ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 13

1. 
નીચેનામાંથી કોણ પ્રારૂપ સમિતિનું સભ્ય ન હતું?
2. 
ભારતીય બંધારણનું આમુખ કેટલા વાક્યનું બનેલું છે?
3. 
સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરનારને નાગરિક નહીં ગણવાની જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ આવે છે?
4. 
સંસદની સત્ર સમાપ્તિ કોના દ્વારા કરવામાં આવે છે?
5. 
સંસદના કોઈપણ સભ્યને સંસદના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે?
6. 
ખૂબ મોટા આકારનું પ્રિંટિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
7. 
વિશ્વના પ્રથમ મેમરી કાર્ડની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?
8. 
નીચેના માંથી WordPadમાં બનાવેલી ફાઇલને કયું એક્ષટેન્શન લાગે છે?
9. 
નીચેનામાંથી કયા ઉપકરણમાં સંચારનો પ્રકાર હાફ ડુપ્લેક્સ છે?
10. 
MS-Word માં Page Number નો વિકલ્પ કયા મેનૂ માં જોવા મળે છે?
11. 
જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઊભી કરવા કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે?
12. 
વિનોદ અને અંજલીની હાલની ઉંમરનો ગુણોત્તર 2 : 3 છે. 3 વર્ષ પછી આ ગુણોત્તર 3 : 4 થાય તો વિનોદની હાલની ઉંમર શોધો.
13. 
એક વ્યક્તિ પોતાની આવકનો 40 % ભાગ ઘર ખર્ચ માટેઅને 20 % ભાગ કપડાં પર ખર્ચ કરે છે અને ત્યારબાદ 2400 રૂપિયા બચે છે. તો તેની આવક કેટલી હશે?
14. 
250 મીટર લંબાઈની એક ટ્રેન 350 મીટર લાંબુ પ્લેટફોર્મ ને પાર કરવા માટે 50 સેકન્ડ નો સમય લે છે. આ રેલગાડી 230 મીટર લાંબા પુલને પાર કરવામાં કેટલો સમય લેશે?
15. 
16. 
કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની સરેરાસ ઉંમર 14 વર્ષ છે જો તેમાં શિક્ષકની ઉંમર ઉંમેરવામાં આવે તો સરેરાસ 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે?
17. 
સુરેશભાઇ એ એક વસ્તુ 6500 રૂપિયામાં ખરીદી અને 25 % નફા થી વેચી દીધી આ રકમમાં તેણે બીજી વસ્તુ ખરીદીને તેને 20 % નુકશાનથી વેચી દીધી તો કુલ કેટલો નફો કે નુકશાન થયું હશે?
18. 
મહેશ કોઈ એક કાર્ય 20 દિવસમાં અને કેયુર તે જ કાર્ય 15 દિવસમાં પૂર્ણ કરે છે,તેઓ 6 દિવસ સાથે કાર્ય કરે છે. તો કુલ કાર્ય નો કેટલો ભાગ પૂર્ણ થયો હશે?
19. 
એક વર્તુળાકાર ગ્રાઉન્ડની હદની લંબાઇ 132 મીટર હોયતો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
20. 
10 અને 12 ના વ્યસ્તનો લ.સા.અ શોધો.
21. 
ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથ માં જોવા મળેલ છે ?
22. 
દેવનીમોરી કે જે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલ છે તે બોદ્ધ સ્તુપનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
23. 
કયા સોલંકી રાજાએ અપુત્રિકા ધન તેમજ રડતીનું ધન જપ્ત કરવાના કુરિવાજને દુર કર્યો ?
24. 
ગુજરાતની સ્વતંત્ર સલ્તનત નાં કયા બાદશાહ દ્વારા સૌપ્રથ પોતાના પ્રધાન મંડળમાં કુશળ હિન્દુઓને પણ સમાવેશ કર્યો હતો ?
25. 
ગાયકવાડી શાસનના કયા રાજા ના દરબારમાં ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે ઓળખાતા દાદાભાઈ નવરોજી દીવાન તરીકે કાર્યભાર સંભાળતા હતા ?
26. 
1857ના સંગ્રામ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળો પર થયેલા બળવામાં ગરુડેશ્વર ખાતે બળવા ના મુખ્ય નેતા કોણ હતા ?
27. 
ગાંધીજીએ ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના મકાનમાં કરી હતી ?
28. 
કચ્છ જિલ્લામાં દક્ષિણ ધાર નો સૌથી ઊંચો પર્વત કયો છે ?
29. 
જૂનાગઢ જિલ્લામાં આવેલ ઘેડ નો વિસ્તાર શાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે?
30. 
ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ કયું છે ?
31. 
જામનગર જિલ્લા નજીક જોવા મળતા પરવાળાના ટાપુ પાસે મોતી આપતી કઈ માછલીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે ?
32. 
ઓજત, ઉબેણ, ઉતાવળી, કોફલ, મોજ અને મુન્સર વગેરે જેવી નદીઓ કોની સહાયક નદીઓ છે ?
33. 
ગુજરાત નું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?
34. 
ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ કયા જિલ્લામાં જોવા મળે છે ?
35. 
કચ્છ જિલ્લાનો પ્રખ્યાત ગંગાજીનો મેળો કઈ નદીના કિનારે યોજાય છે ?
36. 
ગુજરાતમાં વાવના મુખ્ય કેટલા પ્રકારો જોવા મળે છે ?
37. 
મોઢેરામાં સૂર્યમંદિરમાં દર વર્ષે કયા મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે ?
38. 
કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ વગેરે મસ્જિદો ગુજરાતના કયા પ્રખ્યાત શહેર માં સ્થપાયેલ છે ?
39. 
હાલનો સરદાર પટેલ સ્મારક મૂળ રૂપમાં કયો મહેલ હતો ?
40. 
સિદ્ધપુર માં ભારત કાત્યોકનાં મેળામાં શાની મોટા પાયા પર લે વેચ થાય છે ?
41. 
17 જાન્યુઆરી 1956ના રોજ કોના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત વિદર્ભ સહિતનું મહારાષ્ટ્ર અને શેષ મુંબઈ અલગ થશે ?
42. 
સાચી જોડણી શોધો.
43. 
‘ષષ્ + કર્મ’ –સંધિ જોડો.
44. 
‘પારો’ શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.
45. 
‘ મેં મારી મેળે અનુભવ્યું છે.' વાક્યમાં ‘ મેળે ’ કયા પ્રકારનું સર્વનામ છે ?
46. 
‘બોલ્યા વગર ચાલે નહીં.'- રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો.
47. 
‘ મને એમ કે આપણે સાથે જઈશું ’. વાક્યમાં નિપાત શોધો.
48. 
‘દરિયાકાંઠો’ શબ્દનો સમાસ ઓળખાવો.
49. 
નીચેના પૈકી કયું પૃથ્વી છંદનું ઉદાહરણ નથી?
50. 
‘હલકાં તો પારેવાની પાંખથી'- અલંકાર ઓળખાવો.
51. 
‘જો તમે આવવાનાં હોય તો મને જાણ કરજો’. વાક્યમાં સંયોજક ઓળખાવો.
52. 
‘પોંકનું ટાણું આવે ને એનો ય આનંદ લેવા કોઈ ચૂકે નહીં.' વાક્યનો પ્રકાર ઓળખાવો.
53. 
‘થાનક’ – તળપદા શબ્દનો અર્થ શોધો.
54. 
‘પલાશ’ શબ્દનો સમાન અર્થ લખો.
55. 
‘બે મોટા સમુદ્રને જોડનારી ખાડી’- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
56. 
‘ઢેલ થઈ જવું’. નો અર્થ કયા રૂઢિપ્રયોગ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરાયો છે?
57. 
મીરાંબાઈએ કૃષ્ણભક્તિ કોના પાસેથી મેળવી?
58. 
‘આખો એક અધ્યયન’ પુસ્તક કયા કવિ દ્વારા લખાયેલ છે?
59. 
'સ્વભાવ કદી બદલાતો નથી'- કહેવતની સમાનાર્થી કહેવત લખો.
60. 
‘હડૂલા' સાહિત્ય સ્વરૂપ કયા કવિ દ્વારા અપાયેલ છે?
61. 
‘હાસ્યસમ્રાટ’ તખલ્લુસ કયા કવિનું છે?
62. 
વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચનાને _____ કહે છે.
63. 
ક્લિનીક્લ થરમૉમિટરનો માપક્રમ જણાવો.
64. 
પાલકમાં કયું એસિડ જોવા મળે છે?
65. 
નીચેના પૈકી ચક્રવાતને અમેરિકા ખંડમાં કયાં નામે ઓળખાય છે?
66. 
હ્રદયમાંથી ઑક્સીજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવાનું કામ કોણ કરે છે?
67. 
કે તેથી વધુ વિદ્યુતકોષના જોડાણને _____ કહે છે.
68. 
અંતર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે?
69. 
Choose the correct meaning of “Abundant”.
70. 
Fill in the blank with suitable pronoun. 'Look at the picture, how beautiful ____is !'
71. 
Fill in the blank with conjunctions. 'I always visit Krishna temple _____ I go to Mathura.'
72. 
He ____in the exam last year.
73. 
Choose the correct possessive and fill in the blank. 'Have you seen ___ here?”
74. 
The Virat is ______ aircraft carries.
75. 
Fill in the blank.
  • The doctor warns him that unless he gives up smoking _____.
76. 
Fill in the blank.
'Maya and Mamta help _____.'
77. 
Fill in the blank.:
'Sachin live ____ Andheri _____Mumbai.
78. 
Use proper tense form.
  • Kohli ____ cricket tomorrow at 3 p.m.
79. 
Give a single word for ‘a group of hens’.
80. 
Change the Gender ”sow”.
81. 
Change the voice: 'I love him very much.'
82. 
Give verb form of “beautiful”.
83. 
Fill in the blank.
  • _____his four sons looked after him.
84. 
Find correct spelling.
85. 
Twenty five years ____ a time.
86. 
Give meaning of : 'To be lost in the clouds.'
87. 
Write indirect form of “The police said the thief, Don’t move.”
88. 
Give opposite for “Deficit’.
89. 
2, 6, 12, 20, 30, 42, ?
90. 
'પંચાયતી રાજને ચાર સ્તરીય બનાવવામાં આવે, રાજ્ય સ્તર પર રાજ્ય વિકાસ પરિષદની રચના કરવામાં આવે જેના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય' આવી ભલામણ કઈ સમિતિમાં કરવામાં આવી હતી?
91. 
પંચાયતો ની ચુંટણી સંબંધી જોગવાઈઓ બંધારણ ના ક્યાં અનુચ્છેદ માં છે?
92. 
તાજેતરમાં ભારતના કયા શહેરે “વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022’ જીત્યો છે?
93. 
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ Global Hunger Index 2022 માં ભારત કેટલામાં સ્થાને રહ્યું?
94. 
જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા શહેરમાં ઉજવવામાં આવશે?
95. 
તાજેતરમાં કયા દેશમાં મહાત્મા ગાંધીના જીવન પર સમર્પિત “ગાંધી સંગ્રહાલય” ખોલવામાં આવ્યું છે?
96. 
ગુજરાતનાં સુરતમાં આયોજિત 36માં રાષ્ટ્રીય રમત 2022માં પ્રથમ સ્થાને કઈ ટિમ રહી છે?
97. 
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયધીશ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે?
98. 
તાજેતરમાં SEBI ના કાયમી સદસ્ય તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો?
99. 
તાજેતરમાં શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો?
100. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?