ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 05

1. 
' અંત્યોદય દિવસ ' કોની યાદમાં ઉજવવામાં આવે છે?
2. 
બાબા સાહેબ આંબેડકરની ચૈત્યભૂમિ ક્યા આવેલી છે?
3. 
ગુજરાતી ભાષા - સાહિત્યના સંદર્ભમાં ઈ.સ. 1400 થી 1800નો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે?
4. 
' પેરાલીસીસ ' નવલકથા કોની છે?
5. 
મહાકવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો?
6. 
ઉશનસ્ એ કોનું તખલ્લુસ છે?
7. 
" ચાબખા " સાહિત્ય કોના દ્વારા રચવામાં આવ્યું?
8. 
" લીલુડી ધરતી " ના લેખક કોણ છે?
9. 
ભારતમાં વહીવટી ટ્રીબ્યુનલ અંગેનો કાયદો ક્યારે ઘડાયો?
10. 
ભારતીય આકસ્મિક નિધિનો સંરક્ષક કોણ હોય છે?
11. 
કેગ(CAG) માત્ર કોને જવાબદાર હોય છે?
12. 
ઉચ્ચન્યાયાલયના ન્યાયાધીશ પોતાનું રાજીનામુ કોને આપે છે?
13. 
પીઆઈએલ(PIL) ક્યાં દાખલ કરી શકાય છે?
14. 
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં જાહેર કરાયેલા રાષ્ટ્રપતિ શાસન ને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી અનિવાર્ય છે?
15. 
કયા દિવસને ' મૂળભૂત ફરજ દિન ' તરીકે ઉજવવામાં આવે છે?
16. 
જાહેર હિસાબ સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે?
17. 
નીચેના પૈકી કયા સુધારામાં સંયુક્ત બેઠકની જોગવાઈ નથી?
1. સામાન્ય ખરડો 2. નાણા ખરડો 3. નાણાંકીય ખરડો 4. બંધારણીય સુધારા ખરડો
18. 
કયા બંધારણીય સુધારાને " લઘુ બંધારણ " પણ કહેવામાં આવે છે?
19. 
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા(CAG)ની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે.
20. 
આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોષ આધારે કક્કાવારી પ્રમાણે ગોઠવો.
1. Instalment 2. Instant 3. Inspirational 4. Inspect
21. 
Find the correct spelling
22. 
Give the opposite : Elder
23. 
વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા?
24. 
ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે .
1. મુંબઈ 2. ગુવાહાટી 3.પોર્ટ બ્લેર
25. 
પ્રધાનમંત્રી જન ધન યોજના નું સૂત્ર શું છે?
26. 
PM - WANI યોજનાનું Full Form શું છે?
27. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે?
28. 
નીચેનામાંથી કયું અયોગ્ય છે?
29. 
ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે?
30. 
કોઈપણ ફોલ્ડરનું નામ બદલવા કયો કામાંડ વપરાય છે?
31. 
સ્ટાર્ટમેનુ સક્રિય કરવાની શોર્ટક્ટ કી _________ છે.
32. 
FAT નું પૂરું નામ શું છે?
33. 
GUI નું પુરુનામ શું છે?
34. 
ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને છે?
35. 
કોની નવલકથા ઉપર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયૂમાનો પ્રભાવ દેખાય છે?
36. 
વિરુદ્ધાર્થી શબ્દ લખો : મ્લાન
37. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ' સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ '
38. 
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે?
39. 
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી?
40. 
ચિત્રવિચિત્રનો મેળો ' કયા યોજાય છે?
41. 
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું?
42. 
કયું જોડકું સાચું નથી?
43. 
સમુદ્રની ઊંડાઈ ફેધમમાં મપાય છે. એક ફેધમ = ________ ફુટ
44. 
સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી?
45. 
25-5[2+3{2-2(5-3)+5}-10]÷4=?
46. 
કઈ વિભક્તિનો પ્રત્યય લાગતાં નામ વિશેષણ બને છે?
47. 
which is the shortest _________ to Delhi?
48. 
"પાર્કીન્સન" એ _______
49. 
સુપ્રીમકોર્ટના જજની નિમણુક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે?
50. 
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો?
51. 
Choose from the following the world which is correctly spelt :
52. 
Choose the correct antonyms of the word ' feed ' from the following.
53. 
ગોળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો.
54. 
Choose the world that is closest in meaning to ' immunity '.
55. 
' હસ્તાક્ષર ' ક્યાં સાહિત્યકારની રચના છે?
56. 
એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછી ની ઉંમર નો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર _____ છે.
57. 
વાંટા પદ્ધતિ ક્યા સુલ્તાને દાખલ કરી હતી?
58. 
'રજકણો' અને 'ક્ષારકણો' એ _________
59. 
સક્રિય ધાતુઓની ઉતરતા ક્રમની શ્રેણી મુજબ કયો વિકલ્પ સાચો છે?
60. 
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે?
61. 
