અઠવાડિયાનું કરન્ટ અફેર્સ [ 01-02-2022 To 15-02-2022 ]

1. 
તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય આર્થિક સલાહકાર કોણ બન્યું છે ?
2. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે. ?
3. 
દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ‘શહીદ દિવસ’ કોની યાદમાં મનાવવામાં આવે છે ?
4. 
'ફિયરલેસ ગવર્નન્સ' પુસ્તકના લેખક કોણ છે?
5. 
PM નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીના રોજ કયા શહેરમાં સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ઘાટન કર્યો ?
6. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
7. 
ભારતનો પ્રથમ જીયોલૉજિકલ પાર્ક (Geological park) ક્યાં બનશે ?
8. 
તાજેતરમાં ગુજરાતનાં કયા અભયારણ્યને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
9. 
ગુજરાતના કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ આર્બીટેશન સેન્ટર સ્થાપવામાં આવશે ?
10. 
તાજેતરમાં કયા રાજયમાં ‘one nation one Ration card’ યોજના શરૂ કરવામાં આવી છે ?
11. 
પ્રજાસત્તાક દિવસ 2022ની પરેડમાં કયા રાજયના ટેબ્લોને ‘શ્રેષ્ઠ રાજય ઝાંખી’ તરીકે જાહેર કરવામાં આવી છે ?
12. 
તાજેતરમાં ભારતની મહાન ગાયિકા ‘લતા મંગેશકરજી’ નું 92 વર્ષે નિધન થયું છે. તેને ભારત રત્ન કયા વર્ષમાં મળ્યો હતો ?
13. 
તાજેતરમાં IOC (International Olympic Committee) એ 2028ના ઓલમ્પિકમાં કઈ રમતનો સમાવેશ કર્યો છે ?
14. 
તાજેતરમાં ‘વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (Vikaram sarabhai Space center)’ ના નવા નિર્દેશક કોણ બન્યું છે ?
15. 
તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ભારતના સૌથી મોટા હની પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ?
16. 
ભારતમાં કઈ ભારતીય વિજ્ઞાન સંસ્થાએ ભારતમાં "પરમ પ્રવેગ" નામનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કાર્યરત કર્યું છે?
17. 
વર્ષ 2021માં દુનિયાનું સૌથી ભીડભાડ વાળું શહેર કયું રહ્યું છે ?
18. 
તાજેતરમાં કયા દેશે સ્વદેશી ડ્રોનને પ્રોત્સાહિત કરવા માટે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે ?
19. 
2022 માટે સલામત ઇન્ટરનેટ દિવસની થીમ શું છે?
20. 
ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન દેશના કયા શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે?
21. 
ભારતે 14 ફેબ્રુઆરી, 2022માં સુરક્ષા જોખમોને ધ્યાનમાં લઈને કેટલી નવી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે?
22. 
કઇ સંસ્થા ભારતમાં સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges) નું નિયમન કરે છે?
23. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ક્યા વર્ષ સુધી લંબાવી ?
24. 
તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ?
25. 
કયો દેશ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરી રહ્યો છે?