ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 18

1. 
ગુજરાતમાં મહાગુજરાત આંદોલન દરમિયાન દ્વી ભાષી મુંબઈનું વિસર્જન બીલ ક્યારે પસાર કરવામાં આવ્યું હતું?
2. 
નીચેનામાંથી કયા રાજા કળા અને કુસ્તીના શોખીન હતા?
3. 
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે કયો દેશ ઓસ્ટ્રિયાનો સાથ આપ્યો હતો?
4. 
વિશ્વમાં કઈ સંસ્કૃતિએ લેખનમાં અક્ષરોનો ઉપયોગ કર્યો હતો?
5. 
અમદાવાદમાં હોમરુલ લીગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
6. 
નંદલાલ બોઝ દ્વારા દોરવામાં આવેલા ભીંતચિત્રો ક્યાં જોવા મળે છે?
7. 
નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?
8. 
ક્યાં ગ્રીક તત્વજ્ઞાનીએ "પરમાણુ" શબ્દ ઉપયોગ કર્યો હતો.
9. 
એસીટોન નું IUPAC નામ શું છે?
10. 
ચેતાપેશીના કોષોને ________ કહેવાય છે.
11. 
પીપાવાવ બંદર સૌપ્રથમ ક્યારેક ખાનગી બંદર તરીકે કાર્યરત થયું હતું?
12. 
રામદેવપીરનું સ્થાન નવા રણુજા ક્યાં જિલ્લામાં આવેલું છે?
13. 
ઐતિહાસિક વાઘેશ્વરી માતાનું મંદિર ક્યાં તાલુકામાં આવેલું છે?
14. 
જમિયલશા દાતારની દરગાહ ક્યાં જિલ્લા ખાતે આવેલી છે?
15. 
નીચેનામાંથી ક્યાં નૃત્ય સાથે સીદીઓ સંકળાયેલા છે?
16. 
ઐતિહાસિક ચાંપાનેર સાથે ________ રાજા સંકળાયેલ છે?
17. 
ગુજરાતમાં વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલો હતો જે હાલ જોવા મળતો નથી છે?
18. 
ગુજરાતના કચ્છ જિલ્લામાં રામસંગ માલમે કયો મહેલ બંધાવ્યો હતો?
19. 
ગુજરાતમાં પાંડવો દ્વારા ક્યાં ઐતિહાસિક શિવાલય સ્થાપના કરવામાં આવી હતી?
20. 
વલસાડ જિલ્લાના પારનેરા ખાતે નીચેનામાંથી કયું મંદિર આવેલું છે?
21. 
ગાંધીજીએ પ્રથમ ગોળમેજી પરિષદમાં ભાગ ક્યારે લીધો?
22. 
બ્રિટિશ શાસન કાળમાં આવક વેરાનો વિરોધ ક્યારે થયો હતો?
23. 
નીચેનામાંથી કયા ઐતિહાસિક સ્થળેથી મુદ્રા કે મૂર્તિ મળી આવતી નથી?
24. 
ગાંધીસાગર, રાણાપ્રતાપ સાગર અને જવાહર સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે?
25. 
તારંગા પર્વત ઉપર આવેલ ભગવાન અજીતનાથનું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું આ ચૈત્ય ક્યાં વર્ષની આસપાસ બંધાવેલું?
26. 
આઝાદીના આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા હતા?
27. 
'જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય' નો સિદ્ધાંત કોણે આપ્યો હતો?
28. 
મુગલ સમયમાં મક્કા હજ કરવા જતા યાત્રિકોની આવતા જતા ઉતરવાનું તથા રહેવાની સગવડ માટે બનાવવામાં આવેલ "મુગલસરાઈ" ઇમારતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
29. 
ગુજરાતમાં કોના પ્રયાસોથી પહેલી 'મહાગુજરાત પરિષદ' મળી હતી?
30. 
સ્વતંત્રતા સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલો હતો?
31. 
“Sita will have gone to Bhopal before her brother arrives”. Identify tense used in above sentence.
32. 
Each of the girls _______ active.
33. 
See, that gardener ________ the flowers from the garden.
34. 
All the youngsters _______ respect their elders and teachers.
35. 
Neither of the ladies _______ very kind to us on that occasion.
36. 
'The Lions of the East' _______ an interesting book.
37. 
Ashok : He seems to have ________ . These days, he is often forgetful.
38. 
He, as well as his friends ________ to my place every day.
39. 
The novelist and poet _______ dead.
40. 
He is fond of ________ money.
41. 
'The Mahabharat'________ by Ved Vyas.
42. 
He is too clever ________ the examination.
43. 
The teacher made him ________ on the bench.
44. 
I have been waiting for my friend ________ the past three hours.
45. 
He has been playing ________ tea break.
46. 
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.
47. 
નીચે આપેલ તળબદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
'બચકો'
48. 
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
'મયુખ'
49. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પો શોધો.
50. 
નીચે આપેલા શબ્દોનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.
'અકરાંતિયું'
51. 
નીચે આપેલા વાક્યમાંથી ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
એકવાર અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા.
52. 
નીચે આપેલ કહેવાય સાચો અર્થવાળો વિકલ્પ શોધો.
બહેડાં ખાવા ને જાયફળનો કેફ રાખવો.
53. 
"કૈલાશનું પુનિત દર્શન ધન્ય પૂર્વ" વાક્યને અંતે ક્યુ ચિન્હ આવશે?
54. 
નીચેના શબ્દોનો ધ્વનિ વિગ્રહ જણાવો.
'મુહૂર્ત'
55. 
