ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 16

1. 
વાક્ય નો પ્રકાર ઓળખાવો:- ’તું મને માં કહીને બોલાવજે.’
2. 
રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો.
‘બાળકો ચોકલેટ ખાય છે.’
3. 
નીચેનામાંથી સાચી જોડણી શોધો.
4. 
બે વાક્યો વચ્ચે મુખ્ય-ગૌણનો સંબંધ હોય, તેવા વાક્યને _______ વાક્ય કહેવાય.
5. 
નીચેનામાંથી કયો શબ્દ અવ્યયીભાવ સમાસ નથી?
6. 
‘ષટદર્શન’ - સમાસ ઓળખાવો.
7. 
છંદ ઓળખાવો.
 • ‘થંભે ધીમે ડોલતી નાવડીઓ.’
8. 
નીચેના પૈકી કયા છંદમાં પ્રથમ અને ત્રીજા ચરણમાં 11 માત્રા તેમજ બીજા અને ચોથા ચરણમાં 13 માત્રા હોય છે?
9. 
‘હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ’ – અલંકાર ઓળખાવો.
10. 
સંધિ જોડો : ’અનુ + ઇત’
11. 
રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
 • ‘બરડો થાબડવો’
12. 
વિરુદ્ધાર્થી શબ્દ શોધો : ‘લોભી’
13. 
‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે?
14. 
શબ્દ સમૂહ શોધો.
 • ‘તેલીબિયાં પીલવાનું સાધન’
15. 
1984માં નંદીગ્રામની સ્થાપના વલસાડમાં કોણે કરી હતી?
16. 
ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર નીચેના પૈકી કયું છે?
17. 
સહજાનંદ સ્વામીનું મૂળ નામ નીચેના પૈકી કયું છે?
18. 
કવિ ભોજા ભગતનું જન્મ સ્થળ નીચેના પૈકી કયું છે?
19. 
પ્રેમાનંદનું કયું આખ્યાન ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં ગવાય છે?
20. 
રામાયણનો સૌ પ્રથમ ગુજરાતીમાં અનુવાદ કયા કવિએ કર્યો હતો?
21. 
ભારતીય બંધારણ ના ક્યાં અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ ની નિમણુક કરે છે?
22. 
બે સંખ્યા નો લ.સા.અ. 500 અને ગુ.સા.અ. 25 છે. જો તેમાંથી એક સંખ્યા 125 હોઈ તો બીજી સંખ્યા કેટલી હશે?
23. 
એક શહેરની વસ્તી 1,25,000 ની છે જો વસ્તી વૃદ્ધિ દર 20% હોય તો 2 વર્ષ નાં અંતે તે શહેરની વસ્તી કેટલી હશે?
24. 
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ રકમ ૩ વર્ષ માં બમણી થાય છે તો કેટલા વર્ષ માં આઠ ગણી થશે?
25. 
આજે રવિવાર છે તો હવે પછીના 555 માં દિવશે કયો વાર હશે?
26. 
નીચેના પાસા પર અંક 1ની વિરુધ્ધ બાજુએ કયો અંક આવશે?
27. 
47 વિદ્યાર્થીઓની એક ઊભી હરોળમાં શ્રેયાનું સ્થાન ઉપરથી 15મુ હોય તો નીચેથી કેટલામું હશે?
28. 
5, 7, 10, 15, 22, ____ , 46
29. 
કોઈ સાંકેતિક ભાષામાં GREAT ને 56874 તથા GANG ને 5735 લખાય છે તો RENT ને શું લખાય?
30. 
નીચે ત્રણ અંકોના જૂથ આપેલા છે આ જૂથોનાં અંકો કોઈ ચોક્કસ ગાણિતિક સંબંધ ધરાવે છે તો તે જૂથોમાંથી કયો એક વિકલ્પ અલગ પડે છે?
31. 
નીચેના માંથી કયો એક વિકલ્પ અલગ પડે છે?
32. 
નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે?
 1. Google Chrome
 2. Safari
 3. Bing
 4. Net Scope
33. 
ROM માટે કયું વિધાન ખોટું છે?
 1. ROM પૂરું નામ Read Only Memory છે.
 2. તે સ્થાયી/ કાયમી/ નોન વોલેટાઇલ મેમરી છે.
 3. તેમાં વાંચી પણ શકાય અને લખી પણ શકાય છે.
 4. કમ્પ્યુટર બંધ થતાં માહિતી જળવાઈ રહે છે.
34. 
જોડકા જોડો.
 • કંપની               C.E.O
 1. Apple             a)સુંદર પિચાઈ
 2. Amazon         b) ટીમક્રુક
 3. Google            c)જેફ બેઝોસ
 4. Facebook       d)માર્ક ઝુકાર બર્ગ
35. 
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇઝ છે?
36. 
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
 1. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ-8000 છે.
 2. ચોથી પેઢીમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નો ઉપયોગ શરુ થયો હતો.
 3. 1 M B = 1024 KB
 4. એનેલિટિકલ એન્જિનના શોધક ચાર્લ્સ બેબેજ હતા.
37. 
ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ?
38. 
ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હોય છે?
39. 
પંચાયતોનું માળખું બંધારણના કયા અનુચ્છેદ મુજબ હોય છે?
40. 
ગુજરાતમાં પંચાયતીરાજ માટે રચાયેલ સમિતિઓ અંતર્ગત નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
41. 
નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
42. 
રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂંક બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરે છે?
43. 
ભારતીય બંધારણમાં વિધાનસભાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
44. 
પક્ષાંતર વિરોધી કાયદો બંધારણની કઈ અનુસૂચિમાં છે?
45. 
કયા બંધારણીય સુધારા દ્વારા રાજયોનું A, B, C, D વર્ગીકરણ રદ કરી 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા?
46. 
વડી અદાલતને કયા અનુચ્છેદ દ્વારા રિટ અધિકાર પ્રાપ્ત થયેલ છે?
47. 
ભારતીય નાગરિકતાનો અંત નીચેનામાંથી શેના દ્વારા થાય છે?
48. 
ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
49. 
ગુજરાતની પંચામૃત યોજનાની પાંચ શક્તિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
50. 
BPL પરિવારની કન્યાઓને શિષ્યવૃત્તિ આપવા નીચેનામાંથી કઈ યોજના કાર્યરત છે?
51. 
ન્યુટનની ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે?
52. 
ભૂખ સંબંધિત કેન્દ્ર મગજના કયા ભાગમાં આવેલ છે?
53. 
નીચનામાંથી કયો અંતઃ સ્ત્રાવ અગ્રપિટ્યુટરી ખંડમાંથી ઉત્પન્ન થતો નથી?
54. 
કોષમાં રહેલી કઈ પાચન કોથળી કહેવાય છે?
55. 
મનુષ્યના પાચનતંત્ર અંતર્ગત જઠરરસમાં આવેલા લાઈપેઝ ઉત્સેચકનું કાર્ય શું છે?
56. 
ગુજરાતી સાહિત્યમાં નરસિંહરાવ દિવેટિયા કયા તખલ્લુસથી ઓળખાય છે?
57. 
નીચેનામાંથી કોનો સમાવેશ ગુજરાતનાં શિલ્પ સ્થાપત્યકારોમાં થતો નથી?
58. 
કનુ દેસાઇએ કઈ રચના કરી અલગ જાતની ચિત્રકળાની રચન કરી હતી?
59. 
ખાયણાં એ એક પ્રકારના ____ છે.
60. 
માણાવદરથી લઈને પોરબંદરમાં આવેલ નવી બંદર સુધીના નીચાણવાળો ભૂમિ વિસ્તાર કયા નામે ઓળખાય છે?
61. 
નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
62. 
સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અંતર્ગત નીચેનામાંથી કયા વિધાનસત્ય છે?
63. 
“ગાંધીજીની વાતો કરનારા ગોળીબાર ને ભૂલી જાય છે પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી” મહાગુજરાત આંદોલન દરમિયાન આ સૂત્ર કોના દ્વારા ઉચ્ચારવામાં આવ્યું હતું?
64. 
ગાંધીજી એ ચરોતર ના મોતી તરીકે કોને ઓળખાવ્યા હતા ?
65. 
બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી?
66. 
પુરાતત્વીય સ્થળ કુંતાસીકઇ નદીના કિનારે આવેલું છે?
67. 
વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા?
68. 
Fill in the blank:
All water of river _____ turned polluted.
 
