ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 15

1. 
ગુજરાત સરકારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વાદળ ફાટવું અથવા તો કમોસમી વરસાદને કારણે પાકનું નુકસાન વેઠનારા ખેડૂતોને સહાય માટે કઈ યોજના છે?
2. 
મા વાત્સલ્ય યોજના સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
3. 
ગુજરાતની સરકારની યોજના SHODH નું પૂરું નામ શું છે?
4. 
નીચેનામાંથી કઈ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવતી નથી?
5. 
વિટામિનના રાસાયણિક નામ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
6. 
શ્વાસનળી અને અન્નનળી વચ્ચે આવેલો પ્રવર્ધ જેવો ભાગ જે ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશતો અટકાવે તેને શું કહે છે?
7. 
કોષની અંગીકાઓ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
8. 
નીચેનામાંથી કયા જિલ્લાની રચના 1997 માં થયેલ નથી?
9. 
દાહોદ જિલ્લાના તાલુકાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
10. 
મહેસાણા જીલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે?
11. 
નીચેનામાંથી કયું શહેર વઢવાણ ભોગાવો નદીના કિનારા પર સ્થિત નથી?
12. 
મહી નદીથી ઢાઢર નદીના વિસ્તાર સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
13. 
કચ્છના ડુંગરો સંબંધીતનીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
14. 
ગુજરાતમાં રોપણી, લણણી, કાપણી વગેરે વખતના શ્રમગીતો કયા નામે ઓળખાય છે?
15. 
નીચેનામાંથી કોનો સમાવેશ ગુજરાતનાં ચિત્રકારોમાં થતો નથી?
16. 
ગુજરાતી સાહિત્યમાં સમાજના કુરિવાજો અને અંધશ્રધ્ધા પર કટાક્ષ કરતી રચનાઓ કયા નામે ઓળખાય છે?
17. 
આઝાદી સમયે દેશી રજવાડા સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
18. 
અમદાવાદ મિલમજૂર સત્યાગ્રહ સંબંધિત નીચેનામાંથી શું સત્ય છે?
19. 
ગુજરાતનો કયો સુલતાન મુઘલ રાજા હુમાયુનો સમકાલીન હતો?
20. 
ચંદ્રગુપ્ત-2 એ કયા શક રાજવીને હરાવીને ગુજરાતમાં ગુપ્તશાસનની સ્થાપના કરી?
21. 
ગુજરાતનાં સિંધુ સભ્યતાનાં સ્થળોને તેમની શોધના વર્ષના આધારે ક્રમમાં ગોઠવો.
22. 
‘આસામ રાઈફલ્સના’ મહાનિર્દેશક કોણ છે?
23. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષ કોણ છે?
24. 
15માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલન 2023ની મેજબાની કયો દેશ કરશે?
25. 
‘રેમન મેગ્સેસ પુરસ્કાર 2022' થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
26. 
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધ્યક્ષ કોણ છે?
27. 
અસમ કેબીનેટ ‘રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉધ્યાન’નું નામ બદલીને શું રાખ્યું છે?
28. 
ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહિવટ અંગેની સમિતીના અધ્યક્ષ કોણ હોય છે?
29. 
છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ગૂનો ન બનેલ હોય તેવા ગામને શું કહે છે?
30. 
ગ્રામ પંચાયતમાં તમામ વહિવટી તથા મહેસૂલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે?
31. 
1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વારા માટે કઈ સમિતીની રચના કરવામાં આવી હતી?
32. 
ગ્રામ પંચાયતમાં તાકીદ પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોને છે?
33. 
અંદમાન અને નિકોબાર કેન્દ્ર શાશિત પ્રદેશ (UT) કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
34. 
ગુજરાતમાં સૌપ્રથમ માહિતી અધિકાર નિયમ RIT Act ક્યારથી અમલમા આવ્યો?
35. 
કયો વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકતો નથી?
36. 
નાની વયના બાળકોની સંભાળ અને 6 વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
37. 
ભારતીય સંસદમાં પબ્લીક એકાઉન્ટ કમિટીમાં કેટલા સભ્યો છે?
38. 
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
  1. ભારતના અટર્ની જનરલ- અનુચ્છેદ 148
  2. સંસદમાં વાપરવાની ભાષા- અનુચ્છેદ 120
  3. ઓડિટ રિપોર્ટ- અનુચ્છેદ 79
39. 
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા (CAG) કઈ સંસ્થાનુ ઓડિટ કરવામાં આવતું નથી?
40. 
CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન)ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે?
41. 
'ભીખના હાલ્લાં શીંકે ન ચડે.'- કહેવતનો અર્થ જણાવો.
42. 
‘પેટ મોટું હોવું’- નો રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
43. 
‘આંતરિક ઉચાટ’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
44. 
મહી અને મહીં વચ્ચેનો સાચો શબ્દભેદ જણાવો.
45. 
‘નિશીથ‘ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
46. 
નીચેના પૈકી કયો શબ્દ વરસાદનો પર્યાય નથી?
47. 
‘કમરખ’ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
48. 
‘ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. ‘-વાક્યનો પ્રકાર જણાવો.
49. 
