ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 12

1. 
નીચેના વિકલ્પમાંથી રૂપક અલંકારનું ઉદાહરણ શોધો.
2. 
ભારતીય શેરબજારમાં નીચેના પૈકી કોણ “બિગ બુલ' અને “ભારતના વોરન બફેટ' તરીકે પ્રસિદ્ધ હતા?
3. 
બાંસખેરા અને મધુવનનાં તાશ્નપત્રો કયા સમ્રાટ વિશે માહિતી આપનારાં સમૃદ્ધ સાધનો છે?
4. 
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે?
5. 
કમ્પ્યૂટર મેમરી RAM અને ROM બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
a. RAM એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને ROM એટલે રેન્ડમ ઓન્લી મેમરી.
b. RAM કમ્પ્યૂટરમાંથી વાંચવા અને લખવાની, જ્યારે ROM ફક્ત વાંચવાની સુવિધા આપે છે.
c. RAM ના પ્રકાર SRAM અને DRAM છે, જ્યારે ROM ના પ્રકાર PROM, EPROM અને EEPROM છે.
d. RAM સ્થાયી મેમરી છે, જ્યારે ROM અસ્થાયી મેમરી છે.
6. 
પ્રત્યેક ત્રણ ક્રમિક પુર્ણાકોનો ગુણાકાર ________ વડે વિભાજ્ય છે.
7. 
મારિયા શારાપોવા કયા દેશના મહિલા ખેલાડી છે?
8. 
વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે?
9. 
કોના સિક્કાઓ “બોડિયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા?
10. 
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે
11. 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના શાસનકાળના ક્રમ અનુસાર ગોઠવો :
(1) બાબુભાઈ પટેલ
(2) હિતેન્દ્રભાઈ દેસાઈ
(3) દિલીપભાઈ પરીખ
(4) ઘનશ્યામભાઈ ઓઝા
(5) છબીલદાસ મહેતા
12. 
“એઝરા કપ“ કઈ રમત સાથે સંકળાયેલ છે?
13. 
બિગ બૅંગનો સિદ્ધાંત આપનાર કોણ હતા?
14. 
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે?
a. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો
b. હું આવ્યો પણ તમે ઘરે નહોતા
c. ઈશ્વર આવ્યોને પ્રશ્ન ઊકલી ગયો
d. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો
15. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a. કરોલ પીરનો મેળો           1. ગરબાડા
b. ચૂલનો મેળો                     2. સમી
c. ગાય ગોહરીનો મેળો         3. ઝાલોદ
d. વરણા (વરાણા)નો મેળો  4. નખત્રાણા
16. 
કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે?
17. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બંસીલાલ વર્મા          (1) અદલ
(b) ધીરુભાઈ ઠાકર        (2) સવ્યસાચી
(c) ઝીણાભાઈ દેસાઈ     (3) ચકોર
(d) અરદેશર ખબરદાર  (4) સ્નેહરશ્મિ
18. 
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
(1) અડીકડીની વાવ (a) પાટણ
(2) કાજી વાવ          (b) ભદ્રેશ્વર
(3) રાણકી વાવ       (c) હિંમતનગર
(4) દૂધિયા વાવ       (d) જૂનાગઢ
19. 
“ક્રિકેટ ઓફ માય સ્ટાઈલ“ પુસ્તક કોણે લખેલ છે?
20. 
પરાવર્તિત સૂર્યાઘાતના જથ્થાને શું કહે છે?
21. 
નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે.
22. 
યોગ્ય જોડકાં જોડો.
(1) વેગમાન             (a) બળ × બળની દિશામાં
                                      સ્થાનાન્તર
(2) બળ                   (b) બળ × સમયનો અંતરાલ
(3) બળનો આઘાત  (c) દળ × પ્રવેગ
(4) કાર્ય                   (d) દળ ×વેગ
23. 
“નેશ્વિત તારીખે, એક જ સમયે ભારતભરમાં સંગ્રામ શરૂ થયો હોત તો કદાચ ભારતમાંથી અંગ્રેજી રાજ્યનો અસ્ત થયો હોત.” આ વિધાન કોનું છે?
