ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 06

1. 
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નીચેનામાંથી કઈ જાતિના છે?
2. 
લીંબુ અને સંતરામાં કયો એસિડ હોય છે?
3. 
વિટામીન અને તેના રાસાયણિક નામની કઈ જોડ યોગ્ય નથી?
4. 
અલ્ટ્રાસોનિક તરંગોની તરંગ આવૃત્તિ કેટલી હોય છે?
5. 
ભારતની સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અને આકાશમાંથી આકાશમાં (એર ટુ એર) પ્રહાર કરનારી પ્રથમ મિસાઈલ કઈ છે?
6. 
1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું?
7. 
નીચે પૈકી કયા સાહિત્યકારે નદીને લોકમાતા કહી હતી તથા દાંડીયાત્રામાં પણ ભાગ લીધો હતો?
8. 
"સાફલ્યટાણું", "મારી દુનિયા" આત્મકથાના સર્જક કોણ છે?
9. 
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે?
10. 
વાતાવરણમાં વરાળનું પ્રમાણ કેટલું હોય છે?
11. 
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા?
12. 
નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
13. 
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી?
14. 
પ્રથમ પંચવર્ષીય યોજના (1951-56)માં નક્કી કરાયેલા ધ્યેયોમાં નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી?
15. 
ભવાઈમાં સ્ત્રીપાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે?
16. 
નીચેનામાંથી કોને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત છે?
17. 
ભારતના રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયા _________ છે.
18. 
નીચેનામાંથી કયો વિકલ્પ ભારતના બંધારણની ચોથી અનુસૂચિ સાથે સંબંધિત છે?
19. 
જો ઉપાધ્યક્ષ અધ્યક્ષ તરીકે કાર્ય કરતા હોય, તો તેને એક અધિકાર પ્રાપ્ત છે, તે ______
20. 
"ભારતીય ભાષા સંસ્થાન" કયાં આવેલી છે?
21. 
કઈ કટોકટીની જાહેરાત ભારતમાં થયેલ નથી?
22. 
ઇન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે _______ પ્રોટોકોલ વપરાય છે.
23. 
Microsoft outlook નું ફાઈલ એક્સટેન્શન જણાવો.
24. 
નીચેનામાંથી કયું બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ નથી?
25. 
વિભક્તિ અંગેની કઈ જોડ ખોટી છે?
26. 
"પંકજ પડી ગયો." વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો.
27. 
નીચે આપેલા શબ્દકોષ ક્રમ મુજબ કયો વિકલ્પ સાચો છે?
28. 
નીચે પૈકી કયું વાક્ય અલગ પડે છે?
29. 
"મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો" આ ઉક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં ઉલ્લેખાયેલી છે?
30. 
નીચે પૈકી જોડાક્ષરની કઈ જોડ અયોગ્ય છે?
31. 
જે ક્રિયાપદ કર્તવ્ય કે ફરજનો ભાવ સૂચવતા હોય તેને શું કહેવાય?
32. 
શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે માહિતી આપી. વાક્યમાં વપરાયેલ "વિશે" શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.
33. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : "શેરડીના બીજ રાખવાનો ખાડો"
34. 
Give opposite gender for - "Bullock"
35. 
Select single words for the following phrase : " That which cannot be rubbed off "
36. 
Mahavir is the person ________ is talking over my job next week.
37. 
________ the sun rise then we started our journey.
38. 
The airplane ________ faster than the helicopter.
39. 
India is the _________ democracy in the world.
40. 
Find the opposite of - "Antique"
41. 
Mrs. shah is not pleased ________ the new servant
42. 
Usha learnt to sing all by ________ .
43. 
નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે?
44. 
512 ના 25% ના 200% બરાબર કેટલા થાય?
45. 
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે?
46. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે?
47. 
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
48. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે?
49. 
ડોસો જાણે નરસિંહ અવતાર હતો - આ વાક્યમાં કયો અલંકાર છે?
50. 
' કાતરથી કાગળ કાપો ' આપેલ વાક્યમાં કઈ વિભક્તિનો પ્રયોગ થયો છે.
51. 
Find out the wrong pair.
52. 
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
53. 
Which one of the following is not correct?
54. 
નીચેનામાંથી ક્યું ઉદાહરણ પૃથ્વી છંદનું છે.
55. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
56. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાના અધિકારનો ઉલ્લેખ છે?
57. 
નીચે આપેલા વિધાનો પૈકી કયા સાચા છે.
1. રાજયમાં નાણાં વિધેયક રજૂ કરતાં પહેલા રાજયપાલશ્રીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત નથી.
2. વિધાન પરિષદ ખરડા સંદર્ભની ભલામણને વિધાનસભા સ્વીકારવા બંધાયેલ છે.
58. 
ભારતમાં ‘ રોલિંગ પ્લાન ’ સ્વરૂપે નીતિ ઘડતરનું આયોજન કરવામાં કયા વડાપ્રધાનનો ફાળો છે?
59. 
સાચી જોડણી શોધો.
60. 
સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે?
61. 
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ “Adjournment Sine Die” નો અર્થ શું છે?
62. 
Find the correct spelling.
63. 
હાઇકોર્ટનાં અન્ય ન્યાયાધીશોની સંખ્યામાં વધારો ઘટાડો કોણ કરે છે?
64. 
વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજયપાલ દ્વારા નિમણૂક કરવામાં આવે છે?
65. 
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ નાણાપંચની રચના કરે છે?
66. 
ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી?
67. 
બંધારણસભામાં ભારતીય કોંગ્રેસને કેટલી સીટ મળી હતી?
68. 
જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
69. 
Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે?
70. 
‘ ધૂળમાં ઊડતો મેવાડ ’ પ્રવાસકથાના લેખકનું નામ જણાવો?
71. 
બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે?
72. 
કાવ્ય પ્રકારનું કયું જોડકું સાચું છે?
73. 
ભારતીય બંધારણનો કયો આર્ટીકલ પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે?
74. 
‘ ભવન ’ : સંધિ છોડો
75. 
કોઈ વસ્તુ 1650 રૂપિયામાં વેચતા વેપારીને 10% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય?
76. 
‘ હેડિયાવેરા ’ ની સામેની લડત કયા નામે ઓળખાય છે?
77. 
જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે?
78. 
20 લિટર મિશ્રણમાં દૂધ અને પાણી પૈકી પાણીનું પ્રમાણ 10% છે. તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ 25% થાય?
79. 
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલી છે?
80. 
સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ?
81. 
Find correct spelling :
82. 
Write the noun of ‘ proud ’ :
83. 
ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા?
84. 
GIFનું વિસ્તૃત રૂપ શું છે?
85. 
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે?
86. 
નીચેનામાંથી કઈ સંસ્થા ગેરબંધારણીય નથી.
1. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ 2. રાષ્ટ્રીય અનુસુચિત જાતીપંચ 3. નીતિ આયોગ
87. 
નીચેની નદીઓને સૌથી લાંબી અને ટૂંકી ના ક્રમમાં ગોઠવો.
88. 
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.
89. 
તાજેતરમાં આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગલી વેંકૈયાની 146મી જન્મ જયંતિ ક્યારે મનાવવામાં આવી?
90. 
તાજેતરમાં PMO (Prime Minister Office) માં નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે?
91. 
તાજેતરમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કયો મેડલ જીત્યો છે?
92. 
તાજેતરમાં ઓનલાઈન સરકારી ઇ-ટેક્સી સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?
93. 
તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતની સૌથી નાની ઉંમરની એથલીટ કોણ બની છે?
94. 
તાજેતરમાં એશિયાની સૌથી અમીર મહિલા કોણ બન્યું છે?
95. 
તાજેતરમાં CWG 2022માં ‘મીરાબાઇ ચાનુ’ એ કયો મેડલ જીત્યો છે?
96. 
તાજેતરમાં કયા જિલ્લાના લોહારીયા ગ્રામ પંચાયત દ્વારા બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે?
97. 
તાજેતરમાં દુનિયાનું પ્રથમ તમાકુ નિષેધ બિલ કયા દેશની સંસદમાં પસાર કરવામાં આવ્યું?
98. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર 2022 કયા નેશનલ પાર્કને મળ્યો છે?
99. 
તાજેતરમાં કયા ક્ષેત્રમાં નવો પુરસ્કાર “દિનેશ શહારા લાઈફટાઈમ એવોર્ડ” શરૂ થયો છે?
100. 
તાજેતરમાં સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?