અઠવાડિયાનું કરન્ટ અફેર્સ [ 16-03-2022 To 31-03-2022 ]

1. 
તાજેતરમાં કઈ રાજય સરકારે બાળકો માટે અલગથી ‘બાલ બજેટ’ રજૂ કર્યું છે ?
2. 
ભારતની પ્રથમ મેડિકલ સિટી ‘ઇન્દ્રાયણી મેડિસિટી’ ક્યાં બનાવવામાં આવશે ?
3. 
મિસ વર્લ્ડ 2021નો તાજ કોને મળ્યો?
4. 
હાલમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 26માં સંસ્કરણનું આયોજન ક્યાં થયું?
5. 
વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
6. 
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2022માં ભારત ક્યા સ્થાને છે?
7. 
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ કયો છે?
8. 
જરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો છે ?
9. 
તાજેતરમાં ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા કયા રાજયની બની છે ?
10. 
પુષ્કર સિંહ ધામી ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા?
11. 
2021ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે?
12. 
આર્કિટેકના ક્ષેત્રે આપવામાં આવતો પ્રિત્જકર પુરસ્કાર 2022 જીતનાર પ્રથમ આફ્રીકી વ્યક્તિ કોણ બન્યું છે ?
13. 
તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?
14. 
"અનફિલ્ડ બેરલ્સ: ઈન્ડિયાઝ ઓઈલ સ્ટોરી" પુસ્તકના લેખક કોણ છે?
15. 
'BIMSTEC સમિટ - 2022'નું આયોજન ક્યાં દેશમાં થશે?
16. 
ભારતે ક્યાં વર્ષ સુધીમાં ભારતને ક્ષય-મુક્ત બનાવવા પ્રતિબદ્ધ કર્યું છે?
17. 
તાજેતરમાં NITI આયોગે 5માં Women Transforming India Awards 2021 માં કેટલી મહિલાઓને સન્માનીત કરી છે ?
18. 
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ Export Preparedness Index માં પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે ?
19. 
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યાં દિવસને ‘નેશનલ ડોલ્ફિન ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે?
20. 
ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાં 220 નવા એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે?
21. 
સંરક્ષણ મંત્રાલયના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
22. 
તાજેતરમાં ‘ઓસ્કાર-2022’ માં બેસ્ટ એક્ટરનો ખિતાબ કોણે જીત્યો છે ?
23. 
BIMSTECની સ્થાપના ક્યારે થઈ હતી?
24. 
રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2022માં 'શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં' કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
25. 
તાજેતરમાં સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેંટ 2022માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?