ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 09

1. 
ભારતમાં નીચેની સંસ્થાઓની સ્થાપનાના ક્રમમાં કયું સાચું છે?
2. 
સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ, ખાનગી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ _________ હેઠળ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
3. 
નીચેનામાંથી સાચો ક્રમ પસંદ કરો :
4. 
પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવા માટે 1911માં ઈમ્પીરીયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બિલ કોણે રજૂ કર્યું હતું, જેને 'પ્રાથમિક શિક્ષણનો મેગ્ના કાર્ટા' કહેવામાં આવતું હતું?
5. 
આમાંથી કયું વિધાન સાચું નથી?
6. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી?
7. 
ફોટોગ્રાફી(Photography)માં મુખ્ય રંગો કયા હોય છે?
8. 
કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની?
9. 
ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે?
10. 
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી?
11. 
ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી શું સત્ય નથી?
12. 
રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચું નથી?
13. 
નીચેનામાથી ક્યાં રાજ્યમાં પંચાયતીરાજની વ્યવસ્થા નથી?
14. 
CAG(Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે?
15. 
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી?
16. 
નાણા આયોગ(Finance Commission)માં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?
17. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
18. 
' એનીયાક ' અંગે ક્યૂ વિધાન ખોટું છે?
19. 
HDMI નું પૂરુંનામ જણાવો.
20. 
પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેંશન શું હોય છે?
21. 
‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે?
22. 
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે?
23. 
‘કોમનવેલ્થ રમત 2022’ માં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે?
24. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે?
25. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે?
26. 
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે?
27. 
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?
28. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
29. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
30. 
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે?
31. 
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી?
32. 
નીચેનામાંથી કયું વિટામિન રેટિનોલ તરીકે પણ ઓળખાય છે?
33. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાના અધિકારનો ઉલ્લેખ છે?
34. 
‘હેડિયાવેરા’ ની સામેની લડત કયા નામે ઓળખાય છે?
35. 
‘ધૂળમાં ઊડતો મેવાડ’ પ્રવાસકથાના લેખકનું નામ જણાવો?
36. 
જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
37. 
મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો?
38. 
સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે?
39. 
નીચેનામાંથી કયું લોકનુત્ય ગુજરાતી નથી?
40. 
સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો?
41. 
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે?
42. 
એલેક્ઝાન્ડર ફાર્બસનું જન્મ સ્થળ કયું છે?
43. 
મહાત્મા ગાંધી કેટલીવાર કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા?
44. 
‘બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન’ કયા રાજ્યમાં આવેલું છે?
45. 
રૂપિયા 100ની નોટ પર ‘સો રૂપિયા’ એમ કેટલી ભાષામાં લખાયેલ હોય છે?
46. 
એક્સેલ(Excel)માં તૈયાર થયેલી ફાઈલનું એક્ષટેન્સન શું હોય છે?
47. 
ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે?
48. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
49. 
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
50. 
નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી?
51. 
નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો.
52. 
ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આજનું વાતાવરણ બહુ ______ છે.
53. 
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે?
54. 
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
55. 
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. : 'માંચી'
56. 
'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો.
57. 
તમારા કારણે જ આ બધું થયું છે. - નિપાત ઓળખાવો.
58. 
સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે?
59. 
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી?
60. 
વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે?
61. 
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
' બાર ભૈયાને તેર ચોકા '
62. 
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
63. 
એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે?
64. 
નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
'ગૂંથેલ દોરાનો ધાબળો'
65. 
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.
' આધ્યાત્મિક '
66. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.
67. 
ખોટી જોડણી શોધો.
68. 
Change the degree : Mohan is not the best student
69. 
Find out the correct word for : 'That cannot be understood'
70. 
Give past participle from of : 'Beseech'
71. 
Give noun form of : 'Gird'
72. 
Fill in the blank : Go back ______ you came.
73. 
Fill in the blank : There is no Hindu ______ knows the story of the Ramayana.
74. 
________ of these five boys was givan a prize for the victory.
75. 
You cannot go along here because the road is _______.
76. 
We must confirm ________ the rules of the game.
77. 
Find the wrong spelling.
78. 
Find the correct sentence.
79. 
My house is more beautiful than ________
80. 
By whom is this book _______ ?
81. 
Find correct spelling :
82. 
Masculine gender of ‘Gander’
83. 
A man who doesn’t believe in god is called ________
84. 
Find the correct spelling.
85. 
Give opposite for ‘Bachelor’
86. 
4.65 × ? - 25.18 = 31.271
87. 
X : Y = 2 : 3 હોય તો 5x + 3y : 5x – 3y શોધો.
88. 
જો કોઈ સાંકેતિક ભાષામાં TYRE = 8 અને TEACHER = 14 લખવામાં આવે તો DAYOને સાંકેતિક ભાષા પ્રમાણે શું લખાય?
89. 
A, D, H, K, O, _____
90. 
20 લિટર મિશ્રણમાં દૂધ અને પાણી પૈકી પાણીનું પ્રમાણ 10% છે. તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ 25% થાય?
91. 
બે સમતલ અરીસા વચ્ચે _______ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે.
92. 
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે?
93. 
ત્રણ સંખ્યામાં પ્રથમ સંખ્યા 36 અને અંતિમ સંખ્યા 9 હોય તો મધ્ય પદ શોધો.
94. 
જો કોઈ સાંકેતિક ભાષામાં STONE = 2 હોય તો DECODING નો કોડ જણાવો.
95. 
નીચેનામાંથી કઈ અસંમેય સંખ્યા છે?
96. 
11 + 12 + 13 + 14 + .......... + 70 = _____ ?
97. 
તાજેતરમાં સાબરમતી નદી પરના આઇકોનીક ‘અટલ બ્રિજ’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
98. 
ભારતની પ્રથમ 3D પ્રિંટેડ પોસ્ટ ઓફિસનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે?
99. 
તાજેતરમાં નીતિ આયોગે ભારતનો સર્વશ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો (Aspirational District) તરીકે કોને જાહેર કર્યો છે?
100. 
તાજેતરમાં 15મો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટ ક્યાં શરૂ થઈ છે?