‘ગુજરાતના પાટનગર પાસે મહાત્મા મંદિર આવેલું છે’. આમાંથી નામયોગી જણાવો.
56. 
"સ્ટેચ્યુ" નિબંધ માટે ઈ. સ. 1990ના વર્ષમાં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે?
57. 
વર્ષ 2001માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો હતો?
58. 
નીચેનામાંથી કઈ નવલકથાના લેખક કનૈયાલાલ મુનશી નથી?
59. 
પુરુરાજ જોશીનું ઉપનામ દર્શાવો.
60. 
કવિ બોટાદકરનું ક્યું કાવ્ય 'મા' ના વાત્સલ્ય ભાવને રજૂ કરે છે?
61. 
કવિ મકરંદ દવે વિચારધારામાં કોને વધુ પ્રભાવશાળી માને છે?
62. 
કવિ શ્રી ઉમાશંકર જોશીને નીચેનામાંથી કયો એવોર્ડ મળેલો નથી?
63. 
કવિશ્રી દલપતરામનો જન્મ ક્યાં થયો હતો?
64. 
સહદેવને વરદાન સાથે શો અભિશાપ મળ્યો હતો?
65. 
ગુજરાત સાહિત્યની ઐતિહાસિક નવલકથા કઈ છે?
66. 
ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા?
67. 
સાયમન કમિશનર વિરોધ લાઠીચાર્જમાં ક્યાં ક્રાંતિવીરનું મૃત્યુ થયું હતું?
68. 
બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો?
69. 
નીચેનામાંથી ક્યા શહેર મહંમદ બેગડાએ વસાવ્યા ન હતા?
70. 
ગાંધીજી અને બી.આર.આંબેડકર વચ્ચે પુના કરાર ક્યારે કરવામાં આવ્યા હતા?
71. 
Give antonym of ‘conduct’.
72. 
Give synonym of ‘Nervous’.
73. 
To run after someone is _______
74. 
_______ ugly are not bad at hearts.
75. 
Change the voice. ‘They asked me my name’.
76. 
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત ન્યુ સ્વર્ણિમ યોજના અન્વયે મહત્તમ કેટલી મર્યાદામાં લોન આપવામાં આવે છે?
77. 
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓના બાળકોને ભણવામાં ઉત્સાહ વધે તે માટે ધોરણ 12 માં નક્કી કરેલ પર્સેન્ટાઈલથી પાસ થનાર બાળકોને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
78. 
બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
79. 
જમ્મુ-કાશ્મીરમાં કોની મદદથી પ્રથમ અટલ ટીંકરીંગ લેબ સ્થાપાઈ?
80. 
રાષ્ટ્રીય રમત ગમત દિવસ દર વર્ષે ક્યાં દિવસે ઉજવવામાં આવે છે?
81. 
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો કોણે નાખ્યો હતો?
82. 
સરપંચનું વિશિષ્ટ મહત્વ શું છે?
83. 
ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજ્યની સ્થાપના થઈ?
84. 
ગ્રામ વિસ્તારમાં દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
85. 
ગુજરાતમાં પંચાયતી રાજનો આરંભ કયારે થયો હતો?
86. 
7 એકમ ત્રીજયાવાળા એક વર્તુળના કેન્દ્ર O થી 25 એકમ અંતરે આવેલ એક બિંદુ A પરથી વર્તુળ પરના બે બિંદુઓ B અને C આગળ સ્પર્શક દોરવામાં આવે તો ચતુષકોણ DBAC નું ક્ષેત્રફળ કેટલું થશે?
87. 
કાચના એક ગોળાનો વ્યાસ 3.5 સે.મી. હોય તો તેની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે?
88. 
1/X ÷ X = ________ (જ્યા X ≠0)
1. 
2. 
3. 
4. 
89. 
જેને 7 વડે ભાગવામાં આવતા 3 શેષ વધે તેવી તમામ બે અંકની સંખ્યાનો સરવાળો કેટલો થશે?
90. 
જો 3 મિત્રો P, Q અને R વચ્ચે રૂ. 371 એવી રીતે વહેંચવામાં આવે કે P ને Q કરતા રૂ. 49 વધારે મળે અને R ને Q કરતાં રૂ. 56 ઓછા મળે, તો P, Q અને R ની વહેંચણી નો ગુણોત્તર કેટલો થશે?
91. 
નીચે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા હોય, તથા તે અવલોકનોનો મધ્યસ્થ 62 હોય તો X ની કિંમત શોધો.
20, 23, 42, 53, x, x+2, 70, 75, 82, 96
92. 
બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન ને અદલ બદલ કરવાથી મળતી નવી સંખ્યા નો સરવાળો હંમેશા _________ વડે નિશેષ વિભાગીય હોય છે.
93. 
1 થી 400 સુધીમાં અંક 2 કેટલી વખત આવે?
94. 
જો P, Q, R ભિન્ન અવિભાજ્ય પૂર્ણાકો હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય?
95. 
પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી _______ થાય.
96. 
શ્રેણી પૂર્ણ કરો : 2, 6, 12, 20, ?
97. 
એક છોકરા તરફ જોઈને મીનાએ કહ્યું ' તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.' તો તે છોકરો મીના સાથે કયો સબંધ ધરાવે છે?
98. 
4 : 15, 5 : 26, 6 : 35, 7 : ?
99. 
જો CAT = 24 હોય અને DOG = 26 હોય તો PIG = ?
100. 
જો 5 × 3 = 925 અને 6 × 7 = 4936 હોય તો 9 × 8 = ?