ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 11

1. 
નીચે પૈકી કઈ પંક્તિ નરસિંહ મેહતા દ્વારા રચિત નથી?
2. 
‘ભૂંગળિયો’ અને ‘પેટી માસ્તર’ શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે?
3. 
‘સીતાહરણ’ કોનું સાહિત્યસર્જન છે?
4. 
ઇ.સ.1964માં કાકાસાહેબ કાલેલકરને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા?
5. 
‘રઢિયાળી રાત’ સાહિત્યનો પ્રકાર જણાવો.
6. 
હાસ્યસમ્રાટ કોનું ઉપનામ છે?
7. 
‘ઘનશ્યામ’ તખલ્લુસ કોનું છે?
8. 
મૈત્રક કાળ દરમિયાન ‘સુરાષ્ટ્ર’ અને ‘કચ્છ’ કયા નામે ઓળખાતા હતા?
9. 
ચાણક્ય (કૌટિલ્ય) કોના મંત્રી હતા?
10. 
1951માં મહા ગુજરાત સીમા સમિતિની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી?
11. 
1857ના સંગ્રામમાં બ્રિટિશરો દ્વારા અંદામાનની જેલમાં મોકલનારા વ્યક્તિઓમાં એકમાત્ર ગુજરાતી સ્વાતંત્ર્યવીર કોણ હતા?
12. 
કર્ણસાગર તળાવનું નિર્માણ કોને કરાવ્યુ હતું?
13. 
ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણવર્માનું નિધન ક્યાં થયું હતું?
14. 
ચિનાઈ માટી માટે નું પ્રખ્યાત થાનગઢ કયા જિલ્લામાં આવેલ છે?
15. 
સાવરકુંડલા કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે?
16. 
ગુજરાત રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ/સંગ્રહાલય કયું છે?
17. 
ગુજરાતમાં મુખ્ય ચાર કૃષિ યુનિવર્સિટી આવેલી છે જેમાં નીચેનામાંથી કયા જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી?
18. 
ગુજરાતના કયા જિલ્લામાંથી મંગળ ગ્રહની જમીન જેવા અવશેષો મળી આવ્યા છે?
19. 
ગુજરાતમાં કયું સ્થળ લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે?
20. 
ગુજરાતમાં કયા સ્થળને પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે?
21. 
ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર ‘પરમ-8000’ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું?
22. 
સર્વોચ્ચ રમત સન્માન “રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ” નું નામ બદલીને કયા મહાનુભવના નામ પરથી રાખવામાં આવ્યું?
23. 
IPV6 એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે?
24. 
’જય ભિખ્ખુ’ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
25. 
હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર સંજીવકુમારનું જન્મ સ્થળ કયું છે?
26. 
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?
27. 
સોમાલાલ શાહ નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે?
28. 
ડુરંડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
29. 
73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ?
30. 
નીચેનામાંથી કયા રાજયને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
31. 
ભારતમાં 61 માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો?
32. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચ ના અધ્યક્ષ કોણ હતા?
33. 
વિધાન સભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?
34. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
 • ‘અંગારા ઉઠવા’
35. 
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો
 • બકાલું
36. 
સંધિ છોડો.
 • મન્વંતર
37. 
નીચેનાં માંથી કયું ઉદાહરણ પૃથ્વીછંદનું નથી?
38. 
સાચી જોડણી શોધો.
39. 
નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક વિકલ્પમાંથી શોધો.
 • તે જમી ન શક્યો, તેને દાંતમાં દૂ:ખાવો હતો, દવા લેતા સારું થયું. ‘
40. 
ખોટી જોડણી શોધો.
41. 
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિદ્વાન’ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી?
42. 
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો :
 • સંધેડાઉતાર
43. 
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
 • ‘અરુણા પત્ર લખે છે.’
44. 
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.
 • વિનીત
45. 
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
 • ‘ટાઈમટેબલ બનવાનનાર દરેકને મારી સૂચના.’
46. 
વિટામિન B-12નું રાસાયણિક નામ લખો.
47. 
”આઘાત અને પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુધ્ધ દિશામાં હોય છે” વાક્ય કયા નિયમને આધીન છે?
48. 
મનુષ્યના કાન કેટલી આવૃત્તિ વાળા ધ્વનિતરંગોને સાંભળી શકે છે?
49. 
નીચેના પૈકી ‘જોવીયન ગ્રહો’ કયા છે?
50. 
“નેફ્રોન્સ” એ શું છે?
51. 
કેટલા દિવસમાં આપણા શરીરના નાશપામતા કોષો બની જાય છે?
52. 
Out of four alternatives which is/are correct option showing interrogative sentence.
 1. Will I go there?
 2. Shall I go there?
 3. Shall we go there?
 4. Will we go there?
53. 
Which of the following is the correct option?
54. 
_________ history of India is not well described in the syllabus of _________ History.
55. 
Select the most opposite word in meaning to ‘synthesis'.
56. 
Put proper question tag to the sentence given below.
 • Let’s go to play basket ball, ______
57. 
Give meaning of Idiomatic phrase :
 • A man in the street can not understand your sufferings.
58. 
Put proper form of verb to the give below sentence. Who ________ you English? (teach)
59. 
Give a single word for :
 • ’killing of a man”
60. 
Fill in the blank :
 • Krishna ______ cricket tomorrow at 3 p.m.
61. 
Fill in the blank : “vote and ________ For me” was written on the banner.
62. 
Change the voice of ‘Heena did it.’
63. 
Fill in the blank : ‘~’ is called _______
64. 
Change the gender : ‘Lad’
65. 
Fill in the blank :
 • Teacher distributed chocolates _______ the students.
66. 
Change the degree :
 • He is taller than his brother.
67. 
Fill in the blank :
 • Dhoni live ______ Ranchi ______ Jharkhand.
68. 
Fill in the blank :
 • Don’t take food ______ papa comes.
69. 
Fill in the blank :
 • ______ knowledge is dangerous thing.
70. 
Fill in the blank :
 • Mayur and Mohan help ______
71. 
Make exclamatory sentence :
 • The baby is very beautiful.
72. 
નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પછી પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપો.
9 B Q = 5 R $ J @ 4 * P & 9 M X # G

આપેલમાંથી કયો વિકલ્પ બરાબર B અને X વચ્ચે આવે છે?
73. 
એક સમૂહમાં પાંચ છોકરીઓ છે. K એ બીજી સૌથી ઊંચી છે. P એ M કરતા ઊંચી છે. R એ M કરતા ઊંચી છે. N એ P કરતા ઊચી છે.
તો નીચેનામાંથી તેમની ઊંચાઇનો કયો ક્રમ શક્ય નથી?
74. 
જો નીચે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોષમાં તેમના આવવાના ક્રમ અનુસાર ગોઠવવામાં આવે, તો કયો શબ્દ મધ્યમાં આવશે?
 • Sports - Spoil - Spouse - Spit - Sparrow
75. 
જેમ બીજું સમીકરણ પહેલા સમીકરણ સાથે સંબંધ ધરાવે છે તેવી જ રીતે ત્રીજા સમીકરણ સાથે સંબંધ ધરાવતા સમીકરણની નીચે આપેલા વિકલ્પમાંથી પસંદગી કરો.
 • L x V : 12 x 22 : : Q x Z :    ?
76. 
નીચેની શ્રેણીમાં પ્રશ્ન ચિન્હ(?) ના સ્થાન પર આવી શકે તેવા અક્ષર-સમૂહને પસંદ કરો.
 • AYD, BVF, CSH, ?
77. 
a ÷ 36 × 18 = 286 + 48 ÷ 2 હોય તો a ની કિંમત શોધો.
78. 
બે સંખ્યાઓનો સરવાળો 36 છે અને તે બે સંખ્યાઓનો તફાવત 12 છે તો નાની સંખ્યા શોધો.
79. 
એક વેપારી 20 સફરજનની ખરીદી ઉપર બીજા 5 સફરજન ફ્રી આપે છે તો ગ્રાહકને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય?
80. 
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર ના 9 ગણી હતી તો પિતાની હાલની ઉંમર શોધો.
81. 
આપેલ શ્રેણીમાં આગળનું પદ શોધો.
 • 3, 10, 34, 111, 349, ?
82. 
કોઈ એક રકમ પર 7% ના વાર્ષિક દરે 3 વર્ષ અને 4 વર્ષના સાદા વ્યાજનો તફાવત 49 રૂપિયા છે. તો તે રકમ કેટલી હશે?
83. 
રામાનંદ 50000 રૂપિયા રોકાણ કરી એક ધંધો શરૂ કરે છે. 3 મહિના બાદ વિનીત 30000 રૂપિયા રોકાણ કરી આ ધંધામાં જોડાય છે અને બીજા 2 મહિના પછી કૃપાલ 20000 રોકાણ કરી જોડાય છે 1 વર્ષ ના અંતે 30300 રૂપિયા નફો થાય છે. તો કૃપાલ ને આમાંથી કેટલા રૂપિયા મળશે.
84. 
A અને B સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. જ્યારે B એકલો જ તે કામ 24 દિવસમાં પૂરું કરે છે. તો A આ કામ કેટલા દિવસ માં પૂરું કરશે?
85. 
એક કાર પોતાની વાસ્તવિક ગતિના 3/8 જેટલી ઝડપે 45 કિમીનું અંતર 1 કલાક 30 મિનિટમાં કાપે છે તો કારની વાસ્તવિક ગતિ કેટલી હશે?
86. 
નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
87. 
વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશન (WEC)નું વડુંમથક કયાં આવેલું છે?
88. 
નીચેનામાંથી કયુ યુગ્મ સત્ય છે?
89. 
લેખક અને તેઓની કૃતી - ના જોડકામાંથી કયુ જોડકુ યોગ્ય નથી?
90. 
નીચે આપેલ જોડ પૈકી ખોટી જોડ શોધો.
91. 
નીચે આપેલ ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
1. વ્યક્તિગત સત્યાગ્રહ 3. ક્રિપ્સ પ્રસતાવ
2. ઓગસ્ટ પ્રસતાવ      4. ભારત છોડો આંદોલન
92. 
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ સમ્મેલનના આયોજન માટે કયા શહેરની સર્વપ્રથમ પસંદગી કરવામાં આવી હતી?
93. 
“કલમકારી” ચિત્રકલા કોની સાથે સંબંધિત છે?
94. 
નીચેનામાંથી કયુ યુગ્મ અસત્ય છે?
95. 
નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ ભાગ-4માં થતો નથી?
96. 
નીચેનામાંથી કોણ બીજી વખત ભારતના એટર્ની જનરલ બનશે?
97. 
તાજેતરમાં SCO શિખર સંમેલન 2022 કયા આયોજીત કરવામાં આવ્યું છે?
98. 
તાજેતરમાં ‘હિન્દી દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો?
99. 
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી’ ની જાહેરાત કરી છે?
100. 
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ‘નિક્ષય 2.0’ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે તે કયા રોગના સબંધિત છે?