ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 07

1. 
ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે?
2. 
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો.
3. 
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે?
4. 
નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી?
5. 
FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે?
6. 
રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે?
7. 
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી?
8. 
સાચી જોડણી શોધો.
9. 
પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું?
10. 
અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી?
11. 
ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી?
12. 
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે?
13. 
પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે?
14. 
વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?
15. 
સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો.
16. 
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી?
17. 
ભારતમાં 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
18. 
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
19. 
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.
20. 
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ.10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી?
21. 
જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ________
22. 
ખોટી જોડણી શોધો.
23. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.
24. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
(b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
(c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
(d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ
(1) સવૈયા છંદ
(2) સ્ત્રગ્ઘરા છંદ
(3) શિખરિણી છંદ
(4) શાર્દૂલવિક્રીડિત છંદ
25. 
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. ' આધ્યાત્મિક '
26. 
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ ક્યાં આર્ટીકલ કરવામાં આવેલ છે?
27. 
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે?
28. 
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે?
29. 
છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે?
30. 
કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો.
(1) 1024 Bytes             (A) 1 KB
(2) 1024 Kilobytes     (B) 1 MB
(3) 1024 Megabytes   (C) 1 GB
(4) 1024 Gigabytes    (D) 1 TB
31. 
MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
32. 
MS Power Pointમાં Speaker Notes ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે?
33. 
યોગ્ય જોડકા જોડો.
(a) ગ્રામ પંચાયતોની રચના      (1) આર્ટીકલ - 170
(b) રાજ્યના એડવોકેટ જનરલ (2) આર્ટીકલ - 280
(c) વિધાનસભાઓની રચના    (3) આર્ટીકલ - 40
(d) નાણાં કમિશન                   (4) આર્ટીકલ -165
34. 
1971માં ' ક્રિમીલેયર ' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
35. 
રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
36. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
37. 
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.
38. 
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા?
39. 
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે?
40. 
પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે?
41. 
નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ' ગૂંથેલ દોરાનો ધાબળો '
42. 
પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે?
43. 
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
44. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે?
45. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે?
46. 
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે?
47. 
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો?
48. 
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય?
49. 
બે સમતલ અરીસા વચ્ચે __________ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે.
50. 
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે?
51. 
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ' બાર ભૈયાને તેર ચોકા '
52. 
નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.
' થેપાડું '
53. 
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે?
54. 
ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે?
55. 
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે?
56. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી?
57. 
Change the degree : Mohan is not the best student
58. 
Change into Indirect speech : They said, 'Alas ! He is dead'.
59. 
Find the adverb in the following sentence : If you walk backwards, you may trip and fall.
60. 
Find out the correct word for : ' That cannot be understood '
61. 
Change the gender of : 'Duck'
62. 
Give past participle from of : 'Beseech'
63. 
Give adjective form of 'Heal'. (Generally used for old people)
64. 
Give noun form of : 'Gird'
65. 
Give antonym of : 'Plaintiff'
66. 
Give synonym of: 'Barbarous'
67. 
Fill in the blank : Rama, and not you, __________ won the prize.
68. 
Fill in the blank : Go back _________ you came.
69. 
Fill in the blank : There is no Hindu _________ knows the story of the Ramayana.
70. 
ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું?
71. 
બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે?
72. 
સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ જણાવો.
73. 
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?
74. 
સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા?
75. 
વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે?
76. 
ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે?
77. 
JPEG નું પૂરુંનામ જણાવો
78. 
‘ પંચામૃત ’ ડેરી ક્યાં આવેલી છે?
79. 
ઇથોપિયાની રાજધાની કઈ છે?
80. 
નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.
81. 
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - માંચી
82. 
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
83. 
સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષમાં પસાર થયો?
84. 
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા મેડલ જીતી 04 સ્થાને રહ્યું છે?
85. 
તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
86. 
તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં 178 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે?
87. 
તાજેતરમાં ISRO એ કઈ જગ્યાએ થી દેશનું સૌથી નાનું રોકેટ લોન્ચ કર્યું છે?
88. 
તાજેતરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ પર ‘ઈન્ડિયા કી ઉડાન’ પરિયોજના કોણે શરૂ કરી છે?
89. 
તાજેતરમાં જગદીપ ધનખડ ભારતના કેટલામાં નંબરના ઉપ-રાષ્ટ્રપતિ બન્યા છે?
90. 
તાજેતરમાં વિશ્વનું સૌથી મોટો તરતો સૌર ઊર્જા પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે?
91. 
તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં બજરંગ પુનિયાએ કુશ્તીમાં કયો મેડલ જીત્યો છે?
92. 
ભારતની સુપ્રીમ કોર્ટના 49માં મુખ્ય ન્યાયધીશ કોણ બન્યા?
93. 
તાજેતરમાં કોણે સેન્ટ્ર્લ વિજિલન્સ કમિશ્નર(CVC)ના રૂપમાં શપથ લીધા છે?
94. 
તાજેતરમાં 44મો ‘શતરંજ ઓલંપિયાડ’ કોણે જીત્યો છે?
95. 
તાજેતરમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કયો મેડલ જીત્યો છે?
96. 
તાજેતરમાં આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગલી વેંકૈયાની 146મી જન્મ જયંતિ ક્યારે મનાવવામાં આવી?
97. 
તાજેતરમાં PMO (Prime Minister Office) માં નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે?
98. 
તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિના હસ્તે “ડો સી નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2022” થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે?
99. 
તાજેતરમાં ઓનલાઈન સરકારી ઇ-ટેક્સી સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?
100. 
તાજેતરમાં એશિયાની સૌથી અમીર મહિલા કોણ બન્યું છે?