ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 10

1. 
ગોપાલકૃષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
2. 
નીચેનામાંથી ક્યું મંદિર સોલંકીકાળનું નથી?
3. 
નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. ભીમદેવ - 1
2. કુમારપાળ
3. સિદ્રરાજ
4. દુર્લભરાજ
4. 
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી?
5. 
નીચેની વિગતોને સમયાનક્રમુ પ્રમાણે ગોઠવો :
1.ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
2.હોમ રૂલ ચળવળ
3.રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર
4.સ્વદેશી ચળવળ
6. 
ગુજરાતના પ્રથમ મહિલા-સ્નાતક _______ છે.
7. 
મુઘલ સામ્રાજ્યના શાસકોનો સાચો ક્રમ કયો છે?
8. 
નીચેનામાંથી કયો સાચો કાલક્રમ છે?
9. 
યાદી-I ને યાદી-II સાથે મેચ કરો :
યાદી-I (નૃત્ય)      યાદી-II (રાજ્ય)
A. કુચીપુડી          1. ઓડિશા
B. ભરતનાટ્યમ   2. ઉત્તર પ્રદેશ
C. કથક               3. તમિલનાડુ
D. ઓડિસી         4. આંધ્ર પ્રદેશ
10. 
ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલમાં ટીમના કેટલા ખેલાડીઓ મેદાન પર અનુક્રમે રમે છે?
11. 
યુદ્ધ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલા દેશમાં નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
12. 
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
13. 
અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે?
14. 
ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે?
15. 
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?
16. 
ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે?
17. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
18. 
કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે?
19. 
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે?
20. 
' ધ સ્ટોરી ઓફ ધ ઈન્ટીગ્રેશન ઓફ ધ ઈન્ડિયન સ્ટેટ્સ ' પુસ્તક કોણે લખ્યું?
21. 
નીચેનામાંથી કયા સ્થળે મહાત્મા ગાંધીએ ભારતમાં પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો હતો?
22. 
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે?
23. 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
24. 
સરરવતી પુરસ્કારની સ્થાપના ક્યારે કરાઈ હતી?
25. 
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.
26. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ _________ છે.
27. 
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે?
28. 
યોગ્ય રીતે જોડકાં જોડો.
H. મણિપુર  1. હૈદરાબાદ
I. મેઘાલય    2. દીસપુર
J. તેલંગણા  3. શિલૉંગ
K. આસામ  4 ઈમ્ફાલ
29. 
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.
30. 
'મામલતદાર, તબિયત, આબેહૂબ' મૂળ કઈ ભાષાના શબ્દો છે?
31. 
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે?
32. 
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે?
33. 
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે?
34. 
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે?
35. 
ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા?
36. 
કાવ્ય પ્રકારનું કયું જોડકું સાચું છે?
37. 
ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી?
38. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
39. 
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે?
40. 
આમાંથી કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે?
41. 
UNESCOનું પુરૂ નામ જણાવો.
42. 
ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
43. 
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી?
44. 
દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે?
45. 
સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.
46. 
ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?
47. 
‘સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો.
48. 
યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
49. 
દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવસ્થાન આલિયાબેટ ક્યા જિલ્લામાં આવેલું છે?
50. 
ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે?
51. 
નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે?
52. 
'વા વાયા ને વાદળ ઉમટ્યા' - પંક્તિનો અલંકાર ઓળખાવો.
53. 
'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો.
54. 
' સોયદોરો ' શબ્દનો સમાસ ઓળખાવો.
55. 
'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો?
56. 
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
57. 
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
58. 
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.
59. 
'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો.
60. 
'શોણિત' શબ્દનો અર્થ જણાવો.
61. 
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય?
62. 
અર્થની દષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો.
63. 
'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો.
64. 
'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.
65. 
'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે?
66. 
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.
67. 
'વારિદ' શબ્દનો અર્થ જણાવો.
68. 
'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો.
69. 
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.
70. 
'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો.
71. 
Change the voice - 'Everyone must pay taxes.'
72. 
________ is a well-known school in the whole district.
73. 
Find out correct Spelling.
74. 
Don’t enter the room ________ it is cleaned.
75. 
Find out the opposite meaning of ‘Latter’
76. 
Mr. Shah ________ ill for the last five days.
77. 
Let’s sing a song ________ ?
78. 
Find the opposite - Antique.
79. 
My bag has been ________
80. 
She ________ her hair last week.
81. 
I _________ to see my Aunt when I reached home.
82. 
I shall ________ a song tomorrow.
83. 
I met my friend ________ in Mumbai.
84. 
India is the ________ democracy in the world.
85. 
Take ________ apple a day and keep the doctor away.
86. 
________ he like his work ?
87. 
0.2 નો ઘન કેટલો થાય?
88. 
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
89. 
સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય?
90. 
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ‌.સા.અ. _______ છે.
91. 
જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય?
92. 
એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.
93. 
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.
94. 
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
95. 
(1)¹⁰⁰⁰ - (1000)⁰ = ________
96. 
5 સપ્ટેમ્બર (રાષ્ટ્રીય શિક્ષક દિવસ) ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનીત કર્યા છે?
97. 
તાજેતરમાં લિજ ટ્રસ કયા દેશની નવી પ્રધાનમંત્રી બની છે?
98. 
ભારતનું પ્રથમ નાઈટ સ્કાય અભિયારણ્ય ક્યાં બનાવવામાં આવશે?
99. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજપથનું નવું નામ શું રાખ્યું છે?
100. 
તાજેતરમાં અભિજિત સેનનું નિધન થયું છે તે કોણ હતા?