A,B અને C અનુક્રમે 20,30 અને 60 દિવસમાં કોઇપણ કાર્ય પૂર્ણ કરે છે. જો B અને C, A ને દર ત્રીજા દિવસે કામમાં મદદ કરે, તો આ કામ કેટલા દિવસ માં પૂરું થાય?
62. 
વિવિધ પાકોના ઉત્પાદન બાબતે અગ્રેસર રાજ્યોની બાબતમાં કયો વિકલ્પ સાચો નથી?
63. 
The antonyms of 'consent' is _________
64. 
ઓપેક (Organization of Petroleum Exporting Countries - OPEC)નું વડુમથક ક્યાં આવેલું છે?
65. 
I was reading a story while Hari ________ letters.
66. 
જો A:B = 2:3 હોય, B:C = 2:5 હોય અને C:D = 3:4 હોય તો A:D શોધો.
67. 
કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલું નથી?
68. 
ભારતમાં સૌપ્રથમ ઇ.સ. 1862માં કોલકાતા, મદ્રાસ અને બોમ્બેમાં ઉચ્ચન્યાયાલયની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ચોથા ઉચ્ચન્યાયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
69. 
નવલકથાકાર શ્રી પન્નાલાલ પટેલને કોણે "સાહિત્ય જગતના ચમત્કાર" કહીને નવાજ્યા હતા?
70. 
નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?
71. 
ત્રિકોણના ખૂણાઓના ગુણોત્તર 2:3:4 છે. તો સૌથી નાના અને સૌથી મોટા ખૂણાનો સરવાળો કેટલો થાય?
72. 
Give the synonyms of ' Diligent '
73. 
ડોમેઈન નેમની કઈ જોડ યોગ્ય નથી?
74. 
કયો શબ્દ ભાષાની દૃષ્ટિએ યોગ્ય નથી?
75. 
વિરોધી શબ્દની કઈ જોડ યોગ્ય નથી?
76. 
" પગ મને ધોવા દો રઘુરાય " પંક્તિના રચયિતા કોણ છે?
77. 
પર્વતની વિશાળ શિલામાંથી કોતરેલ મંદિર એટલે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં ઈલોરાની ગુફામાં આવેલું કૈલાસ મંદિર. આ મંદિર કોણે બંધાવ્યું છે?
78. 
તત્પુરુષ સમાસ _________
79. 
"વિશ્વ પુસ્તક દિવસ" ક્યારે ઉજવાય છે?
80. 
3 સતત એકી સંખ્યાઓનો સરવાળો તેની સરેરાશ કરતા 38 વધુ છે, તો સૌથી નાની સંખ્યા કઈ?
81. 
"લઘુદ્રષ્ટિની ખામી" બાબતે કયું વિધાન સાચું નથી?
82. 
સૌપ્રથમ "નર્મદ સુવર્ણચંદ્રક" વિજેતા જ્યોતીન્દ્ર દવેને તેમની કઈ કૃતિ માટે નર્મદ સુવર્ણચંદ્રક (1940-44) આપવામાં આવ્યો હતો?
83. 
પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર __________
84. 
નીચે પૈકી કયો શબ્દ "રવાનુકારી" શબ્દ નથી?
85. 
શિવાજી મહારાજની સિદ્ધિઓની ગાથા દર્શાવતા ઐતિહાસિક ગ્રંથ "શિવબાવની" ના લેખક કોણ છે?
86. 
કયું જોડકું ખોટું છે?
87. 
Do not make _________ noise.
88. 
વિશાખાદત રચિત "મુદ્રારાક્ષસ" નાટકમાં શેનો ઉલ્લેખ છે?
89. 
પોતાની ધરી પર સૌથી ઝડપી પરિભ્રમણ કરતો ગ્રહ કયો છે?
90. 
(272² - 128²)નું વર્ગમૂળ શોધો.
91. 
તાજેતરમાં પી.વી સિધુ અને બીજા કયા ખેલાડીને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે?
92. 
તાજેતરમાં ભારતની સૌથી અમીર મહિલા કોણ બન્યું છે?
93. 
તાજેતરમાં ગુજરાતમાં થનાર 36માં નેશનલ ગેમ્સ 2022ના લોગોમાં ક્યાં પ્રાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે?
94. 
2025માં ICC મહિલા વન-ડે વર્લ્ડ કપની મેજબાની કયો દેશ કરશે?
95. 
તાજેતરમાં કારગિલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
96. 
એશિયા કપ ક્રિકેટનું આયોજન ક્યાં કરવામાં આવશે?
97. 
તાજેતરમાં ડેનિયલ એવોર્ડ 2022થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે?
98. 
તાજેતરમાં દ્રૌપદી મુર્મુ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા છે?
99. 
તાજેતરમાં આવેલ ‘હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022’ માં જાપાન પ્રથમ ક્રમે રહ્યું છે. તો ભારતનો ક્રમ જણાવો?
100. 
તાજેતરમાં કયા રાજયએ ભારતમાં પ્રથમ ડિઝિટલ લોક અદાલતની શરૂઆત કરી છે?