ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 17

1. 
જૈન ધર્મનું પ્રખ્યાત મંદિર શ્રવણબેલગોલા કયા રાજયમાં આવેલું છે?
2. 
ગન પાવડર શામાંથી બને છે?
3. 
લોખંડમાં કાટ લાગવાનું મુખ્ય કારણ _______ છે.
4. 
હાઈડ્રોજન ગેસનો રંગ કેવો હોય છે?
5. 
18 કેરેટ સોનામાં કેટલા ટકા સોનું હોય છે?
6. 
નીચેનામાંથી કયા અંગો પંચાંગના છે?
7. 
પુષ્કર મેળાનું આયોજન ક્યાં થાય છે?
8. 
ચકલી : માછલી : : હવાઈજહાજ : (?)
9. 
નીચેના શબ્દમાંથી કયો શબ્દ અલગ પડે છે?
10. 
11. 
અક્ષય Aથી દક્ષિણ તરફ 5 કિ.મી. ચાલ્યા પછી જમણી બાજુ ફરીને 2 કિ.મી. ચાલ્યો. પછી જમણી બાજુ ફરીને 5 કિ.મી. ચાલ્યો. પછી ડાબી બાજુ ફરીને 5 કિ.મી. ચાલ્યો. હવે Aથી કેટલો દૂર છે?
12. 
A નો ભાઈ F છે. A ની છોકરી C છે. F ની બહેન K છે અને Cનો ભાઈ J છે. તો J ના કાકા/મામા કોણ છે?
13. 
જો કોઈ સાંકેતિક ભાષામાં NUMERICAL ને LMUIREACN લખવામાં આવે છે, તો તે સાંકેતિક ભાષામાં PUBLISHED ને કેવી રીતે લખવામાં આવશે?
14. 
તે મોટામાં મોટી સંખ્યા કઈ છે જેનાથી 28, 34 અને 50ને ભાગવાથી ક્રમશ: 3, 4 અને 0 શેષ બચે?
15. 
0.5÷0.125= ______.
16. 
ટેંકનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર પાણી ઉમેરતાં ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે?
17. 
બે સંખ્યાનો ગુણોત્તર 3 :4 અને ગુ.સા.અ. 4 છે તો તેનો લ.સા.અ. શોધો.
18. 
19. 
52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદ્રચ્છિક રીતે પસંદ કરતાં તે લાલનું હોય તેની સંભાવના શોધો.
20. 
 માં ∠A=90°, AB=5 સેમી, AC=8 સેમી તો  નું ક્ષેત્રફળ= _____ થશે.
21. 
એક ગોળાની ત્રિજ્યા 21 સેમી છે. તો ઘનફળ _____ સેમી³ થાય.
1. 
2. 
3. 
4. 
22. 
પિતાની 35 વર્ષની ઉંમરમાં તેના પુત્રનો જન્મ થયો. કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી થશે?
23. 
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ. 60,000 હોય તો, મધ્યમ કક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય?
24. 
This local bus usually _____ late.
25. 
His son cannot speak three languages, _____?
26. 
Show me your dress _____ you bought yesterday.
27. 
I will take part _____ a cricket match.
28. 
_____ is your school?
29. 
Questions will be answered by a _____ of experts.
30. 
Find the correct spelling.
31. 
Fill in the blank.
Everybody likes _____ simplicity.
32. 
Binny is _____ M.B.A. from Oxford University.
33. 
Give the past tense of seek.
34. 
Mihir is usually angry, but today he _____ pleasant. What is the matter?
35. 
Listen, the news _____.
36. 
Give the noun form of ‘dig’.
37. 
Find out the error part.
The boys, with his parents have gone to the museum.
38. 
I have _____ good advice for you.
39. 
The girl shouted _____ for help.
40. 
Who is that boy _____ the black jacket?
41. 
I don’t know _____ he has committed a crime.
42. 
I wish I _____ a millionaire.
43. 
નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.
1. Epitaxy
2. Episode
3. Epigene
4. Epitome
44. 
ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે?
45. 
કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે?
46. 
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેટલા ટાપુઓ આવેલા છે?
47. 
નાગાલેન્ડની સરકારી ભાષા કઈ છે?
48. 
બંધારણના આમુખમાં નીચેનામાંથી કયા ન્યાયની વાત કરવામાં આવી છે?
49. 
નાણા ખરડો ક્યાં રજૂ કરવામાં આવે છે?
50. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?
51. 
‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે?
52. 
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
53. 
IC એટલે _______
54. 
1 GB = _____.
55. 
કટ અને કોપી કરેલા ટેક્સ્ટ કે ગ્રાફિક્સને ટેમ્પરરી માટે કોણ સાચવી રાખે છે?
56. 
LANનું પૂરું નામ શું છે?
57. 
પ્રિન્ટિંગની ગુણવત્તા વધારવા માટે પ્રિન્ટરમાં શું વધારે જોઈએ?
58. 
કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે?
59. 
પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે?
60. 
જાપાનનું બીજું નામ શું છે?
61. 
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે?
62. 
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?
63. 
ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?
64. 
ભારતમાં કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે?
65. 
બેન્ક ઓફ ઈન્ડિયાનું પ્રતિક શું છે?
66. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી?
67. 
‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ સૂત્ર કોણે આપ્યું?
68. 
‘The Problem of the Rupee : its origin and its solutions’ નામનું પુસ્તક કોણે લખ્યું હતું?
69. 
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
ઉદધિ
70. 
નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.
71. 
નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પડો વજાડવો
72. 
સંધિ લખો : રઘુ + ઉત્તમ
73. 
વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ
74. 
જંક્ચરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
75. 
છંદ ઓળખાવો:
કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય,
ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ.
76. 
સમાસ ઓળખાવો:
દહીંવડાં
77. 
આપેલ વિધિ વાક્યને નિષેધ વાક્યમાં ફેરવો:
મારા પિતાજી નિર્વ્યસની છે.
78. 
આપેલ વાક્યમાંથી નિપાત શોધો:
શેઠજી મને થોડા પૈસા આપો.
79. 
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે તે જણાવો.
80. 
ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ કયા રાજ્યના છે?
81. 
નોબલ પ્રાઈઝ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા?
82. 
રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
83. 
મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજિત કરાય છે?
84. 
DRDO નું પૂરું નામ શું છે?
85. 
અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે?
86. 
ગુજરાતનાં પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
87. 
સૌની યોજનાનું પૂરું નામ શું છે?
88. 
અનુસૂચિત જાતિ/જન જાતિ માટે માનવ ગરિમા યોજના શું છે?
89. 
સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે?
90. 
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે?
91. 
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે?
92. 
2001 ગુજરાત ધરતીકંપ 26 જાન્યુઆરી, 2001ના રોજ ભારતના 52માં પ્રજાસત્તાક દિવસે સવારે 8.46 કલાકે આવ્યો હતો અને 2 મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીનું કેન્દ્ર ગુજરાતનો કચ્છ જિલ્લો હતો. આ ધરતીકંપ 7.7 રિક્ટરસ્કેલનો હતો. તેના કારણે લગભગ 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા, 1,67,000 લોકો ઇજા પામ્યા હતા અને આશરે 4,00,000 ઘરો વિનાશ પામ્યા હતા. માટે તેને ગુજરાતનાં ઈતિહાસનો ________ દિવસ તરીકે ઓળખાય છે.
93. 
પારસીઓ ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા ક્યારે ભારત આવ્યા હતા?
94. 
4 ફેબ્રુઆરી, 1922ના રોજ બ્રિટિશ ભારતના યુનાઈટેડ પ્રોવિન્સ રાજયમાં થયેલ ચૌરી ચૌરા કાંડના આરોપીઓનો મુકદ્દમો લડનાર કોણ હતા?
95. 
કયા યુગને પ્રાચીન ભારતનો સ્વર્ણયુગ માનવામાં આવે છે?
96. 
ગુજરાત જીતી લીધા બાદ અકબરે કોને ગુજરાતનો સૂબો બનાવ્યો હતો?
97. 
શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
98. 
તાજેતરમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલીયાની નૌસેનાની સંયુક્ત એક્સેસાઇઝ “માલાબાર એક્સેસાઇઝ 2022” નું આયોજન ક્યાં થયું છે?
99. 
તાજેતરમાં ગુજરાતનાં કયા જિલ્લાના કુકમાની રામક્રુષ્ણ ટ્રસ્ટે દેશી ગાયના ગોબરમાંથી બનાવેલ મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ અપાઈ છે?
100. 
8 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી આયોજિત 17મુ રાષ્ટ્રીય પ્રવાસી ભારતીય દિવસના સંમેલનમાં કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ હશે?