‘શિશુ સમાન ગણી સહદેવને’- વાક્યનો અલંકાર ઓળખાવો.
50. 
માત્રામેળ છંદોમાં કેટલી સંધિઓ પ્રયોજાય છે?
51. 
‘સંસ્કારપૂજક’- સમાસ ઓળખાવો.
52. 
નીચેનામાંથી કયો ષષ્ઠી વિભક્તિને પ્રત્યય નથી?
53. 
‘બપોર થઈ ગઈ, હવે જમવાનું આપ તો.’-વાક્યમાં નિપાત શોધો.
54. 
વાક્યમાં કૃદંત ઓળખાવો.
'અમારા ઘરે જમવા આવજો'
55. 
વાક્યમાં રેખાંકિત પદનું ક્રિયાવિશેષણ ઓળખાવો.
‘વરસાદમાં નાહવાનો આનંદ અનહદ છે’
56. 
નીચે આપેલ વિકલ્પોમાંથી દર્શક સર્વનામનું ઉદાહરણ જણાવો.
57. 
‘મૃત્યુ’ શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.
58. 
‘અધ્ + શેર’ સંધિ જોડો.
59. 
નીચેનામાંથી શબ્દકોશનો સાચો ક્રમ જણાવો.
60. 
નીચેના પૈકી સાચી જોડણી શોધો.
61. 
કમ્પ્યૂટર મેમરી ના એકમો નો કયો ઉતરતો ક્રમ સાચો છે?
62. 
XML નું પુરુનામ જણાવો.
63. 
કમ્પ્યૂટરમાં સ્ક્રીન ઉપર લખાણ લખવા માટે વપરાતી પેનને શું કહેવામા આવે છે?
64. 
દુનિયાનું પ્રથમ સુપર કમ્પ્યૂટર ‘CRAY’ કયા વર્ષે બનાવવામાં આવ્યું હતું?
65. 
માઈક્રોસોફ્ટ એક્સેલમાં ડિફોલ્ટ ફૉન્ટ કયા હોય છે?
66. 
એક ટાંકીનો 40% ભાગ ભરતા 5 મિનિટ લાગે છે. તો ટાંકીનો બાકીનો ભાગ ભરતાકેટલો સમય લાગે?
67. 
પાંચ ધન સંખ્યાઓની સરેરાસ 140 છે. પ્રથમ બે સંખ્યાઓની સરેરાસ 155 અને છેલ્લે બે સંખ્યાઓની સરેરાસ 162 છે, તો ત્રીજી સંખ્યા કઈ?
68. 
856 માં 8 ની સ્થાન કિંમત અને 8 ની અંક કિંમતનો તફાવત શું થાય?
69. 
એક વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:6 તો કેટલા ટકા નફો થશે?
70. 
જો ઘડિયાળનો મિનિટ કાંટો 270° જેટલું પરિભ્રમણ કરે તો કેટલી મિનિટ દર્શાવે?
71. 
આજે બુધવાર છે તો 59 દિવસ પછી કયો વાર હશે?
72. 
જો “ - ” નો અર્થ “ + ” થાય, “ + ” નો અર્થ “ × ” થાય “ × ” નો અર્થ “ ÷ ” થાય અને “ ÷ ”નો અર્થ “ - ” થાય તો નીચે આપેલ ઉત્તર આપો.
  • 27 – 9 + 3 – 3 ÷ 3
73. 
ન્યાયાલય : ન્યાય :: વિશ્વવિદ્યાલય : _______
74. 
જો RAJSTHAN =TCLUVJCP તો PUNJAB = ______
75. 
આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે?
  • 5, 17, 53, 161,?
76. 
Give superlative degree for ‘Late’.
77. 
He gave me two hundred _______ notes.
78. 
Give a collective word for an integrated course of academic studies.
79. 
Fill in the blank:
  • First we will go Diu and ____ home Via Somnath.
80. 
Fill in the blank: 'A pair of shoes ________ missing from box.'
81. 
Convert into Indirect speech.
  • It is time to drink tea.
82. 
Fill in the blank: 'Daya is expected ________ this door.'
83. 
The particular occupation for which you are trained is ________.
84. 
Choose nearest meaning for underlined word.
'The company is in the red due to its unfeasible projects.'
85. 
Give correct spelling for “determined by chance of impulse or whim rather than by necessity or reason /changeable.”
86. 
Give antonym for “Strife”.
87. 
Write passive form of : 'The black Cat bit a Mouse yesterday.'
88. 
Change the gender for “Heir”.
89. 
Change the voice: 'Kaushal did it.'
90. 
Fill in the blank:
  • Neither Dina nor Diti ______ interested in my project.
91. 
Give a single word for “freedom from Punishment”.
92. 
Put proper article.
  • I need a red and ______ white dress for my daughter.
93. 
At this time tomorrow , we _______ our exam paper.
94. 
Give synonym for “Obscene”.
95. 
Put proper question tag.
  • Nobody likes to borrow from others , _____?
96. 
નીચે દર્શાવેલમાંથી કયું અભયારણ્ય રીંછ માટેનું નથી.
97. 
વિવિધ ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
98. 
વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો
99. 
પ્રસિદ્ધ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો?
100. 
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે?