ટેસ્ટ : તલાટી / જુનિયર ક્લાર્ક ટેસ્ટ – 20

1. 
નીચેનામાંથી કયો લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?
2. 
નીચે લખેલામાંથી કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે?
3. 
ગુજરાતના કયા શાસકે મહંમદ ઘોરીને હાર આપી જ્યારે તેણે 1178 માં ગુજરાત પર ચડાઈ કરી હતી?
4. 
કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર ________ શૈલી ના મંદિરો નું આરંભિક ઉદાહરણ છે?
5. 
________ એ ગુજરાતીમાં બીબા બનાવી 1812 માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું?
6. 
કોઈ રાષ્ટ્રનું બંધારણ એ _________
1. તે દેશનો સર્વોચ્ચ કાયદો છે.
2. નાગરિકોના અધિકારો નક્કી કરે છે.
3. સરકારની સત્તા નક્કી કરે છે.
4. સરકારની કાર્યકારી પદ્ધતિઓને એક વિસ્તૃત રૂપે જણાવે છે.
ઉપરોક્ત માંથી કયું વિધાન/ વિધાનો યોગ્ય છે?
7. 
જે વિશેષતા પ્રમુખશાહી પ્રણાલીમાં છે, પણ સંસદીય પ્રણાલીમાં નથી નીચે પૈકી તે કઈ છે?
8. 
રાજ્યસભાની સૌ પ્રથમ રચના ક્યારે કરવામાં આવી હતી?
9. 
નાણાપંચ ના સંદર્ભમાં યોગ્ય વિધાન જણાવો.
1. નાણા પંચના સભ્યો પુનઃનિયુક્ત માટે લાયક છે.
2. નાણાં પંચની ભલામણો સરકાર માટે ફરજિયાત હોય છે.
10. 
નીચેનામાંથી કોણે લોકસભા અને રાજ્યસભા બંનેની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે?
11. 
73 અને 74 માં બંધારણીય સુધારાથી કઇ સંસ્થાની રચના કરવામાં આવી?
1. રાજ્ય નાણા આયોગ
2. રાજ્ય ચૂંટણી પંચ
3. જિલ્લા આયોજન સમિતિ
4. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
12. 
પંચાયતો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ યોજના ને કોને ક્રમમાં મોકલાય છે?
1. જિલ્લા પરિષદ
2. જિલ્લા આયોજન સમિતિ
3. ગ્રામ પંચાયત
4. રાજ્ય આયોજન વિભાગ
13. 
લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે ની સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
14. 
ગુજરાતમાંથી કયા બંધારણમાં સમાવિષ્ટ થયેલ પંચાયતીરાજ સંસ્થાઓના આદર્શ ની વિરુદ્ધ છે?
15. 
નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી?
16. 
વિશ્વના મોટા ભાગના જ્વાળામુખી અને ભૂકંપો ક્યાં સ્થિત છે?
17. 
ગુજરાતના કયા જિલ્લામાં અક્ષરથી ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે?
18. 
ગુજરાતમાં નીચેના પૈકી કઈ જગ્યાએ સૌથી વહેલો સૂર્યોદય થશે?
19. 
ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ છે?
20. 
ભારતનું વાંસનું મોટાભાગનું ઉત્પાદન ક્યાં ક્ષેત્રમાં થાય છે?
21. 
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે?
22. 
ઉદ્યમ પોર્ટલ એ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવે છે?
23. 
ભારતનો સૌપ્રથમ ખારું પાણી ધરાવતા LED લેમ્પ નું નામ શું છે?
24. 
કઈ બેન્ક એક્સિસ રીસીવેબલ સ્યૂટ (ARS) રજૂ કરનારી ભારતની પ્રથમ બેંક બની ગઈ છે?
25. 
દરિયાકાંઠા નું રક્ષણ કરવા માટે ઓડિશા એ કઈ સંસ્થા સાથે કરાર કર્યા?
26. 
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વહેલો વાર હોય, તો તે મહિનાનો 19મો દિવસ કયો હોય?
27. 
1, 1, 2, 3, 5, 8, 13, 21, 34_____ તે કયા પ્રકારની શ્રેણી છે?
28. 
જો A = 2, M = 26, Z = 52 હોય તો, BET = ____
29. 
એક સાઇકલ સવાર પૂર્વ દિશામાં 5 કિમી અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિમી અંતર કાપે છે. તો આ સાઇકલ સવારે કરેલ સ્થાનાંતર નું મૂલ્ય કેટલુ થાય?
30. 
જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય?
31. 
ભારતીય રિઝર્વ બેંક રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું?
32. 
મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે?
33. 
ભારતમાં 1994થી ક્યા ટેક્સ ની શરૂઆત થઈ?
34. 
ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યાં વર્ષથી શરૂ કરવામાં આવી?
35. 
નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળી નું ઉદાહરણ કયું છે?
36. 
સુરતમાં આવેલ ગ્રંથાલયો માટે કયો વિકલ્પ ખોટો છે?
37. 
વસંત ઋતુના આગમન ને વધાવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે?
38. 
નીચેનામાંથી કોનો સમાવેશ નૃત્યકારો માં થતો નથી?
39. 
બિહારમાં બોધિવૃક્ષ ક્યાં આવેલું છે?
40. 
પોંગલનો તહેવાર કયા રાજ્યમાં ખાસ ઉજવવામાં આવે છે?
41. 
ભારતમાં એકમને માન્યતા આપતી સંસ્થા કઇ છે?
42. 
ભૌતિક વિજ્ઞાનની સી.જી.એસ.(CGS) પદ્ધતિ નું પૂર્ણનામ જણાવો.
43. 
બળ નો SI એકમ કયો છે?
44. 
લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે?
45. 
હોકી રમત સાથે સંકળાયેલ ટ્રોફી કઈ છે?
46. 
ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
47. 
ROM _____ મેમરી છે.
48. 
MS Word મા લખાણની ઉપરના ભાગમાં કોઈ લખાણ લખવા માટે ______ નો ઉપયોગ થાય છે.
49. 
માનનીય પ્રધાનમંત્રી જન ધન યોજના નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો?
50. 
ગુજરાતમાં કન્યા કેળવણીને ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે?
51. 
નીચે આપેલ વાક્યમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
ચલિત ન થઈ શકે તેવું.
52. 
નીચે આપેલા વિરોધી જોડકામાં કયું જોડકું સાચું નથી?
53. 
નીચેનામાંથી 'ચિંતાતુર' ની સાચી સંધિ શોધો.
54. 
'મંગળસૂત્ર' સમાસનો પ્રકાર જણાવો.
55. 
મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો - આ પંક્તિ નો છંદ જણાવો.
56. 
'ધીમે ધીમે તે ડગ ભરતો કોઈ મત ગજેન્દ્રની માફક' વાક્યમાંનો અલંકાર જણાવો.
57. 
નીચેનામાંથી વર્ણસગાઈ નું સાચું દષ્ટાંત જણાવો.
58. 
જે કરે સેવા તે પામે તેવા - જે તે કેવા પ્રકારનું સર્વનામ છે?
59. 
કોઈનેય વધારે કામ કરવું નથી. - વધારે વિશેષણ નો પ્રકાર કયો છે?
60. 
નીચેનામાંથી કઈ ભાવવાચક સંજ્ઞા નથી?
61. 
કઈ વિભક્તિ વિશેષણ વિભક્તિ તરીકે ઓળખાય છે?
62. 
ઝાડ પરથી ફળ પડ્યું. - પરથી વિભક્તિ ઓળખાવો.
63. 
આવતી કાલે આવશો નહીં. - વાક્યમાં ક્રિયાપદ કયો અર્થ દર્શાવે છે?
64. 
હસતુ મોઢું રાખજો. - કૃદંત ઓળખાવો.
65. 
નીચે આપેલ વિકલ્પો માંથી કઈ જોડણી સાચી નથી?
66. 
તમે ભલે પધાર્યા - ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.
67. 
જો શેઠજી મારી ઉપર દયા કરશો તો હું આપનો આભારી થઈશ - વાક્યમાંનું નિપાત દર્શાવો.
68. 
બસ ! બહુ થયું હવે ! - ઉદગારવાચક ‘ બસ’ શું દર્શાવે છે?
69. 
એક વ્યક્તિ પાસે એક રૂપિયાની , પાંચ રૂપિયાની અને દસ રૂપિયાની સરખી ( સંખ્યામાં નોટો છે.) જો બધા નું મૂલ્ય રૂ. 480 થતું હોય તો, વ્યક્તિ પાસે કુલ નોટો કેટલી હશે?
70. 
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદુ વ્યાજ મળીને રકમ 815 રૂ. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂ. 854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે?
71. 
2 સાડી અને 4 શર્ટની કિંમત 1600 રૂ. છે. જો 1 સાડી અને 6 શર્ટ ની કિંમત 1600 રૂ. છે. તો આ સંજોગોમાં 12 શર્ટ ની કિંમત કેટલી હશે?
72. 
A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેંચવાની થાય છે. C ને D કરતા રૂ. 2000 વધું મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે.
73. 
4.036 ÷ 0.04 = ____
74. 
75. 
264 ના 60% = ________
76. 
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા _______ છે.
77. 
-5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય?
78. 
√13 એ ______ સંખ્યા છે.
79. 
Plural of ‘ sheep’ is ______.
80. 
Give the noun of ‘ suggest’
81. 
Gold and silver are precious things for ornaments.
82. 
The abstract noun of ‘ young’ is
83. 
They are touching _______ fingers.
84. 
My pen is here. Where is ______?
85. 
Both friends were Idle ______ of them stood up to answer.
86. 
A _____ Is a word used instead of noun.
87. 
Find out the pronoun used in the following sentence.
‘ Ram and Shyam are so close that they cannot be separated’
88. 
Which of these sentence is correct?
89. 
A lot of money ______ been spent.
90. 
Age and experience ______ wisdom to man.
91. 
Aditya is the cleverest _______ in the class.
92. 
Change the degree.
To preach virtue is easier than to practice it.
93. 
Change into comparative degree.
This is the most interesting book that I have ever read.
94. 
______ red and ______ white rose look beautiful.
95. 
______ children recited _______ poem in _______ honor of ______ Prime Minister.
96. 
Antonym of Inscrutable?
97. 
Correct the sentence if necessary.
She is senior than me.
98. 
Choose the correctly spelt word.
99. 
તાજેતરમાં સિયાચીનમાં ફરજ બજાવનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે?
100. 
તાજેતરમાં સાવિત્રી બાઈ ફુલેની 192મી જયંતિ ક્યારે મનાવવામાં આવી?