24. 
“વ્યક્તિ“ શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો.
25. 
88 bits ________ Nibbles.
26. 
ક્રિકેટના એક ખેલાડીના દસ મેચમાં સરેરાશ 38.9 રન થયા. જો પહેલી છ મેચના સરેરાશ 42 રન હોય, તો છેલ્લી ચાર મેચના સરેરાશ કેટલા રન થયા હોય?
27. 
1975 હોકી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટનનું નામ જણાવો.
28. 
કયા પવનો બરફભક્ષી છે?
29. 
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તેના મુખ પર અણધારેલો આનંદ હતો.
30. 
15 ઓગસ્ટ, 2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો?
31. 
કઈ શૈલીમાં માનવદેહનું તેનાં અંગોપાંગોનું સપ્રમાણમાં આકર્ષક અને સુંદર નિરૂપણ કરવામાં આવે છે?
32. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.
33. 
યોગ્ય જોડકાં જોડો :
(a) રાજ્યના એડવોકેટ જનરલ  (1) આર્ટિકલ - 165
(b) સંસદની રચના                    (2) આર્ટિકલ - 244
(c) વડી અદાલતોની રચના       (3) આર્ટિકલ - 216
(d) અનુસૂચિત વિસ્તારો અને   (4) આર્ટિકલ - 79
આદિજાતિ વિસ્તારોનો વહીવટ
34. 
જો ABCD માં E = 5 અને HOTEL = 29 હોય તો LAMB = ________
35. 
“એશબાગ સ્ટેડિયમ“ કયા શહેરમાં આવેલ છે?
36. 
કયાં વાદળોને રીંછડી વાદળ પણ કહે છે?
37. 
“સૂક્તિ“ શબ્દની સંધિ છૂટી પાડો.
38. 
તાલુકા પંચાયતની બેઠકો વિશે નીચે આપેલાં વિધાનો વાંચો :
1. તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ મહિને મળે.
2. બે-તૃતીયાંશ સભ્યો માંગણી કરે તો પ્રમુખે તાલુકા પંચાયતની બેઠક બોલાવવી પડે.
3. એક-તૃતીયાંશ સભ્યોની વિનંતીથી પ્રમુખે તાલુકા પંચાયતની બેઠક બોલાવવી પડે.
4. તાલુકા પંચાયતની બેઠક દર મહિને મળે.
ઉપરનામાંથી કયા વિધાનો ખોટાં નથી?
39. 
કુન્દકુરિ વીરેસલિંગમે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
40. 
આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે.
41. 
માછલીનો અભ્યાસ કરતી શાખાને ________ કહે છે.
42. 
2.8 kg ના કેટલા ટકા 35 gm થાય?
43. 
વિશ્વમાં સૌથી ગહન સમુદ્રખાઈ કઈ છે?
44. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો:
ટીંબો બની જવું.
45. 
કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રામ થયા છે?
46. 
આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અકરમે વાર્તા કહી.
47. 
તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કયા દેશમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
48. 
હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચારપત્ર કયું હતું?
49. 
સાચી જોડણી દર્શાવો.
50. 
ભારતમાં બેક્ટ્રિયન-ગ્રીક રાજ્યનો સ્થાપક કોણ હતો?
51. 
સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો.
52. 
નીચે આપેલામાંથી કયા ઈનપુટ ઉપકરણ છે?
(i) માઉસ (ii) ઓપ્ટીકલ કેરેકટર રીડર (iii) ટ્રેક બોલ
53. 
સાદા વ્યાજે એક રકમ 8 વર્ષમાં બે ગણી થાય છે. તો વ્યાજનો દર કેટલો?
54. 
દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું હતું?
55. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે.
56. 
“ટ્રેઇન ટુ પાકિસ્તાન' પુસ્તકના લેખક કોણ છે?
57. 
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : પૂંપરો
58. 
બે સ્કૂટર સમાન અંતર 60 km/hr અને 54 km/hr ની ઝડપે કાપે છે. લાગેલા સમયનો તફાવત 20 મિનિટ હોય તો અંતર શોધો.
59. 
આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે?
60. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' (1) મીરાં
(b) 'યા હોમ કરીને પાડો ફત્તેહ છે આગે' (2) હરીન્દ્ર દવે
(c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે (3) બોટાદકર
(d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' (4) નર્મદ
61. 
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી?
62. 
ચટગાંવ શસ્ત્રગાર લૂંટ કેસમાં કોને મૃત્યુદંડ થયો હતો?
63. 
વિજયનગરના રાજ્યની માહિતી કયા ઈરાની પ્રવાસીએ આપી છે?
64. 
એક માણસ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઉભો છે. તે 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછો એ જ દિશામાં 180 અંશના ખૂણે ફરે છે. ત્યારબાદએ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશના ખૂણે ફરે છે, તો હવે તે કઈ દિશા તરફ મોં રાખીને ઉભો છે?
65. 
કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 મોટી બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું?
66. 
75થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે?
67. 
'ત્રણ સમુદ્રોના સ્વામી' તરીકે કોણ ઓળખાતું હતું?
68. 
વિશ્વના કયા રાષ્ટ્રના બંધારણમાં “બંધારણીય રાજાશાહી' છે?
69. 
માંડુનો કિલ્લો કોણે બંધાવ્યો હતો?
70. 
Which study is know as ornithology?
71. 
Ramila and Pravina go market ________
72. 
Find out the correct spelling
73. 
I hope you are more ________ next time.
74. 
Do your best, and you will ________
75. 
Give the past participate of flee.
76. 
_______ demotived once, he did not go her lecture.
77. 
He died _______ the nation
78. 
Change the voice: " Do it."
79. 
May god bless you all.
80. 
My method is easy ________ for you to understand.
81. 
This sum in too complex to be ________.
82. 
ઘરે બાહિરે અને ગોરા કોની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે?
83. 
કઇ જોડણી ખોટી છે?
84. 
કઇ સંધીની જોડ સાચી છે?
85. 
સમાસ ઓળખાવો : કન્યાકેળવણી
86. 
અલંકાર ઓળખાવો ‌: અખાડામાં જવા મે ઘણા અખાડા કર્યા છે.
87. 
રઘુવીર દલસિંહ ચૌધરી સાહિત્યકારનું જન્મ સ્થળ કયું છે?
88. 
જ્યોતિન્દ્ર દવે કોની સાથે મળી ' અમે બધા ' નામની નવલકથા આપી છે?
89. 
સાચી જોડણી ઓળખાવો.
90. 
તાજેતરમાં ભારત સરકારે ‘PM CARES Fund’ ના નવા ટ્રસ્ટી કોને નિયુક્ત કર્યા છે?
91. 
તાજેતરમાં હાયપરટેન્શન નિયંત્રણ (Hypertension control) માટે સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર કયા દેશે જીત્યો છે?
92. 
તાજેતરમાં નોર્થ ચેનલ ને તરીને પાર કરનાર સૌથી ઉંમર લાયક (મોટી ઉંમર) ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે?
93. 
ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા સ્થાપવામાં આવ્યું?
94. 
તાજેતરમાં ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ ઓસ્કર 2023 માટે કઈ ફિલ્મ નોમિનેટ થઈ છે?
95. 
વર્ષ 2023માં SCO શિખર સંમેલનની મેજબાની કયો દેશ કરશે?
96. 
તાજેતરમાં તાજેતરમાં આયોજિત 131મો ડુરંડ કપ કયા રાજ્યની ફૂટબોલ ટીમે જીત્યો છે?
97. 
U-19 મહિલા T-20 વિશ્વકપ 2023નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે?
98. 
તાજેતરમાં કયા રાજ્યની સરકારે તેના સચિવાલયનું નામ ડો. બાબા સાહેબ આંબેડકરના નામ પરથી રાખવાની ઘોષણા કરી છે?
99. 
તાજેતરમાં ભારતના 76માં શતરંજ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે?
100. 
તાજેતરમાં કયા દેશમાંથી આઠ ચિત્તાને ભારત લાવવામાં આવ્યા?