69. 
So tired was I ____I was unable to walk.
70. 
___ is your wife in this crowd?
71. 
‘Careful not to cause offence by speech’ is...
72. 
Give synonym for ‘Eternal’.
73. 
Give an antonym for ‘obscene’.
74. 
Give a single word for ‘Occurring irregularly’.
75. 
Choose the alternative which best expresses the meaning of the phrase.
To die in harness.
 
76. 
Find correctly spelt world from given options.
77. 
It is suggested that we should work together. (change the voice)
78. 
Change the voice: 'I know him.'
79. 
Change the degree:- 'Saisav is more intelligent than Suhana.'
80. 
___ English speak ___ English.
81. 
Out of the four alternatives, select the one which best expresses the same sentence in Indirect/Direct form.
He said, “We are all sinners”.
82. 
He promised, “ I will do it tomorrow”. (Change the speech)
83. 
Sabhyata remained loyal to the family ____ her life.
84. 
Don’t take tea ____ uncle comes.
85. 
Fill the blank with proper pronoun.
Your house is better than ___.
 
86. 
Choose the correct question tag - we see conjurors in circus, ____?
87. 
તાજેતરમાં વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવવામાં આવ્યો ?
88. 
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ ‘ડોની પોલો એરપોર્ટ’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?
89. 
તાજેતરમાં શ્યામ શરણ નેગીનું નિધન થયું છે તે કોણ હતા?
90. 
તાજેતરમાં કોને પ્રથમ ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બેઠક’ ની અધ્યક્ષતા કરી?
91. 
તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન પુરસ્કાર-2022થી સંમાનિત કરવામાં આવશે?
92. 
તાજેતરમાં ગુજરાતી સાહિત્યકાર ‘મોહંમદ માંકડનું’ 94 વર્ષની ઉંમરે નિધન થયું છે તેને કયા વર્ષમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા?
93. 
નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટુ છે?
94. 
જો 4200×a = 3150 તો a = ?
95. 
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક(NDB)નું વડુમથક ક્યા આવેલું છે?
96. 
બાબાસાહેબની 70 ફૂટની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ નોલેજ' ભારતના કયા શહેરમાં બનાવવામાં આવી છે?
97. 
કઈ સંસ્થા ભારતની સ્થળાકૃતિનો નકશો બનાવે છે?
98. 
4.65 × ? - 25.18 = 31.271
99. 
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
100. 
DRDO નું પુરું નામ શું છે?