અઠવાડિયાનું કરન્ટ અફેર્સ [ 01-03-2022 To 15-03-2022 ]

1. 
નીચેનામાંથી કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) નો સભ્ય નથી?
2. 
આ વર્ષે યોજાનાર ખેલમહાકુંભમાં કુલ કેટલી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
3. 
તાજેતરમાં આંતરરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી સુચંકઆંક 2022માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે ?
4. 
તાજેતરમાં ભારતની સંસદે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે ?
5. 
'SWIFT' નાણાકીય મેસેજિંગ સેવામાં 'S' નો અર્થ શું છે?
6. 
ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયો દેશ કરશે ?
7. 
રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
8. 
તાજેતરમાં રજૂ થયેલ ગુજરાત સરકારના બજેટ -2022માં ‘બજેટ બેગ’ ઉપર આદિવાસીની કઈ શૈલીનું પેઇન્ટિંગ હતું ?
9. 
દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન કયા બનાવવામાં આવશે ?
10. 
' બ્લુ અમ્બ્રેલા ' પુસ્તકના લેખક કોણ છે?
11. 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
12. 
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભીપેન્દ્રભાઈ પટેલ હસ્તે સંગીત ક્ષેત્રે ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ’ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?
13. 
નારી શક્તિ પુરસ્કાર - 2021 કેટલી મહિલાઓને એનાયત કરવામાં આવ્યો છે?
14. 
RBI દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પેમેન્ટ સર્વિસનું નામ શું છે?
15. 
તાજેતરમાં નરેંદ્રભાઈ મોદીએ 216 ફૂટનું ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું અનાવરણ કઈ જગ્યાએ કર્યું છે ?
16. 
'ફિયરલેસ ગવર્નન્સ' પુસ્તકના લેખક કોણ છે?
17. 
તાજેતરમાં કયા ગુજરાતી મહિલાને ગુજરાતી સાહિત્ય અને આદિવાસી દીકરીઓના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિના હસ્તે ‘નારીશક્તિ પુરસ્કાર’ આપવામાં આવ્યો છે ?
18. 
તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2022નું આયોજન ક્યાં થયું છે ?
19. 
તાજેતરમાં IOC (International Olympic Committee) એ 2028ના ઓલમ્પિકમાં કઈ રમતનો સમાવેશ કર્યો છે ?
20. 
RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ્સની 24x7 હેલ્પલાઇન માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે?
21. 
તાજેતરમાં WHO દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસનની સ્થાપના કરશે ?
22. 
C-DAC એ કઈ IIT સંસ્થામાં "પરમ ગંગા" નામનું સુપર કમ્પ્યુટર ડિઝાઇન અને ઇન્સ્ટોલ કર્યું છે?
23. 
સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?
24. 
તાજેતરમાં ભારતના કયા રાજયની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની છે ?
25. 
રાષ્ટ્રીય મહિલા દિવસ કોની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે?