ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 14

1. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. “મદારી કે જાદુગર નો મદદનીશ”
2. 
રૂઢિપ્રયોગ નો અર્થ સમજાવો, “ફનાફાતિયા થવું”
3. 
“પ્રતિક્ષણ” સમાસ ઓળખાવો.
4. 
“આખરે દરિયો તે દરિયો જ “ અલંકાર જણાવો.
5. 
“ય મ ન સ ભ લ ગા” કયા છંદ નું બંધારણ છે?
6. 
“જૈમિન થી ચલાતું નથી” વાક્ય પ્રયોગ જણાવો.
7. 
“જરા વિસ્મય પામીને શ્રેયાએ પ્રશ્ન પૂછ્યો” સંજ્ઞા જણાવો.
8. 
“તે મોટું વૃક્ષ નથી” વિશેષણનો પ્રકાર જણાવો.
9. 
“તે બધાને ખૂબ આદર આપે છે” ક્રિયાવિશેષણ નો પ્રકાર જણાવો.
10. 
“આંબાની છેલ્લી ડાળીથી કેરી પડી” વિભક્તિ નો પ્રકાર જણાવો.
11. 
“જિપ્સી” કોનું તખલ્લુસ છે?
12. 
રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો.
13. 
ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ હાસ્ય નવલકથા કઈ છે?
14. 
“લોહી ની સગાઈ” સાહિત્યકૃતિના સર્જક નું નામ જણાવો.
15. 
બચપણ ના બાર વરસ કોની આત્મકથા છે?
16. 
મુંજ, મૃણાલવતી, તૈલપ એ કઈ સાહિત્યકૃતિ ના પ્રખ્યાત પાત્રો ના નામ છે?
17. 
“ભાષાવિમર્શ” મુખપત્ર કઈ સાહિત્યસંસ્થા દ્વારા બહાર પડાય છે?
18. 
વર્ષ 1928 માં કોના દ્વારા સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણ ચંદ્રક જીતવામાં આવેલ?
19. 
2021નો નર્મદ સુવર્ણ ચંદ્રક જીતનાર નું નામ જણાવો.
20. 
“સાત પગલાં આકાશમાં” કૃતિના સર્જક નું નામ જણાવો.
21. 
Give plural form of “index”
22. 
Use proper conjunction : I don’t know ______she has gone.
23. 
I bought five ______oranges.
24. 
Government based on religion is known as ______
25. 
Both the tiger and the leopard are cats, the former animal is much larger than the_______
26. 
Select single word for following phrase, “person who eats human flesh”
27. 
Everyone _______to remove their shoes outside temple.
28. 
We all did _____in the test.
29. 
A Mango was _____ by Shreya.
30. 
Do you know under _____ leadership we won that match ?
31. 
We had a nice time yesterday ______?
32. 
I have sympathy ______ her.
33. 
She has three sons, she will distribute her property _____them.
34. 
______ the match, students were happy.
35. 
change the voice, “what are you doing?”
36. 
The Principal along with his teachers ______coming this side.
37. 
Krima dances as if she ______ Katrina kaif.
38. 
The Novelist and poet ______dead.
39. 
Every one stood up,_____?
40. 
My work _____over, I rushed out to play cricket.
41. 
143 ને કઈ બે અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગતા બંને વખત 3 શેષ વધે?
42. 
એક ચુંટણીમાં વિજેતા ઉમેદવારને કુલ માન્ય મતના 62% મત મળે છે. જો તે 432 મતથી વિજેતા થાય તો કુલ મત શોધો.
43. 
312 ના 66 2⁄3 % એ 200 કરતાં કેટલા વધારે થાય?
44. 
10%, 12% અને 15% ના ત્રણ વળતર આપતા એકંદરે કેટલું વળતર મળ્યું કહેવાય?
45. 
20 m/s =________km/hr
46. 
3cm, 4 cm અને 5 cm બાજુઓના માપ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ ______ ચો.સેમી. થાય.
47. 
જો એસિડના એક મિશ્રણમાં 15% એસિડ હોય, તો તેવા 8 લિટર મિશ્રણમાં કેટલું એસિડ હોય?
48. 
એક સંખ્યા અને તેના વર્ગનો સરવાળો 182 થતો હોય તો તે સંખ્યા શોધો.
49. 
રમેશ ઉત્તર દિશામાં 100 km/hr ની ઝડપે જાય છે. મહેશ ઉત્તર દિશામાં 90 km/hr ઝડપે ગતિ કરે છે. તો એક દિવસને અંતે તે બંને વચ્ચે ______km અંતર હોય.
50. 
X અને Y ની હાલની ઉમરનો સરવાળો 42 વર્ષ છે. જો 3 વર્ષ પહેલા X ની ઉમર એ Y ઉમર કરતાં 5 ગણી હોય તો બંનેની હાલની ઉમરનો તફાવત શોધો.
51. 
કચ્છ જિલ્લાને કેટલા જિલ્લાની હદ સ્પર્શ કરે છે?
52. 
ડાંગ જિલ્લાને કયા કયા જિલ્લાની હદ સ્પર્શ કરે છે?
53. 
ગીર સોમનાથ જિલ્લો બીજા કેટલા જિલ્લાની હદને સ્પર્શ કરે છે?
54. 
રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ ક્યારે ઉજવાય છે?
55. 
બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક કયા વર્ષમાં કરવામાં આવી હતી?
56. 
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ અને સમય કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?
57. 
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે?
58. 
વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા ની બેઠક બોલાવવી ફરજિયાત છે?
59. 
Hyderabad Declaration નીચે પૈકી કોની સાથે સંબધિત છે?
60. 
કયા દિવસને National Startup Day તરીકે ઉજવવાનું નક્કી કરાયું?
61. 
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને કઈ સંસ્થા દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે?
62. 
વાંસદા શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
63. 
શેત્રુંજી નદીના સંદર્ભે શું સત્ય નથી?

(1) ગીરના જંગલમાંથી ઉદ્દભવી ખંભાતના અખાતને મળે છે.
(2) ખોડિયાર જળાશય યોજના આ નદી પર છે.

64. 
નીચે પૈકી કઈ નદી રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી ઉત્પન્ન થતી નદી છે?
65. 
CNGમાં મોટે ભાગે કયો વાયુ હોય છે?
66. 
વિટામીન C નું રાસાયણિક નામ જણાવો.
67. 
હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે?
68. 
કયા વિટામીનની ઊણપથી રીકેટસ થાય છે?
69. 
એઇડ્સના રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે?
70. 
કમ્પ્યુટર ને રિફ્રેશ કરવા કઈ કી વપરાય છે?
71. 
પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે?
72. 
MS Power Ponit માં દસ્તાવેજ ______ તરીકે ઓળખાય છે.
73. 
MS Excel માં લખવાની ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે?
74. 
માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે છે?
75. 
‘One station one Product’યોજનાના સંદર્ભે શું સત્ય છે?

(1) તેનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદકોની આવડત ના આધારે સ્વદેશી વસ્તુઓનું રેલેવે સ્ટેશન પર વેચાણ કરવાનો છે.
(2) આ અંગેનો સૌ પ્રથમ પલોટ પ્રોજેકટ વિશાખાપટ્ટનમ ખાતે શરૂ કરવામાં આવેલ.

76. 
PM - DAKSH યોજના ના સંદર્ભે શું સત્ય નથી?

(1) સામાજિક ન્યાય અને શક્તિ મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે.
(2) તે એક પ્રકારની કૌશલ વિકાસ યોજના છે.

77. 
ગુજરાતનાં ઈતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે?
78. 
સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે “dockyard” મળી આવેલ છે?
79. 
ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા?
80. 
ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ મુસ્તફાબાદ કયા રાજવીએ આપ્યું હતું?
81. 
“ કરેંગે યા મરેંગે “ નું સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું?
82. 
વડી અદાલત ના ન્યાયાધિશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
83. 
આદિજાતિ વિસ્તારો માટે Autonomous Districts બનાવવાની સત્તા કોની પાસે છે?
84. 
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ની પ્રક્રિયા કયા ગૃહમાં શરૂ કરવામાં આવે છે?
85. 
બંધારણ ના કયા ભાગમાં મૂળભૂત ફરજો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે?
86. 
રાજ્યનીતિ ના માર્ગદર્શક સિધ્ધાંતોની જોગવાઈ ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
87. 
બંધારણસભા ની ત્રીજી બેઠક કે જેમાં Objective Resolution પસાર કરવામાં આવ્યો તે ક્યારે આયોજિત થયેલ?
88. 
નીચે પૈકી કયા દિવસને કાયદા દિન તરીકે ઉજવાય છે?
89. 
બંધારણસભા ની ગૃહ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
90. 
ધ્રાંગ નો મેળો ગુજરાતનાં કયા જિલ્લામાં ભરાય છે?
91. 
તરણેતર ના મેળાના સંદર્ભે શું સત્ય છે?

(1) યુવક-યુવતીઓ દ્વારા હુડા નૃત્ય કરાય છે.
(2) દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન કરાય છે.

92. 
માધવપૂર ના મેળાના સંદર્ભે શું સત્ય છે?

(1) પોરબંદર ના માધવપૂર ખાતે ભરાય છે.
(2) શ્રી ક્રુષ્ણ અને રૂકમણીના વિવાહ નું મહત્વ રહેલું છે.

93. 
તાજેતરમાં જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના કેટલામાં નંબરના મુખ્ય ન્યાયધીશ તરીકે શપથ લીધા છે?
94. 
તાજેતરમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલીયાની નૌસેનાની સંયુક્ત એક્સેસાઇઝ “માલાબાર એક્સેસાઇઝ 2022” નું આયોજન ક્યાં થયું છે?
95. 
તાજેતરમાં ગુજરાતી સાહિત્યકાર ‘મોહંમદ માંકડનું’ 94 વર્ષની ઉંમરે નિધન થયું છે તેને કયા વર્ષમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા?
96. 
તાજેતરમાં 53મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે?
97. 
તાજેતરમાં શ્યામ શરણ નેગીનું નિધન થયું છે તે કોણ હતા?
98. 
તાજેતરમાં કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને એંજિનિરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ દેશ બન્યો છે?
99. 
તાજેતરમાં ભારતના કયા શહેરે “વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022’ જીત્યો છે?
100. 
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ Global Hunger Index 2022 માં ભારત કેટલામાં સ્થાને રહ્યું?