાવો?
68. 
______ રાજ્યમાંથી કર્કવૃત રેખા પસાર થતી નથી.
69. 
.CSV ફાઈલનું પૂર્ણ નામ જણાવો.
70. 
10 ના 0.0001% કેટલા થાય?
71. 
' લોઢાનું બાણ ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
72. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
73. 
ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક?
74. 
નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
75. 
લોકાયુક્તની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
76. 
ભારતીય બંધારણના નીચેનામાંથી ક્યા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતા અધિકારનો ઉલ્લેખ છે?
77. 
નીચેનામાંથી કઈ સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોને સમાવિષ્ટ કરવાનું સૂચન કર્યું?
78. 
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ સંયુક્ત રાષ્ટ્રની ફૂડ સહાય શાખા છે. તેનું મુખ્ય મથક ક્યાં છે?
79. 
નીચે આપેલી રમતમાથી કઈ રમતનું મેદાન મોટું હોય છે?
80. 
રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી?
81. 
નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?
82. 
ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમુનો છે?
83. 
‘‘ઘરાના’’ શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
84. 
નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે?
85. 
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી?
86. 
ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?
87. 
નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી?
88. 
ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે?
89. 
કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે?
90. 
સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યામાં આવેલું છે?
91. 
તાજેતરમાં બેડમિન્ટન સિંગાપૂર ઓપન 2022માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે?
92. 
2025માં વિશ્વ એથ્લેટિક ચેમ્પિયન શીપની મેજબાની કોણ કરશે?
93. 
તાજેતરમાં કયા રાજયએ e-FIR સેવા શરૂ કરી છે?
94. 
WEFના જેન્ડર ગેપ રિપોર્ટ (Gender Gap Report) 2022માં ભારત કેટલામાં સ્થાને છે?
95. 
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સ્વામી રામાનૂજાચાર્યની પ્રતિમા “સ્ટેચ્યું ઓફ પિસ (statue of peace)” નું અનાવરણ ક્યાં કર્યું છે?
96. 
તાજેતરમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022નો ખિતાબ કોણે જીત્યો છે?
97. 
તાજેતરમાં 22માં સાંસ્ક્રુતિક વન “વટેશ્વર વન” નું કયા જીલ્લામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે?
98. 
તાજેતરમાં 36માં રાષ્ટ્રીય ખેલ 2022 ની મેજબાની કયું રાજય કરશે?
99. 
તાજેતરમાં કયા ભારતીય સાહિત્યકારને 31માં સરસ્વતી સન્માન પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા છે?
100. 
તાજેતરમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?